લગ્નની બીજી અનિવર્સરી ઉપર દેશી સંસ્કારી પ્રિયંકાએ ખોલ્યું રહસ્ય કહ્યું- “નિક બેડ ઉપર જતા જ મારી પર ચડીને....” - Chel Chabilo Gujrati

લગ્નની બીજી અનિવર્સરી ઉપર દેશી સંસ્કારી પ્રિયંકાએ ખોલ્યું રહસ્ય કહ્યું- “નિક બેડ ઉપર જતા જ મારી પર ચડીને….”

ઓહ બાપ રે, પ્રિયંકાના બેડનું ખુલી ગયું રહસ્ય…નિક બેડમાં મારી ઉપર ચડીને…

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની પુસ્તક “ધ અનફિનિશ્ડ” રિલીઝ થયાના થોડા જ કલાકોમાં બેસ્ટ સેલર બની ગઇ હતી. આ પુસ્તકમાં પ્રિયંકાએ તેનાથી જોડાયેલા અનેક રાજ ખોલ્યા છે.

પ્રિયંકાએ જણાવ્યુ કે, નિક જોનસ સાથે તેની માતાની પહેલી મુલાકાત કેવી રીતે થઇ હતી. પ્રિયંકા ચોપડાએ એક ઇવેન્ટમાં તેની માતા મધુ ચોપડા અને પતિ નિક જોનસની પહેલી મુલાકાતનો કિસ્સો સંભળાવ્યો હતો.

જયપુર લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન એક વર્ચુઅલ સેશનમાં પ્રિયંકાએ જણાવ્યુ કે, પહેલીવાર તેણે તેની માતા અને નિકની મુલાકાત રાતના 1 વાગ્યે કરાવી હતી. તેણે કહ્યુ કે, મેં મારા પેરેન્ટ્સ સાથે નિકનું ઇંટ્રોડક્શન વિચાર્યુ ન હતુ અને એ પણ ભૂલી ગઇ હતી કે, ત્યાં સુધી તો માતા સૂઇ ગઇ હશે.

તેણે કહ્યુ હું તેમને ફોન કરવાનો ભૂલી ગઇ હતી.  કેમ કે રાતના 1 વાગી ગયા હતા. અમે ઘરથી માત્ર 10 મિનિટની દૂરી પર હતા. આ માટે મે જયારે નિકને સાથે લઇ જવાનો નિર્ણય કર્યો, મારુ ઘર આવી ગયુ હતું. પ્રિયંકાએ આગળ કહ્યુ કે, હું નિકને લઇને ઘરે પહોંચી તો મારી માતા હેરાન રહી ગઇ હતી. એ સમયે રાતના 1 વાગ્યા હતા અને તે નાટીમાં હતા.

આ મારા માટે પણ ઘણું અજીબ હતું. અમને જોઇને તેમનું રિએક્શન એ હતુ કે, ઓહ ! એક સેકન્ડ. તે બાદ તે બાથરૂમમાં ચાલ્યા ગયા અને લિપસ્ટિક લગાવા લાગ્યા. તેમણે મને કહ્યુ કે, તે મને પહેલા કેમ ન કહ્યુ ? હવે હું બહાર નહિ આવું. તેમની આ વાત સાંભળી મેં પણ કહ્યુ કે, જો તમે બહાર આવવા માંગતા નથી તો લિપસ્ટિક કેમ લગાવો છો.

બોલીવુડમાં સૌથી વધુ નામના ધરાવતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તેનાથી નાની ઉંમરના અમેરિકાના પ્રખ્યાત સિંગર નિક જોનાસ સાથે ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને નિક હંમેશા રોમાન્સના મૂડમાં રહેતા જોવા મળે છે, અને સોશિયલ મીડિયા ઉપર પણ પોતાની રોમાન્ટિક તસવીરો શેર કરતા રહે છે.

હાલમાં જ તેમની કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાંની એક તસ્વીરમાં પ્રિયંકા નીકને પાર્કિંગ એરિયામાં જ કિસ કરતી જોવા મળી રહી છે. જેવા જ બન્ને ગાડીમાંથી નીચે ઉતર્યા અને પ્રિયંકા પોતાની જાતને કંટ્રોલ ના કરી શકી અને નીકને પાર્કિંગમાં જ કસ કરી બેસે છે.

પ્રિયંકા અને નીકળી આ વાયરલ થઇ રહેલી તસવીર તેમના લગ્નના ફક્ત 85 દિવસ બાદની જ છે. આ તસવીરમાં બંને ફરવા માટે નીકળ્યા હતા અને પાર્કિંગમાં જ એકબીજાને કિસ કરી લે છે. પ્રિયંકાના ફેન્સ ક્લ્બ દ્વારા આ તસવીરને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે.

પ્રિયંકા સોશિયલ મીડિયા ઉપર લોકડાઉનમાં પણ એક્ટિવ રહેલી જોવા મળે છે, તો પોતાના ચાહકોને અવનવી ટિપ્સ પણ આપતી જોવા મળે છે. પ્રિયંકા અને નીકળી આવી ઘણી રોમેન્ટિક તસવીરો હંમેશા શેર થતી રહે છે. અને ચાહકો દ્વારા તે વાયરલ પણ થાય છે.

એવું ઘણીવાર થયું છે કે બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના દરેકને ચોંકાવી દીધા હોય.પાર્ટી હોય કે ઇવેન્ટ,તેની ફેશન સેન્સ હંમેશા અલગ જ રહી છે.પ્રિયંકાનો દરેક અવતાર માત્ર તેના દેશી જ નહિ પણ વિદેશી ફેન્સને પણ ખુબ પસંદ આવે છે.

બૉલીવુડ દેશી ગર્લ પ્રિયંકા હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે.દરેક રોજ તેના એકથી એક શાનદાર અવતાર જોવા મળે છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય પણ બની રહ્યા છે. હાલમાં જ પ્રિયંકાએ ઈનસ્ટાઇલ મેગેઝીન ના જુલાઈ 2019 ઈશ્યુ કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેનો અંદાજ જોવા મળ્યો છે.

મેગેઝીનના કવર પેજ માટે પ્રિયંકાએ ડિઝાઈનર તરુણ તહિલિયાનીની ડિઝાઈનર ગોલ્ડન શિમરી સાડી કંઈક અલગ જ  અંદાજથી પહેરી રાખી હતી. જેમાં તે એકદમ અવતારમાં દેખાઈ રહી હતી. મેકઅપની સાથે તેણે પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા.

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કરીને હાલ રોમેન્ટિક લગ્ન જીવન માણી રહી છે. તે પોતાના પતિ નિક સાથે અવાર નવાર રોમેન્ટિક તસવીરો પણ શેર કરતી રહે છે, જેના કારણે તે સતત ચર્ચામાં પણ આવે છે. ફરી એકવાર તેની લગ્નની એનવર્સરી ઉપર જ પ્રિયંકાએ નિકને લઈને એક ખુલાસો કર્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.

દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ વિશે અને સવારે ઉઠ્યા પછી બેડરૂમમાં તે પહેલા શું કરે છે ? તે અંગે ખુલાસો કર્યો છે.  પ્રિયંકા ચોપડાએ ગયા વર્ષે એક ભારતીય અંગ્રેજી અખબાર સાથે વાત કરી હતી. તે દરમિયાન તેણે તેમના લગ્નથી લઈને નિક જોનાસ સંબંધિત ખાસ બાબતો વિશે ઘણાં ખુલાસાઓ કર્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ વિશે ખૂબ જ રોમેન્ટિક વાતો કરી હતી.

પ્રિયંકાએ કહ્યું હતું કે “તેનો પતિ દર વખતે તેના પ્રત્યે ખૂબ જ આકર્ષિત રહે છે અને દરરોજ સવારે ઉઠીને તેનો ચહેરો જુએ છે. ” પ્રિયંકાએ કહ્યું હતું કે, “તે થોડું વિચિત્ર હોઈ શકે છે પરંતુ નિક જોનાસ દરરોજ સવારે ઉઠીને મારો ચહેરો જુએ છે. જયારે હું સૂઈને જાગું છું. ” મજાકિયા અંદાજમાં પ્રિયંકાએ આગળ કહ્યું હતું કે, “નિક જયારે મને જુએ છે ત્યારે હું તેને કહું છું કે, એક મિનિટ હું થોડો મેકઅપ કરી લઉં.”

પ્રિયંકાએ નિકના રોમાંચક અંદાજ વિશે જણાવતા કહ્યું હતું કે “જ્યારે પણ તે મને જુએ છે ત્યારે મને થોડો વિચિત્ર લાગે છે અને હું માત્ર એટલું જ કહું છું કે મને હમણાં ઊંઘ આવી રહી છે, પરંતુ તે હંમેશા મારી નિંદ્રાધીન આંખોને જોતા કહે છે અદભુત અને સ્વીટ છે.  તમે આજ તમારા પતિ સાથે કરવા માંગો છો.  થોડું વિચિત્ર, પણ ઠીક છે.  જો તે તેને પસંદ કરે છે તો. તે હંમેશા મને કહે છે કે મને તેને જોવા દે.

આ ઉપરાંત પણ પ્રિયંકાએ પતિ નિકના રોમાન્ટિક અંદાજ વિશે બીજા પણ ઘણા ખુલાસા કર્યા હતા. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે જોધપુરના ઉમેદભવનમાં 2 ડિસેમ્બર 2018ના રોજ શાહી લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન આખો મહેલ ચાર દિવસ માટે બુક કરાવ્યો હતો. આ ચાર દિવસમાં કોઈ પણ બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

admins

disabled