બોયફ્રેન્ડ આદિલ સાથે દુબઇ રવાના થઇ રાખી સાવંત, એવો ડ્રેસ પહેર્યો કે શરીરના ખાસ અંગો દેખાવા લાગ્યા - Chel Chabilo Gujrati

બોયફ્રેન્ડ આદિલ સાથે દુબઇ રવાના થઇ રાખી સાવંત, એવો ડ્રેસ પહેર્યો કે શરીરના ખાસ અંગો દેખાવા લાગ્યા

ડ્રામાં કવિન રાખી સાવંત હાલના દિવસોમાં પોતાના પર્સનલ જીવનને લીધે ચર્ચામાં બનેલી છે. પતિ રિતેશથી અલગ થયા પછી રાખીના જીવનમાં નવા પ્રેમની એન્ટ્રી થઇ ચુકી છે. રાખી હાલના દિવસોમાં આદિલ ખાન દુર્રાનીને ડેટ કરી રહી છે.એવામાં અમુક દિવસો પહેલા જ આદિલ સાથે ટાઈમ વિતાવવા રાખી આદિલ સાથે દુબઇ જવા માટે રવાના થઇ હતી, એરપોર્ટ પરની બંનેની તસવીરો પણ સામે આવી હતી.  તેમજ ફોટોગ્રાફર વિરલ ભયાણીએ બંનેનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.

વીડિયોમાં રાખી બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ રાખીને રાખીએ પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો.આ આઉટફિટમાં રાખી ખુબ જ હોટ લાગી રહી હતી. જ્યારે આદિલ વ્હાઇટ શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળ્યો હતો. બંનેએ મીડિયા સામે સુંદર પોઝ પણ આપ્યા હતા. મીડિયાના લોકો જ્યારે આદિલને કંઈક બોલવા માટે કહે છે ત્યારે રાખી કહે છે કે આદિલ ખુબ જ ઓછું બોલે છે.

રાખીએ એવું પણ કહ્યું કે બંને દુબઈમાં ક્વોલિટી ટાઈમ વિતાવવાના છે.મીડિયાના લોકો જ્યારે રાખીને ઉરફી વિશે પૂછે છે ત્યારે રાખી કહે છે કે ઉરફી તેની સ્વીટહાર્ટ છે.જેના પછી રાખી ત્યાં હાજર લોકો સાથે સેલ્ફી પણ ક્લિક કરાવે છે.વિડીયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે,”આદિલ તમને એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ’. અન્ય એકે લખ્યું કે,’પહેલી વાર રાખીને બ્લશ કરતા જોઈ છે”.જ્યારે અન્ય એક યુઝરે તેને કહ્યું કે,”નવા બોયફ્રેન્ડ સાથે પણ બિગ બોસમાં જઈશ દીદી?”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અમુક દિવસો પહેલા રાખીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે પોતાની સગાઈની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.રાખીએ એવું પણ કહ્યું હતું કે આદિલ તેનો પ્રેમ છે અને તે કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નથી. બધુજ યોગ્ય રીતે ચાલશે તો રાખી જલ્દી જ આદિલ સાથે લગ્ન કરી લેશે.

Uma Thakor

disabled