કેમેરાની સામે ઉઘાડી થઈને ગંદા સીન આપવામાં આ હીરોઈનને નથી કોઈ તકલીફ, એકથી એક ચડિયાતા સીન...ક્યારેક છોકરીને કિસ તો ક્યારે પુરુષની ઉપર ચડીને.... - Chel Chabilo Gujrati

કેમેરાની સામે ઉઘાડી થઈને ગંદા સીન આપવામાં આ હીરોઈનને નથી કોઈ તકલીફ, એકથી એક ચડિયાતા સીન…ક્યારેક છોકરીને કિસ તો ક્યારે પુરુષની ઉપર ચડીને….

આજના  સમયમાં ફિલ્મોની સાથે સાથે રસપ્રદ વેબ સિરીઝ જોવાનું પણ ચલણ વધી ગયું છે. એવામાં ઓટિટિ પ્લેટફોર્મ પર તમને દરેક પ્રકારની વેબ સિરીઝ જોવા મળી જશે. આ વેબ સિરીઝમાં કહાનીથી લઈને ગ્લમેર અને હોટનેસનો તડકો પણ જોવા મળે છે. પોતાની વેબ સિરીઝમાં શાનદાર અભિનય કરીને ઘણા કલાકરો આજે ફેમસ બની ચુક્યા છે. એમાંની જ એક અભિનેત્રી છે પ્રિયા બનર્જી.આવો તો જાણીએ કે આખરે કોણ છે પ્રિયા બનર્જી.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

16 એપ્રિલ 1990ના રોજ અલ્બર્ટા કેનેડામાં જન્મેલી પ્રિયા ઓટિટિ પ્લેટફોર્મ સૌથી વધારે બોલ્ડ સીન્સ આપવા માટે જાણવામાં આવે છે. જો કે પ્રિયાનો પરિવાર મૂળ રૂપે પશ્ચિમ બંગાળ કલકત્તાનો રહેનારો છે. તેના પિતા એન્જીનીય અને માતા ગૃહિણી છે.પ્રિયા મૂળ ભારતની કેનેડિયન અભિનેત્રી છે. તે હિંદી ફિલ્મોની સાથે સાથે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળે છે. જો કે પ્રિયાને સૌથી વધારે વેબ સિરીઝમાં પોતાના બેબાક અંદાજને લીધે જાણવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

પ્રિયાએ પહેલી વાર વેબ સિરીઝ બારિશમાં કામ કર્યું હતું જેમાં તેણે એવા એવા ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા કે તમે આ સિરીઝ પરિવાર સાથે જોશો તો તમને પણ શરમ આવશે. બારિશમાં પ્રિયા સાથે શરમન જોશી પણ મુખ્ય કિરદારમાં હતો.  જેના પછી પ્રિયાએ એકતા કપૂરની વેબ સિરીઝ બેકાબૂમા કામ કર્યું હતું. આ વેબ સિરીઝમાં પણ પ્રિયાએ પોતાનો બોલ્ડ અવતાર દેખાડીને દર્શકોને ઘાયલ કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

બેકાબુની વાત કરીએ તો તેની કહાની એક ઈરોટિક લેખકની છે જે પોતાની ડાર્ક ફેન્ટેસીને એક્સ્પ્લોર કરવા માટે નીકળે છે.પોતાના કીલર લુક્સ અને દમદાર અભિનયથી પ્રિયા લોકો વચ્ચે ખુબ ચર્ચાનો વિષય બની ચુકી છે.પ્રિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ ‘કિસ’ દ્વારા કરી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો. પ્રિયાનો શરૂઆતનો અભ્યાસ કેનેડાયામાં થયો હતો. વર્ષ 2012માં તે મુંબઈ આવી અને અનુપમ ખેરના એક્ટિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

ફિલ્મોમાં હોટ દેખાતી પ્રિયા અસલ જીવનમાં પણ એકદમ સુંદર અને હોટ છે. તેનું ઇન્સ્ટા એકાઉન્ટ પણ તેની એકથી એક કાતિલાના તસવીરોથી ભર્યું પડ્યું છે. તસવીરોમાં પ્રિયા બિકી પહેરીને આગગ લગાડતી પણ જોવા મળે છે. તેની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે અને ચાહકો તેની તસવીરો ખુબ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

પ્રિયાને સની લિઓની પણ કહેવામાં આવે છે કેમ કે બંને વચ્ચે ઘણી બાબતોમાં સામ્યતા છે. પ્રિયા હેલો મીની અને લવ બાઇટ્સ જેવી સિરીઝમાં પણ કામ કરી ચુકી છે, જેમાં તેની હોટનેસ જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો હતો. પ્રિયાની બેકાબુ-2મા પણ કાતિલાના અદાઓ જોઈને ચાહકો દિલ હારી બેઠા હતા.પ્રિયા બૉલીવુડ ફિલ્મ જજબામાં કામ કરી ચુકી છે, જેમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય મુખ્ય કિરદારમાં હતી. આ સિવાય પ્રિયા 3-દેવમાં પણ કામ કરી ચુકી છે. જેમાં કરન સિંહ ગ્રોવર, પૂજા બનર્જી, રવિ દુબે જેવા કલાકારો પણ હતા.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

ખુબ ઓછા લોકો જાણતા હશે કે પ્રિયા ઐશ્વર્યા રાય, ઇરફાન ખાન, શબાના આજ઼મી જેવા સિતારાઓ સાથે કામ કરી ચુકી છે. પ્રિયા ઐશ્વર્યા રાયની ફિલ્મ જજબામાં જોવા મળી હતી, જો કે ફિલ્મમાં તેનોનાનો  એવો કિરદાર હતો માટે લોકોનું ધ્યાન તેના પર ગયું ન હતું.

Uma Thakor

disabled