માતાના દીકરા સાથે રોમેન્ટિક વીડિયો બનાવવા પર ભડક્યા યુઝર્સ તો માતાએ આપ્યો એવો જવાબ કે કહેશો ઘોર કળયુગ - Chel Chabilo Gujrati

માતાના દીકરા સાથે રોમેન્ટિક વીડિયો બનાવવા પર ભડક્યા યુઝર્સ તો માતાએ આપ્યો એવો જવાબ કે કહેશો ઘોર કળયુગ

માં અને દીકરો એવા એવા રોમેન્ટિક વીડિયો બનાવે છે કે શરમથી ડૂબી મારવાનું મન થશે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક માં-દીકરાની જોડી ઘણી ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર તેમણે ઘણી રિલ્સ અપલોડ કરી છે જેમાં બંને મા-દીકરા રોમેન્ટિક ગીત પર એક્ટ કરતા જોવા મળે છે. આને લઇને યુઝર્સ અલગ અલગ રીતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ દરમિયાન હવે માતાએ ટ્રોલર્સને જવાબ આપ્યો છે.

કેટલાકે બંનેને કપલ તરીકે વીડિયો બનાવવા સામે વાંધો ઉઠાવ્યો તો કેટલાકે મહિલા આયોગ પાસે કાર્યવાહીની માંગ કરી. ત્યાં ઘણા યુઝર્સે આ માતા-પુત્રની જોડીને સુંદર ગણાવી અને ટ્રોલર્સને સારી નજરથી જોવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર રચના (rachnaa_0) નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવે છે.

જેમાં રચના પોતાને માતા તરીકે અને તેની સાથે જે છોકરો છે જેની સાથે તે રોમેન્ટિક વીડિયો બનાવે છે તેને પુત્ર તરીકે વર્ણવે છે. બાયોમાં તેણે પોતાનું સરનામું દિલ્હી લખ્યું છે. પોતાને વીડિયો ક્રિએટર ગણાવતી રચનાના ઈન્સ્ટાગ્રામ પર લાખોમાં ફોલોઅર્સ છે. વીડિયોમાં રચના તેના છોકરા સાથે અલગ-અલગ રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતી અને ઘણામાં કિસ કરતી પણ જોવા મળે છે.

તાજેતરમાં જ અપલોડ કરાયેલા એક વીડિયોમાં રચના ‘પતલિ કામરિયા…’ પર છોકરા સાથે ડાન્સ કરતી જોવા મળી હતી, જ્યારે અન્ય એક વીડિયોમાં તે લાલ ડ્રેસમાં તેના છોકરા સાથે પંજાબી ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું- મારો રાજકુમાર મોટો થઈ ગયો છે. મારો સુંદર છોકરો.

ઉલ્લેખનીય છે કે રચના તેના વીડિયોને લઈને ટ્રોલર્સના નિશાના પર આવતી રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર ખરાબ કોમેન્ટ્સનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં હવે તેણે ટ્રોલર્સને જવાબ આપ્યો છે. વીડિયોના કેપ્શનમાં રચનાએ લખ્યું- ‘હું આજથી બધાને બ્લોક કરીશ. હજી કરો અભદ્ર કમેન્ટ્સ.

 

View this post on Instagram

 

A post shared by Rachna🌸 (@rachnaa_0)

Live 247 Media

disabled