પ્રિયંકા ચોપરા એવોર્ડ ફંક્શનમાં પહેર્યો એવો ડ્રેસ કે અંદરનું બધું દેખાઈ ગયું, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

પ્રિયંકા ચોપરા એવોર્ડ ફંક્શનમાં પહેર્યો એવો ડ્રેસ કે અંદરનું બધું દેખાઈ ગયું, જુઓ તસવીરો

બ્રા પહેરવામાં શું તકલીફ પડી હશે? બ્રા પહેર્યા વગર જ નીકળી પડી અને ન દેખાવાનું…જોઈ લો તસવીરો

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રી તેના પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની ફિલ્મ મેટ્રિક્સ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રિયંકા આ ફિલ્મના પ્રમોશનમાં ખુબ વ્યસ્ત છે. અભિનેત્રી સિઝલિંગ આઉટફિટ પહેરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. પરંતુ ક્યારેક પ્રિયંકા કંઈક વધારે જ એક્સ્પીરિમેન્ટલ થઇ જતી હોય છે. એકવાર તો પ્રિયંકા ચોપરાએ એક એવોર્ડ ફંક્શનમાં બિકી વગર પહોંચી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

એપ્રિલ 2021 બાફ્ટા એવોર્ડનું આયોજન થયું હતું. આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકાએ અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. આ ફંક્શનમાં પ્રિયંકાને જેણે પણ જોઈ તે બધા જ લોકો તેને જોતા જ રહી ગયા હતા. અભિનેત્રીનો તેના ડ્રેસની સાથે આ પ્રકારનું એક્સ્પીરિમેન્ટ ભારે પડી ગયો હતો. આ લુકમાં તે ખૂબ જ અનકમ્ફર્ટેબલ લાગી રહી હતી. અભિનેત્રીને વારંવાર તેના જેકેટને સંભાળવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

ગુલાબી રંગના બંધગળા વાળા જેકેટની સાથે પ્રિયંકાએ સફેદ કલરની ધોતી પેન્ટ અને કાળા ફૂટવેરમાં જોવા મળી હતી. તેમજ આ એમ્બ્રાયડરી જેકેટનો આગળનો ભાગ ઉપરના કેટલાક બટન પછી પુરે પૂરો ખુલ્લો હતો. જે એકદમ રિસ્કી ફેશન હતી. પરંતુ પ્રિયંકા આ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી હતી અને તેણે આ હાઈ-ફાઈ ફેશનને પૂરા આત્મવિશ્વાસ સાથે કેરી કરી હતી. જો કે એ અલગ વાત છે કે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતાની સાથે જ ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

દરેક વખતે પ્રિયંકા પોતાની બોલ્ડ ફેશનથી લોકોની બોલતી બંધ કરી દેતી હોય છે. ગજબના અને અતરંગી કપડાને તે એટલા આત્મવિશ્વાસ સાથે કેરી કરતી હોય છે કે લોકો બસ જોતા જ રહી જતા હોય છે. પરંતુ પ્રિયંકાએ આ જેકેટ સાથે બોલ્ડ લુક કેરી કર્યો હતો. આ જેકેટમાં ગાળાના ભાગ પછી બસ્ટ એરિયા પર કોઈ બટન નહોતું અને તે સંપૂર્ણપણે ખુલ્લું હતું. તેને પહેરવા લાયક બનાવવા માટે ડબલ સાઇડેડ ટેપ જોડવામાં આવી હતી. પરંતુ પ્રિયંકાને આવા કપડામાં જોઈને ટ્રોલર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરા પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સને કારણે છેલ્લા કેટલાક સમયથી ઘરથી દૂર છે. તે તેના પતિ નિક જોનાસના જન્મદિવસની ઉજવણીમાં પણ હાજર રહી શકી નહોતી. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ છે. તે હોલીવુડ સ્ટાર કીનુ રીવ્સ સાથે મેટ્રિક્સ 4, મિન્ડી કેલિંગ સાથેની રોમેન્ટિક કોમેડી, વેડિંગ થીમ્સ રિયાલિટી શો, માતા આનંદ શીલાની બાયોપિક અને ફરહાન અખ્તરની બોલિવૂડ મૂવી ‘ઝી લે જરા’માં કામ કરી રહી છે.

Live 247 Media

disabled