આ અભિનેત્રી માલદિવ્સમાં અલગ અલગ બિકિ પહેરી ઉગારી થઇ ગઈ બેશરમ, એક સમયે ધોની સાથે ચાલતુ હતુ ઇલુ ઇલુ - Chel Chabilo Gujrati

આ અભિનેત્રી માલદિવ્સમાં અલગ અલગ બિકિ પહેરી ઉગારી થઇ ગઈ બેશરમ, એક સમયે ધોની સાથે ચાલતુ હતુ ઇલુ ઇલુ

માલદીવમાં સંસ્કારી રાય લક્ષ્મીએ બતાવ્યો બોલ્ડ અવતાર, બ્લેકથી લઇને રેડ બિકિ…..એક સમયે ધોની જોડે ચાલતુ હતું લફરું! જુઓ PHOTOS

સાઉથ સિનેમાની હોટ અભિનેત્રીઓમાં સામેલ રાય લક્ષ્મી પોતાની હોટનેસનો જલવો વિખેરવાનો એક પણ મોકો નથી છોડતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની સેખ્સી તસવીરો શેર કરી ચાહકોના દિલ ધડકાવતી રહે છે. અભિનેત્રી તેની બિકી તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

5 મે 1988ના રોજ કર્ણાટકના બેલાગવીમાં પેદા થયેલી અદાકારાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે તેની ફિલ્મો કરતા વધારે ક્રિકેટર ધોની સાથેના સંબંધને લઇને વધારે ચર્ચામાં રહી છે. વર્ષ 2005માં તમિલ ફિલ્મ કરકા કસાદરાથી એક્ટિંગની દુનિયામાં પગ મૂકનારી અભિનેત્રીએ આ સંબંધને લઇને અનેક ખુલાસા કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

રાય લક્ષ્મીએ કેટલાક સમય પહેલા માલદીવથી તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે અલગ અલગ રંગની બિકીમાં જોવા મળી હતી. અભિનેત્રી કેટલીક તસવીરમાં બ્લેક બિકી સાથે મેચિંગ બોટમ પહેરી સમુદ્ર કિનારે તો કેટલીક તસવીરમાં બ્લૂ બિકીમાં ફરતી જોવા મળી હતી. બ્લેક બ્લૂ સિવાય પણ રાય લક્ષ્મીએ માલદીવમાં રેડ અને યોલ બિકીમાં કહેર વરસાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

અભિનેત્રી તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિંદી ફિલ્મોમાં એક્ટિંગનું હુનર બતાવી ચૂકી છે. અત્યાર સુધી અભિનેત્રીએ 50થી વધારે અલગ અલગ ભાષાની ફિલ્મોમાં કામ કર્યુ છે. અભિનેત્રી બોલિવુડમાં જૂલી 2થી ડેબ્યુ કરી ચૂકી છે. આ ફિલ્મમાં તેણે હદથી વધારે બોલ્ડ સીન આપ્યા હતા. તેમ છત્તાં ફિલ્મ મોટા પડદા પર ચાલી શકી નહોતી. રાય લક્ષ્મી સાઉથના ઘણા સુપરસ્ટાર સાથે કામ કરી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

ચિરંજીવી, મમૂટી, મોહનલાલ, વિજય બાબુ સહિત અનેક સાથે તે સ્ક્રીન શેર કરી ચૂકી છે. રાય લક્ષ્મી મહેન્દ્ર સિંહ ધોનીને શ્રેષ્ઠ કેપ્ટન માને છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ બંનેમાંથી શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે તો તેણે એમએસ ધોનીનું નામ લીધું. તેણે કહ્યું કે તેણે ટીમ બનાવી છે. રાય લક્ષ્મી અને ધોની વચ્ચેના અફેરની ચર્ચાઓ પણ હેડલાઇન્સમાં હતી.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોની અને રાય લક્ષ્મી 2008 ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ની રિલીઝ દરમિયાન, રાય લક્ષ્મીએ કથિત રીતે કહ્યું હતું કે લોકો તેનું નામ કારણ વગર ધોની સાથે જોડે છે. તમને જણાવી દઈએ કે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમએસ ધોની અને રાય લક્ષ્મીની મુલાકાત ત્યારે થઈ હતી

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

જ્યારે રાય લક્ષ્મીને ચેન્નાઈ સુપર કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી હતી. ધોની ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન હતા. રાય લક્ષ્મીએ વધુમાં જણાવ્યું હતું કે બંને વચ્ચે ક્યારેય કોઈ બોન્ડિંગ નહોતું અને તેઓ એક વર્ષથી ઓછા સમયથી એકબીજાના સંપર્કમાં હતા. બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા.પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેઓ પરસ્પર સહમતિથી અલગ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

Live 247 Media

disabled