એક દીકરીની માં બની ગઈ તો પણ આને શરમ નથી જરાય, પ્રિયંકાએ મોટી મોટી ભરાવદાર સાઈઝ દેખાડી જુઓ - Chel Chabilo Gujrati

એક દીકરીની માં બની ગઈ તો પણ આને શરમ નથી જરાય, પ્રિયંકાએ મોટી મોટી ભરાવદાર સાઈઝ દેખાડી જુઓ

Priyanka-Nick Romantic Photoshoot : પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસ (Nick Jonas) ઇન્ડસ્ટ્રીના પાવર કપલ્સમાંથી એક છે. બંને હંમેશા પોતાની કેમેસ્ટ્રીથી લોકોનું દિલ જીતતા હોય છે. ત્યારે તાજેતરમાં જ પ્રિયંકાએ તેના પતિ સાથે બોલ્ડ અને રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

ફેન્સ નિયંકાની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા ગ્રીન ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ડીપ નેક ગાઉનમાં એક્ટ્રેસનો ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ સાથે તેણે ગળામાં જે નેકલેસ પહેર્યુ તે પણ દરેકના ધ્યાનનું કેન્દ્ર બની ગયું. બીજી તરફ મેકઅપની વાત કરીએ તો પ્રિયંકાનો મેકઅપ પણ શાનદાર છે.

 

View this post on Instagram

 

A post shared by Nicolas Gerardin (@nicolasgerardin)

સ્મોકી આઈ મેકઅપ, ગ્લોસી લિપ્સ અને મેટ મેકઅપમાં પ્રિયંકાની સુંદરતા જોતા જ બની રહી છે. આ દરમિયાન નિક જોનાસ બ્લુ પેન્ટ કોટમાં ડેશિંગ દેખાઈ રહ્યો છે. તે તેની પત્નીની સુંદરતા પરથી નજર હટાવી શકતો નથી. એકબીજાની આંખોમાં ખોવાયેલ કપલ કેમેરા સામે ઉગ્ર રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે. ચાહકોને આ કપલની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Cineglitzz (@cineglitzz_offl)

પ્રિયંકા ચોપરા હાલમાં તેની વેબ સિરીઝ ‘સિટાડેલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ તેનું પ્રીમિયર રોમ, ઇટાલીમાં થયું હતું જ્યાં પ્રિયંકાએ તેના પતિ નિક જોનસ સાથે હાજરી આપી હતી. પ્રિયંકાએ ગ્રીન ડીપનેક ગાઉનમાં તહેલકો મચાવી દીધો હતો. આ ડ્રેસમાં તેણે નિક જોનાસ સાથે રોમેન્ટિક ફોટોશૂટ કરાવી લાઇમલાઇટ મેળવી લીધી.

પ્રિયંકાએ આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું – ‘રોમન હોલિડે.’ સેલિબ્રિટીઝ અને ચાહકો પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે. હુમા કુરેશી, રાશિ ખન્ના, ગૌતમ વિજયે ફાયર ઇમોજી કોમેન્ટ સેક્શનમાં તસવીરો પોસ્ટ કરી છે. તેના સિવાય દિયા મિર્ઝા, રિયા ચક્રવર્તી, નેહા ધૂપિયા, લારા દત્તા, વાણી કપૂર, રાજકુમાર રાવ અને સામંથા સહિત અન્ય લોકોને પસંદ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Lehren (@lehrentv)

જણાવી દઈએ કે ‘સિટાડેલ’ એક જાસૂસી થ્રિલર વેબ સિરીઝ છે જે 28 એપ્રિલે એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ સિવાય પ્રિયંકા પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ છે.

Live 247 Media

disabled