અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ અને હૉટ છે ટીવીની 'પાર્વતી' અભિનેત્રી, હોટ ફિગર જોઈને આંખો અંજાઈ જશે - Chel Chabilo Gujrati

અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ અને હૉટ છે ટીવીની ‘પાર્વતી’ અભિનેત્રી, હોટ ફિગર જોઈને આંખો અંજાઈ જશે

ટીવી જગતની જાણીતી અભિનેત્રી પૂજા બનર્જી ‘દેવો કે દેવ મહાદેવ’ ટીવી શો માં પાર્વતીના કિરદાર દ્વારા ઘરે ઘરે ફેમસ બની ચુકી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કહાની હમારે મહાભારત કી દ્વારા કરી હતી. ખુબ ઓછા લોકો જાણતા હશે કે સીરિયલમાં પાર્વતીનો રોલ કરનારી પૂજા અસલ જીવનમાં ખુબ  જ બોલ્ડ અને સ્ટાઈલિશ છે. આવો તો જાણીએ પૂજાની અમુક અજાણી વાતો અને જોઈએ તેની આકર્ષક તસવીરો.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

6 ફેબ્રુઆરી 1987 ના રોજ કલકત્તામાં જન્મેલી પૂજા  સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાહકોએ પૂજાને પાર્વતીના કિરદારમાં ખુબ પસંદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

પૂજાએ વર્ષ 2021 માં અભિનેતા કૃણાલ વર્મા સાથે લગ્ન કર્યા હતા, જો કે તે પહેલા પણ તે લગ્ન કરી ચુકી હતી.  એપ્રિલ 2020 માં તેણે કોર્ટ મેરેજ કર્યા હતા. જેના પછી તેણે ધામધૂમથી પણ લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

શૂટિંગ સેટ પર પૂજા અને કૃણાલની પહેલી મુલાકાત થઇ હતી. પૂજાએ જણાવ્યું કે તે શો માં મુખ્ય કિરદાર તરીકે હતી અને તે જ સમયે કૃણાલ સ્ક્રીનિંગ આપવા માટે આવ્યો હતો.બંનેને પહેલી જ નજરમાં પ્રેમ થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

ખુબ ઓછા લોકો જાણતા હશે કે પૂજા માત્ર 15 વર્ષની ઉંમરે ઘર છોડીને  ભાગી ગઈ હતી. પૂજાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને નાની ઉંમરે પ્રેમ થઇ ગયો હતો અને તેને લાગ્યું કે તેનો પ્રેમી જ તેના માટે બધું જ છે. જો કે આ સંબંધ લાંબો ચાલ્યો ન હતો અને તે ફરીથી ઘરે આવી ગઈ હતી અને પોતાની કારકિર્દીની શરૂઆતમાં લાગી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

પૂજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની એકથી એક ગ્લેમર તસવીરોથી ભર્યું પડ્યું છે.પૂજાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને પોતાના વેકેશનની પણ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

પૂજા અત્યાર સુધીમાં ઘણા ટીવી શોમાં જોવા મળી ચુકી છે પણ તેને સાચી ઓળખ દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીના કિરદાર દ્વારા મળી હતી.આ સિવાય પૂજા બંગાળી, તેલુગુ અને નેપાળી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય દેખાડી ચુકી છે અને એક આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે.

Uma Thakor

disabled