પ્રિયંકા ચોપરાએ રવિવારે એવી બિકીની પહેરી કે યુઝર્સ બોલ્યા મેડમ બારી બંધ કરો, ન જોવાનું જોવાઈ જાય છે - Chel Chabilo Gujrati

પ્રિયંકા ચોપરાએ રવિવારે એવી બિકીની પહેરી કે યુઝર્સ બોલ્યા મેડમ બારી બંધ કરો, ન જોવાનું જોવાઈ જાય છે

બોલીવુડમાં દેશી ગર્લ તરીકે નમમના મેળવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે વિદેશમાં પણ એક મોટું નામ બની ગઈ છે. તેને નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે અને હાલ તેમને એક દીકરી પણ છે, પ્રિયંકા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ છવાયેલી રહેતી હોય છે અને તે અવાર નવાર તેના બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં પણ રહેતી હોય છે. તેની તસવીરો અને વીડિયો સામે આવતાની સાથે જ વાયરલ થઇ જતા હોય છે.

ત્યારે હાલ તેની એવી જ કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તેનો ખુબ જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. હંમેશની જેમ પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ અને દીકરી માલતી મેરી ચોપરા જોનાસ સાથે આ વિકેન્ડનો આનંદ માણ્યો હતો. લોસ એન્જલસમાં ત્રણેયએ એક પૂલમાં ખૂબ જ મસ્તી કરી હતી. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર તેની મજાથી ભરેલી પળોની ઝલક શેર કરી છે.

સામે આવેલી તસવીરોમાંથી એક તસવીરમાં તે નિક અને માલતી મેરી સાથે પોઝ આપતી જોઈ શકાય છે. તસવીરમાં પ્રિયંકા અને નિક સેમી અવતારમાં જોવા મળી રહ્યાં છે. બીજી તરફ, માલતી મેરીનો ચહેરો હાર્ટ ઇમોજી દ્વારા છુપાવવામાં આવ્યો છે.  પ્રિયંકાએ તેના સોના હોમની ક્રોકરીમાં ચા-નાસ્તો દર્શાવતા કેટલાક અન્ય ચિત્રો અને વિડિયો પણ શેર કર્યા અને તેને “સોના હોમ એનવાયસી સાથે રવિવાર” તરીકે કેપ્શન આપ્યું.

પ્રિયંકાનો અન્ય એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પૂલમાં નહાવા માટે એટલી બેતાબ દેખાઈ રહી છે કે તે મિનિટોમાં તૈયાર થઈને તેના બિકી લુકને ફ્લોન્ટ કરી રહી છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા બિકીમાં જોવા મળી રહી છે અને તે તેના વાળ સેટ કરી રહી છે જેથી તે જલ્દીથી પૂલ પાર્ટી માટે તૈયાર થઈ શકે. તેની આતુરતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. પ્રિયંકા બ્લેક સનગ્લાસ, બ્લેક બિકી પર વ્હાઇટ શ્રગ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Elite (@eliteshowbiz)

પ્રિયંકા ચોપરા હાલમાં ખુબ જ ચર્ચામાં આવી હતી જ્યારે તેના પતિ નિક જોનાસે તેની સાથેનો એક રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટોમાં જ્યાં પ્રિયંકા ચોપરાએ ઓરેન્જ કલરનો ઓફ-શોલ્ડર સ્લિટ આઉટફિટ પહેર્યો હતો, ત્યાં નિક જોનાસ નાઈટ સૂટમાં દેખાયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે નિકને ઓરેન્જ કલરને રેડ કહેવા બદલ ટ્રોલ કર્યો હતો. તેણે તસવીરમાં પ્રિયંકાના પગના ઘેરા રંગની પણ મજાક ઉડાવી હતી.

Uma Thakor

disabled