Video: જેઠનું ગીત ગાતી વખતે પ્રિયંકા બની Oops મુવમેન્ટનો શિકાર, તસવીરો જોઈને તમે શરમાઈ જશો - Chel Chabilo Gujrati

Video: જેઠનું ગીત ગાતી વખતે પ્રિયંકા બની Oops મુવમેન્ટનો શિકાર, તસવીરો જોઈને તમે શરમાઈ જશો

અરે બાપ રે, જેઠને યાદ કરતા કરતા પ્રિયંકાનું ન દેખાવાનું દેખાઈ ગયું- જુઓ વીડિયો

એક્ટર્સ પ્રિયંકા ચોપરા તેના પતિ નિક સાથે સ્પોટ થતી જ રહે છે. આજકાલ બન્નેની તસવીરો સોશિયલ મીડીયામાં વાયરલ થતી રહે છે. ત્યારે ફરી એક વાર પ્રિયંકાનો વિડીયો વાયરલ થયો છે.

પ્રિયંકા ચોપરા તેનો વધારેમાં વધારે સમય પતિ નિક જોનાસ સાથે વિતાવવાની કોશીશું કરે છે. બન્ને કોઈના કોઈ ઇવેન્ટ કે ડેટ પર જતા નજરે ચડે છે. હાલમાંજ પ્રિયંકા અને નિકનો એક વિડીયો સામે આવ્યો છે.

જેમાં પ્રિયંકા નિકના ભાઈનું ગીત ‘સકર’ ગાતી નજરે ચડે છે. પરંતુ આ ગીત ગાતી વખતે પ્રિયંકા ઉપ્સ મુમેન્ટનો શિકાર બની ગઈ હોય છે અને તેને ખબર પણ નથી હોતી.આ કરાઓકે નાઇટનો વિડીયો છે. તેમાં પ્રિયંકા નિક સાથે ડાન્સ કરતી નજરે ચડે છે.

આપણે જોઇએ છીએ કે, બોલિવુડ સેલિબ્રિટી મશહૂર ફેશન ડિઝાઈનરના આઉટફિટમાં છવાઈ જાય છે. લોકો તેની ફેશનને અનુસરે છે. પરંતુ શું તમને ખબર છે કે, કયારેક આ ફેશન જ સેલિબ્રિટી માટે મુશ્કેલીમાં વધારો કરે છે.જેના કારણે સેલિબ્રિટીઓ oops મોમેન્ટનો શિકાર બને છે. એવું કંઈક હાલમાં પ્રિયંકા ચોપરા સાથે થયું છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલમાં 77માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં પહોંચ્યા હતા. જે સમયે પ્રિયંકા એક તેવો ડ્રેસ પહેર્યો હતો જેના કારણે તે ચર્ચામાં છવાઇ ગઇ હતી. એક્ટ્ર્રેસ પ્રિયંકા ચોપરા અને અમરિકન સિંગર અને એક્ટર નિક જોનાસ હંમેશા ચર્ચામાં રહે છે.બન્ને તેના કામના વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢી લે છે.ત્યારે હાલમાં તો પ્રિયંકા અને જોનાસ પેરિસમાં જોનાસના લગ્નમાં છે. દરરોજ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થતી રહે છે.

પ્રિયંકાની ડ્રેસના કારણે મુશ્કેલીમાં વધારો થતા તેનો પતિ નિક જોનાસ પણ મદદ માટે આગળ આવ્યો હતો. પ્રિયંકાનો આ ડ્રેસ એક જાણીતા ફેશન ડિઝાઇનરે ડિઝાઇન કર્યો હતો. એક તરફ સોશિયલ મીડિયામાં પ્રિયંકાને ટ્રોલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તેની સમજદારીની પ્રસંશા કરવામાં આવી રહી છે.

પ્રિયંકાએ બ્લેક અને વ્હાઇટ કલરનું વન પીસ પહેર્યું હોય છે. જો જોનસનું ગીત ગાતી વખતે પ્રિયંકાની ડ્રેસ સાઇડમાંથી ઉતરી જાય છે. પરંતુ પ્રિયંકા જે અંદાજમાં ગીત ગાય રહી હોય છે તે પરથી નથી લાગતું કે, તેને આ વાતની ખબર હોય. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ફેન્સને બહુ જ પસંદ આવ્યો છે.દુનિયા ભરમાં દેશી ગર્લ તરીકે જાણીતી પ્રિયંકા ચોપરાએ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ મેળવ્યો હતો.

પ્રિયંકાએ અક્ષયકુમારની ફિલ્મ અંદાજમાં ઘણા કીસીગસીન આપ્યા હતા. આ સિવાય ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. આજે પ્રિયંકા ચોપરાને દુનિયાભરમાં ઘણા ફેન્સ છે. ઘણા લોકોએ પ્રિયંકા અને નિકના ડ્રેસને લઈને ટ્રોલ કરવાની પણ કોશિશ કરી છે. પ્રિયંકાને હવે ટ્રોલર્સની વાતથી કોઈ ફર્ક નથી પડતો. તે બસ તેની લાઈફ એન્જોય કરી રહી છે.

નિક અને પ્રિયંકા થોડા દિવસ પહેલા ઇટલીમાં હતા ત્યારે બન્ને પાસ્તા બનાવતા નજરે ચડ્યા હતા. તે વિડીયો પણ વાયરલ થયો હતો. પ્રિયંકા અને નિકાના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બન્નેએ તેની ઇટાલીની ટ્રીપ બહુજ એન્જોય કરી હતી.

Live 247 Media

disabled