પ્રિયંકા ચોપડાએ જણાવ્યું બેડરૂમ સિક્રેટ, સવારે ઉઠીને નિક જોનસ કરે છે આવી ડીમાંડ - Chel Chabilo Gujrati

પ્રિયંકા ચોપડાએ જણાવ્યું બેડરૂમ સિક્રેટ, સવારે ઉઠીને નિક જોનસ કરે છે આવી ડીમાંડ

પ્રિયંકાએ જણાવ્યું 10 વર્ષ નાના પતિ સાથેનું બેડરૂમ સિક્રેટ, સવારે ઉઠીને પહેલા આ કામ કરે છે

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા સોશ્યિલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તે પોતાની કેટલીક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. લોકોને તેની તસવીર ખુબ જ પસંદ આવે છે. પ્રિયંકાએ માત્ર બોલિવૂડમાં જ નહીં પણ હોલિવૂડમાં પણ પોતાની એક અલગ ઓળખાણ બનાવવામાં સફળ થઇ છે.

જણાવી દઈએ કે પ્રિયંકાએ નિક જોનાસ સાથે 1 અને 2 ડિસેમ્બર 2018માં હિન્દૂ એન ક્રિશ્ચન રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્ન જોધપુરના ઉમેદ ભાવના પેલેસમાં થયા હતા. આ લગ્નમાં દેશ વિદેશથી ઘણા મહેમાનો ત્યાં આવ્યા હતા. હાલમાં પ્રિયંકાનો એક ઇન્ટરવ્યૂ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેને પોતાના કેટલાક બેડરૂમ સિક્રેટ શેર કર્યા હતા.

પ્રિયંકાએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ થોડું અજીબ લાગે છે પણ જયારે સવારે ઉઠું છું ત્યારે નિક મારો ચહેરો જોવાનું પસંદ કરે છે. હું તેમને કહું છું કે એક મિનિટ ઉભા રહો હું આંખમાં થોડું મસકારા લગાવી લાવું, મોઢામાં થોડું મોઈશ્ચરાઈઝર લગાવી લાવું. કેમ કે મને એવું લાગે છે કે હું ઉંઘીને ઉઠું ત્યારે મારી આખોમાં સોજાયેલી લાગે છે, અને ચહેરો સરખો નથી લાગતો. પણ તેમને મને આમ જ જોવાનું પસંદ છે.

પ્રિયંકાએ આગળ જણાવ્યું કે નિક કહે છે કે મને તમારો ચહેરો જોવા દો, તું હાજી સુધી હોશમાં નથી. હું મજાક નથી કરી રહ્યો, આ ખુબજ અદભુત છે. અભિનેત્રીએ એક પછી એક ગણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, બંને વગર કોઈ સ્વાર્થે એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે નિક થોડા અલગ છે પણ દરેક પત્નીએ આવા જ પતિ જોઈતા હોય છે. નિક પ્રિયંકાની દરેક ઈચ્છા પુરી કરે છે. પ્રિયંકાએ એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે એવું કયું કારણ છે કે જેના કારણે બંને વચ્ચે સંબંધમાં આટલું બેલેન્સ છે.

તોઆનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યું હતું કે, અમારા બંને વચ્ચે એક નિયમ છે. જે બીજી શેડ્યુલમાં પણ અમે તેને ફોલો કરીએ છીએ. પ્રિયંકાએ આગળ જણાવ્યું કે આમે નક્કી કર્યું છે કે અમે આ બનવેલા નિયમને ક્યારેય તોડશું નથી. મન લાગે છે કે આ નિયમને કારણે જ અમારો સંબંધ સારી સ્થિતિમાં છે. અમારા બંને વચ્ચે બસ એટલો જ કે નિયમ છે કે અમારે બે અથવા ત્રણ અઠવાડિયાથી વધારે એકબીજાથી વગર અથવા એકબીજા સાથે સમય પસાર કાર્ય વગર રહેવાનું નથી.

 

નિક અને પ્રિયંકાના લગ્ન ખુબ જ ધૂમધામથી થયા હતા. પ્રિયંકાએ પોતાના લગ્નમાં કોઈ કસર બાકી નહતી રાખી. તેના લગ્નમાં 18 ફૂટ ઊંચી કેક બનાવવામાં આવી હતી. નાઇકી મહેમાનોની ખાતેરદારી કરવા કુવેત અને દુવાઈથી પોતાના પર્સનલ શેફને બોલાવ્યા હતા.

કામની વાત કરીએ તો પ્રિયાંક છેલ્લે ધ વાઈટ ટાઇગરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન રમિન બહરાણીએ કર્યું હતું.

Live 247 Media

disabled