એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા ચોપરાએ પહેર્યો એટલો બોલ્ડ ટ્રાન્સપેરેન્ટ ડ્રેસ કે પોતાની હેન્ડ બેગથી બચાવી પડી લાજ શરમ - Chel Chabilo Gujrati

એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા ચોપરાએ પહેર્યો એટલો બોલ્ડ ટ્રાન્સપેરેન્ટ ડ્રેસ કે પોતાની હેન્ડ બેગથી બચાવી પડી લાજ શરમ

જયારે પર્સને આડુ કરીને oops મોમેન્ટનો શિકાર થવાથી બચવાની કોશિશ કરી તો પણ ન દેખાવાનું દેખાઈ ગયું

બોલિવૂડ સિતારા ઘણીવાર કપડાના કારણે એવી પરિસ્થિતિમાં ફસાઈ જતા હોય છે કે તેના ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચમાં આવી જતી હોય છે. તેવું જ કંઈક થોડા દિવસો પહેલા અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે થયું હતું જયારે તે પતિ નિક જોનાસની સાથે નજર આવી હતી. પ્રિયંકા નિકની સાથે 77માં ગોલ્ડન એવોર્ડમાં પહોંચી હતી. આ એવોર્ડ સમારોહ દરમ્યાન પ્રિયંકા તેના ડ્રેસના કારણે ચર્ચામાં રહી હતી જ્યાં પ્રિયંકા oops મોમેન્ટનો શિકાર થતા બચી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y F A M S (@filmyfams)

આ એવોર્ડ સમારોહ અમેરિકાના બેવેર્લે હિલ્ટન હોટલમાં રાખવામાં આવ્યું હતું. આ દરમ્યાન પ્રિયંકા તેના ડ્રેસથી હેરાન થતી નજર આવી હતી. પ્રિયંકાએ આ ખાસ અવસર પર પારદર્શક ડ્રેસ પહેરેલો હતો. આ ડ્રેસ ગોલ્ડન અને કાળા રંગનો હતો જે અમુક જગ્યાએથી પારદર્શક હતો. પ્રિયંકાએ આ ડ્રેસની સાથે લાલ રંગની લિપસ્ટિક અને હેન્ડ બેગ કેરી કરેલી હતી.

તસવીરોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા જેવી એવોર્ડ સમારોહથી બહાર નીકળે છે તો મીડિયા તેની તસવીરો ક્લિક કરવા લાગી જાય છે. આ દરમ્યાન પ્રિયંકા ડ્રેસને લઈને હેરાન થતી દેખાઈ અને વારંવાર તેના ડ્રેસને સરખો કરતી હતી. વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા તેના બેગને ક્યારેક ખભા પર તો ક્યારેક હાથમાં પકડેલી દેખાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Sizzle (@bollywood_sizzle)

આ વચ્ચે પ્રિયંકાને ડ્રેસમાં આગળની બાજુ કંઈક સારું લાગ્યું નહિ અને તેણે બેગને આગળ કરીને હાથમાં પકડી લીધી હતી. એક બાજુ જ્યાં પ્રિયંકાના ડ્રેસને લઈને કેટલાક લોકો ટ્રોલ કરી રહ્યા હતા તો કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પ્રિયંકાની સમજદારીના વખાણ કરી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું હતું કે પ્રિયંકાએ બેગનો ખુબ સરસ રીતે ઉપયોગ કર્યો છે. જરૂર પાડવા પર સામાન્ય મહિલાઓની સાથે અભિનેત્રીઓ પણ સ્માર્ટ ટિપ્સનો ઉપયોગ કરી શકે છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહ દરમ્યાન પ્રિયંકાનો ગુલાબી ડ્રેસ પણ ચર્ચમાં રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાએ ઓફ શોલ્ડર ગાઉનની સાથે ડાયમન્ડ નેકલેસ પહેરેલો હતો. આ ડ્રેસમાં પ્રિયંકા ખુબ સુંદર લાગી રહી હતી. તેમજ પ્રિયંકાના પતિ અને સિંગર નિક જોનાસ કાળા કલરના સૂટમાં પહોંચ્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો છેલ્લી વખત ” ધ સ્કાઈ ઇઝ પિંક”માં નજર આવી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા સિવાય જાયરા વસીમ અને ફરહાન અખ્તર હતા. ફિલ્મનું નિર્દેશન સોનાલી બોસે કર્યું હતું. આ ફિલ્મની પહેલા પ્રિયંકા ‘બાજીરાઓ મસ્તાની’માં જોવા મળી હતી.

Live 247 Media

disabled