રાખી સાવંતે એવી ખાસ તસવીરો ભૂલથી શેર કરી દીધી, જોઈને તમે પણ થઈ જશો પાણી પાણી.. - Chel Chabilo Gujrati

રાખી સાવંતે એવી ખાસ તસવીરો ભૂલથી શેર કરી દીધી, જોઈને તમે પણ થઈ જશો પાણી પાણી..

બધા વચ્ચે ભૂલથી પણ ખોલતા નહિ… આ 7 PHOTOS

બૉલીવુડની કોન્ટ્રોવર્સી કવીન તરીકે જાણીતી એક્ટ્રેસ રાખી સાવંત બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝથી તો ઘણી દૂર છે. પરંતુ તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેવા માટેનું કોઈને કોઈ ગતકડું ગોતી લે છે.

રાખી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. રાખી તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર વિવાદિત નિવેદન દેતો વિડીયો અને તસ્વીર શેર કરતી રહે છે.થોડા સમય પહેલકયા ડ્રામા કવીન તરીકે જાણીતી રાખી સાવંતે એક નવા ડ્રામાને કારણે ચર્ચામાં આવી હતી. થોડા સમય પહેલા રાખી સાવંતે દુલ્હનના પહેરવેશમાં તસ્વીર જ શેર કરીને કહ્યું હતું કે,

તેને લગ્ન કરી લીધા છે.બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત તેના વિવાદિત સ્ટેટમેન્ટને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. રાખી સાવંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં રાખી સાવંતે એક વિવાદિત નિવેદન આપતો વીડિયો શેર કર્યો છે. કે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાખી સાવંત તેની પર્સનલ વાતો તેના ફેન્સ સાથે સાથે શેર કરી રહી છે. સાથે સાથે રાખીએ તેના નવા પ્રેમ વિશે પણ જણાવ્યું. રાખી સાવંતનો આ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો અને લખ્યું – ‘પ્રેમ હવામાં છે… મારા દિલમાં છે! મારો નવો પ્રેમ કોણ છે ??? જેના માટે મારું હૃદય વારંવાર ધડકે છે?? તમારા બધા માટે આશ્ચર્ય છે… તે મારા પતિની વાત નથી !! #RakhiNewLove #NoTimeForx’. રાખી સાવંત આ વીડિયોમાં તેના ફેન્સને કહે છે કે તે તેના નવા પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ છે કે તેને સંબંધો બાંધવાનો પણ સમય નથી મળતો.

પરંતુ શેર કરેલી તસ્વીરમાં તેના પતિનો ચહેરો ક્યાંય પણ જોવા મળ્યો ના હતો. રાખી સાવંતે આજ દિવસ સુધી તેના પતિના ચહેરાને લોકો સામે નથી મુક્યો. સોશિયલ મીડિયામાં અમુક લોકો વિશ્વાસ કરી લીધો હતો તો અમુક લોકોએ તેને ટ્રોલ કરી હતી. લગ્ન બાદ રાખી સાવંતે હનીમૂનની તસ્વીર પણ શેર કરી હતી. આ તસ્વીરમાં તે સનગ્લાસ પહેરેલી નજરે આવે છે. આ ચશ્મા જોઈ શકાય છે કે, તેનો પતિ તેની તસ્વીર ક્લિક કરી રહ્યો છે.અમુક સમય પહેલા જ રાખી સાવંતે ખુલાસો કર્યો હતો કે પોતે લગ્ન કરી લીધા છે અને તેનો પતિ એનઆરઆઈ છે જેનું નામ રિતેશ છે.

એવામાં તાજેતરમાં રાખીનું ગીત ‘છપ્પન છૂરી’ પણ રિલીઝ થયું છે, જેના પ્રમોશનમાં રાખી કોઈજ ખામી નથી રાખી રહી. એવામાં રાખીએ રાનુ મંડલને એક મોટી ઓફર આપી છે. રાખી સાવંતે રાનુ મંડલના અવાજના વખાણ કરતા તેને એક ગીત માટેની ઓફર આપી છે. રાખીએ કહ્યું કે તે ઈચ્છે છે કે રાનું છપ્પન છૂરી ના રિમિક્સ વર્ઝનમાં પોતાનો અવાજ આપે. પરંતુ તસ્વીરમાં તેના પતિનો ચહેરો જોવા નથી મળી રહ્યો. આ તસ્વીર પરથી એક વાત તો સ્પષ્ટ થઇ છે કે રાખી તેના પતિ સાથે હનીમૂન પર ગઈ છે.

આ તસ્વીર શેર કરતા જ કેપસનમાં લખ્યું હતું કે, મારા હનીમૂન પિક્ચર્સ, મારા પતિ સૌથી શ્રેષ્ઠ છે. હું તેને બહુ જ પ્રેમ કરું છું. આ તસ્વીર પર કમેન્ટ કરતા ફેન્સને તેના પતિની તસ્વીર શેર કરવા માટે કહ્યું હતું. પરંતુ લગ્ન બાદ પણ રાખીએ પતિ સાથે કોઈ તસ્વીર શેર કરી ના હતી. પરંતુ લાગી રહ્યું છે કે, ખરેખર રાખી હવે પરિણીત છે. રાખી સાવંતે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.

જણાવી દઈએ કે, રાખી સાવંતે 28 જુલાઈએ જેડબ્લ્યુ મેરિયોટના એક રૂમમાં લગ્ન કર્યા હતા. પરંતુ ડરના કારણે રાખીએ લગ્નની તસ્વીર શેર કરી ના હતી. રાખીને એ ડર સતાવતો હતો કે, તેને ફિલ્મમાં કામ નહીં મળે તેથી તેને લગ્નની તસ્વીર શેર કરી ના હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાખીનો પતિ લંડનમાં રહે છે. પરંતુ રાખીએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ પણ તે ભારતમાં જ રહેશે. રાખીએ વધુમાં જણાવ્યું હતું કે, તે તેના પતિ સાથે મુંબઈમાં જ રહેવાનું પસંદ કરશે.

Live 247 Media

disabled