આ શું પહેરીને પાર્ટીમાં આવી ગઈ રાખી સાવંત, નીચે ઝૂકીને આપ્યા એવા એવા પોઝ કે... - Chel Chabilo Gujrati

આ શું પહેરીને પાર્ટીમાં આવી ગઈ રાખી સાવંત, નીચે ઝૂકીને આપ્યા એવા એવા પોઝ કે…

એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંત આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. હાલમાં જ રાખી બ્લોકબસ્ટર ફિલ્મ RRRના સક્સેસ બેશમાં જોવા મળી હતી. રાખીએ પાર્ટીમાં તેના આઉટફિટ્સથી લઈને તેની હેરસ્ટાઈલ અને ડાન્સ મૂવ્સ સુધી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ત્યારે હવે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ગુરુવારે સાંજે, રાખી સાવંત બીજી પાર્ટીમાં હાજરી આપતી જોવા મળી હતી, જ્યાં તે ફરી એકવાર તેની સ્ટાઈલ અને ફેશન સેન્સ માટે ચર્ચામાં હતી. પેપરાજી વિરલ ભયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં રાખીને ઈવેન્ટ નાઈટમાં હાજરી આપતા જોઈ શકાય છે. આ દરમિયાન તેણે વ્હાઈટ કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો અને સાથે જ વાળ પણ પહેલા જેવા જ રાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by India Forums (@indiaforums)

આ સફેદ ચમકદાર ડીપ નેક ઑફ-શોલ્ડર ડ્રેસ સાથે રાખીના ડ્રેસમાં વધુ ગ્લેમર ઉમેરી રહી છે, જે તેણે બ્રાઉન બૂટ સાથે મેચ કર્યા હતા. રાખી સાવંતે રેડ ટિન્ટેડ શેડ્સ સાથે લુક પૂરો કર્યો હતો. વીડિયોમાં રાખી સાવંત કેમેરા સામે પોઝ આપતી જોઈ શકાય છે. આ દરમિયાન તે ફોટોગ્રાફર્સને નમી નમીને હોટ પોઝ આપતી જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કોમેન્ટ બોક્સ પર જોતા કેટલાક લોકો રાખીને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે, તો કેટલાક લોકોએ હંમેશા લાઇમલાઇટમાં રહેવાની તેની કળાના વખાણ કર્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક યુઝરે લખ્યું – ‘ડ્રામા ક્વીન નંબર 1 ઉર્ફી અને નંબર 2 રાખી.’ અન્ય યુઝરે લખ્યું – ‘ઉર્ફીની માતા.’ એક બીજા યુઝરે કહ્યું- ગાંડપણનો હુમલો છે.’ આ પહેલા રાખી સાવંતનો વધુ એક વીડિયો ચર્ચામાં આવ્યો હતો. આ વીડિયો એસએસ રાજામૌલીની ફિલ્મ RRRની સક્સેસ પાર્ટીનો હતો. રાખી આ પાર્ટીમાં ઓરેન્જ કલરના ક્રોપ ટોપ સાથે સમાન કલરના ફિટિંગનો ટાઈટ સ્કર્ટ પહેરીને પહોંચી હતી. અભિનેત્રીનો આ સ્કર્ટ કટ આઉટ સ્ટાઇલમાં હતો. આ કટ અભિનેત્રી માટે મુશ્કેલીનું કારણ બની ગયો. રાખી જોની લીવર સાથે પોઝ આપતી વખતે થાઈ ઉપર સ્કર્ટ ખેંચતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ ઉપરાંત રાખીના બીજા બે વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે Instant Bollywood નામના પેજને ઇન્ટરવ્યુ આપતી જોઇ શકાય છે. આ વીડિયોમાં રાખીને પૂછવામાં આવી રહ્યુ છે કે તેની બોડી પર કેટલાક ટેટૂ છે, જેના જવાબમાં તે કહે  છે કે તેની બોડી પર 6-7 ટેટૂ છે. તેણે આ ટેટૂનુ રાઝ પણ તેના ચાહકો સાથે શેર કર્યુ છે. તેણે કહ્યુ કે, 5-6 વર્ષ પહેલા કાશ્મીરમાં તે શુટ કરી રહી હતી અને તે વખતે તેનો અકસ્માત થયો હતો, તે સ્નોમાં ઊંડી પડી ગઇ હતી અને તેને કારણે તેને ઇજા પહોંચી હતી, જેના ડાગ છુપાવવા માટે કોઇ રસ્તો ન હતો અને કાળા ડાધ છુપાવવા તેણે ટેટૂ કરાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ ઉપરાંત બીજા વીડિયોમાં તેને પૂછવામાં આવી રહ્યુ છે કે, મશહૂર કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે નાનો રાજકુમાર આવ્યો છે, તો તેના માટે શું કહેશો. તો આના જવાબમાં રાખી કહે છે કે ભારતી અને હર્ષના ઘરે નાનો હર્ષ આવ્યો છે અને હું ઘણી ખુશ છું, ભારતી અને હર્ષને રાખી શુભકામના પણ પાઠવી રહી છે અને કહી રહી છે કે તે તેના લગ્નમાં પણ ગઇ હતી અને હવે નામકરણમાં પણ જશે.

Live 247 Media

disabled