લાઈવ ચેટમાં ઉપર સરક્યું પ્રિયંકા ચોપરાનું ટૉપ, ન દેખાવાનું દેખાઈ જતા પતિ નિક સામે થઇ શર્મસાર
બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાનો ડંકો જમાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજના સમયમાં એક ગ્લોબલ સ્ટાર બની ચુકી છે. હાલના સમયમાં પ્રિયંકા પોતાના પતિ સાથે વિદેશમાં રહે છે પણ તે કોઈ ને કોઈ કામને લીધે ભારત આવતી જતી રહે છે.
પ્રિયંકાએ વર્ષ 2018 માં અમેરિકી સિંગર નિક સાથે લગ્ન કર્યા છે. પ્રિયંકા પોતાના અભિનયની સાથે સાથે પોતાની ફેશન સ્ટાઇલનું પૂરું ધ્યાન રાખે છે. જો કે ઘણીવાર પ્રિયંકાની ફેશન જ તેને ઉપ્સ મોમેન્ટનો શિકાર બનાવી દે છે અને લોકો વચ્ચે શર્મસાર થવું પડે છે. આવું જ કંઈક પ્રિયંકા સાથે લાઈવ ચેટમાં બન્યું હતું અને તે ઉપ્સ મોંમેંન્ટનો શિકાર બની હતી.
પ્રિયંકાનો આ વીડિયો લાઈવ સેશનનો છે અને તે ઘણા સમય પહેલાનો છે. આ સમયે બંને આઇસોલેશનમાં હતા અને આ લાઈવ ચેટમાં બંનેએ વાતચીત કરી હતી અને પોતાના ચાહનારાઓને પોતાના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી હતી. બંનેએ લાઈવ ચેટમાં રોમેન્ટિક મોમેન્ટ પણ શેર કરે છે અને તે જ સમયે અચાનક પ્રિયંકાનું ટોપ સાઈડમાંથી ઉપર ઉઠી જાય છે અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે.પ્રિયંકાનો આ વીડિયો યુઝર્સ દ્વારા અનેકવાર જોવામાં આવી ચુક્યો છે.
જુઓ પ્રિયંકાનો ઉપ્સ મોમેન્ટનો વીડિયો….
View this post on Instagram