દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનો જોવા મળ્યો ખુબ જ બોલ્ડ અંદાજ, ફોટોશૂટમાં આપ્યા ખુબ જ હોટ પોઝ, તસવીરો થઇ વાયરલ

વિદેશમાં જઈને પ્રિયંકા ચોપરાએ શરમ આવી જાય એવા ફોટોસ મુક્યા- જુઓ તસવીરો

બોલીવુડની દેશીઓ ગર્લ પ્રિયંકા ચોપડા હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. તેની બોલ્ડ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે આ દરમિયાન જ પ્રિયંકાની કેટલીક હોસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

હાલમાં જ પ્રિયંકાએ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરી છે. આ તસ્વીરોની અંદર પ્રિયંકાનો બોલ્ડ અને સ્ટાઈલિશ અંદાજ જોવા મળી રહ્યો છે. જો કે ઘણા સમય બાદ પ્રિયંકાનો આ અંદાજ સોશિયલ મીડિયા ઉપર જોવા મળ્યો છે. પ્રિયંકા આ તસવીરોમાં ખુબ જ હોટ લાગી રહી છે અને તેની તસવીરો પણ વાયુ વેગે વાયરલ થઇ રહી છે.

તો પ્રિયંકા ચોપડાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી છે જેમાં તે માત્ર રૂમાલ વીંટીને જોવા મળી રહી છે. આ સાથે જ તે પોતાના વાળ પણ સરખા કરી રહી છે. પ્રિયંકાએ આ તસવીરો શેર કરવાની સાથે જ માત્ર થોડી જ ક્ષણોમાં આ તસવીરો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ ગઈ હતી.

આ પહેલા પણ વિકેન્ડ ઉપર પ્રિયાકે રેડ બિકીનીમાં તસ્વીર શેર કરી હતી. જેની સાથે તેન લખ્યું હતું Happy Saturday. જેનાથી સ્પષ્ટ થઇ શકે છે કે પ્રિયંકાનું વિકેન્ડ ખુબ જ શાનદાર રહ્યું છે. પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ફિલ્મ “ધ વ્હાઇટ ટાઇગર”માં જોવા મળી હતી. જે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઇ છે.

પ્રિયંકા અને તેના પતિ નીકની રોમાન્ટીક ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. આ બંનેને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે. થોડા દિવસ પહેલા જ પ્રિયંકાએ કાંસ ફેસ્ટિવલમાં પોતાની સાથે બનેલી ઘટનાની વાત જણાવી હતી. જેમાં તેના ડ્રેસની ચેઇન ખુલી ગઈ હતી ત્યારે તેને કેવી રીતે એ સમગ્ર ઘટનાને સાચવી લીધી હતી.

disabled