પગને લીધે ટ્રોલ થઇ દેસી ગર્લ, પતિની સાથે રોમેન્ટિક પોઝ આપવા પર લોકોએ કરી આવી ગંદી ગંદી કમેન્ટ્સ - Chel Chabilo Gujrati

પગને લીધે ટ્રોલ થઇ દેસી ગર્લ, પતિની સાથે રોમેન્ટિક પોઝ આપવા પર લોકોએ કરી આવી ગંદી ગંદી કમેન્ટ્સ

પોતાના દમદાર વ્યક્તિત્વ અને મજબૂત આત્મવિશ્વાસના કારણે બોલિવૂડથી હોલિવૂડ સુધીની સફર કરનાર પ્રિયંકા ચોપરા સારી રીતે જાણે છે કે કોઈને પ્રભાવિત કરવા માટે કેવો આઉટફિટ પહેરવો. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તે માત્ર તેની ફેશન પસંદગીઓ વિશે ખૂબ જ સ્પષ્ટ નથી પરંતુ તેનો મેકઅપ પણ લોકોને ખૂબ પ્રેરણા આપે છે. અભિનેત્રીનો જન્મદિવસ હોય કે પછી તે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી હોય, તે હંમેશા સ્ટનિંગ લુકમાં જોવા મળે છે.

પ્રિયંકાએ હાલમાં જ 18 જુલાઇના રોજ તેનો 40મો જન્મદિવસ મનાવ્યો હતો. આ ખાસ અવસર પર નિક જોનાસે તેની પત્ની માટે ગ્રૈંડ સેલિબ્રેશન હોસ્ટ કર્યુ હતુ. નિક જોનાસે મેક્સિકોમાં પાર્ટી રાખી હતી. જેમાં પીસીની સ્ટાઇલિશ મમ્મી તેમજ પરિણીતી ચોપરા તેની સાથે જોડાઈ હતી. નિક જોનાસે પ્રિયંકા સાથેની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

એવામાં તાજતરમાં જ પ્રિયંકાએ પતિ સાથે દીકરીના છ મહિના પુરા થવા પર મેક્સિકોમાં પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં મિત્રો અને પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા.એવામાં નીકે પ્રિયંકા સાથેની પાર્ટીની એક તસ્વીર શેર કરી છે જેમાં ચાહકોએ એવું કંઈક જોઈ લીધું કે પ્રિયંકાને ટ્રોલ કરવા લાગ્યા.તસ્વીરમાં કપલ રોમેન્ટિક પોઝ આપતા દેખાઈ રહ્યા છે. બંનેનો અંદાજ પણ ખુબ જ શાનાર લાગી રહ્યો છે.’

જ્યા પ્રિયંકાએ ઓફ શોલ્ડર રેડ સ્લીટ ડ્રેસ પહેર્યો છે, જેમાં પ્રિયંકાએ લાઈટ મેકઅપ કર્યો છે અને ડ્રેસને મૅચિંગ સેન્ડલ પહેર્યા છે અને મેચિંગ પર્સ પણ કેરી ર્ક્યું છે.પ્રિયંકાના ડ્રેસનું નેક એટલું ડીપ હતું કે તેની હોટનેસ ઉભરાઈ રહી હતી. જ્યારે નિક કલરફુલ લુકમાં જોવા મળ્યો છે. તસવીર શેર કરીને નિકે કૈપ્શનમા લખ્યું  કે,’લેડી ઈન રેડ’.

તસવરીમાં બંને ખુબ જ રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહ્યા છે પણ પ્રિયંકાના પગે બધા પર પાણી ફેરવી દીધું. આ ડ્રેસમાં પ્રિયંકાના લેગ્સ ફ્લોન્ટ થઇ રહ્યા હતા, જેમાં તેના પગનો રંગ એકદમ ભદ્દો કાળાશ પડતો દેખાઈ રહ્યો હતો. જેથી લોકોએ પ્રિયંકાને ઊધડી લીધી હતી અને તેનો ખુબ મજાક બનાવવામાં આવ્યો હતો.એવામાં ચાહકોને પ્રિયંકાને ટ્રોલ કરવાનો મોકો મળી ગયો.

ચાહકોએ પ્રિયંકાને આ ભદ્દા દેખાતા પગ પર ખુબ કમેન્ટ્સ કરી છે. લોકોએ તેના પગ જોઈને પીસીના પગ કેટલા ગંદા લાગી રહ્યા છે, પ્રિયંકાના પગ આટલા મર્દાના કેમ દેખાઈ રહ્યા છે, લેડીના પગ જુઓ યાર,તેના પગ તેના ચેહરાની તુલનામાં ખુબ કાળા છે, શું કોઈનું તેના પગ પર ધ્યાન ગયું  જે મર્દાના લાગી રહ્યા છે, આંટી નંબર 1 નો સીન લાગી રહ્યો છે વગેરે જેવી કમેન્ટ્સ કરી છે.

નિક-પ્રિયંકા બંને સેરોગેસી ટેક્નિક દ્વારા માતા પિતા બન્યા છે. પ્રિયંકા અપકમિંગ હોલીવુડ વેબસિરીઝ સિટાડેલમાં જોવા મળશે. આ સિવાય તે હોલીવુડ ફિલ્મ એન્ડિંગ થિંગ્સ, ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મી અને બૉલીવુડ ફિલ્મ જી લે ઝરામાં જોવા મળશે. આ ફિલ્મમાં કૈટરીના કૈફ, ફરહાન અખ્તર અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.

yc.naresh

disabled