બેકાબૂ ફેમ અભિનેત્રી કેમેરાની સામે કપડાં ઉતારવામાં કોઈની શરમ નથી રાખતી, રિયલ લાઈફમાં પણ છે ખુબ જ બોલ્ડ જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

બેકાબૂ ફેમ અભિનેત્રી કેમેરાની સામે કપડાં ઉતારવામાં કોઈની શરમ નથી રાખતી, રિયલ લાઈફમાં પણ છે ખુબ જ બોલ્ડ જુઓ તસવીરો

કેમેરાની સામે કપડાં ઉતારવામાં બધાથી આગળ છે ટીવીની આ અભિનેત્રી, જોઈને તમે બેકાબુ થશો એ પાક્કું છે

ઓલ્ટ બાલાજીની આમ તો ઘણી વેબ સિરીઝ છે જેમાં બોલ્ડનેસનો એવો તડકો જોવા મળે કે વેબ સિરીઝ રાતોરાત ચર્ચમાં આવી જાય તેવી જ એક  વેબ સિરીઝમાંથી એક છે ‘બેકાબૂ’. આ વેબ સિરીઝમાં પ્રિયા બેનર્જીએ કશ્તીનું પાત્ર ભજવ્યું હતું જેમાં દરેક રીતના બોલ્ડ સીન જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે પ્રિયાએ ખાલી વેબ સિરીઝમાં બોલ્ડનેસની બધી હદ પાર કરી ગઈ પરંતુ અસલ જિંદગીમાં પણ તેના કરતા પણ ઘણી વધારે બોલ્ડ છે.

પ્રિયા બેનર્જી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે. અભિનેત્રી અવાર નવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ વાળી તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Laxman Vvs (@spicyvideos2)

પ્રિયા બેનર્જી ખુબ જ સ્ટાઈલિશ છે. પ્રિયા તેના ગ્લેમરસ લુકના લીધે ખુબ પોપ્યુલર છે. તેની સુંદરતા સરળતાથી લોકોને મોહી લેતી હોય છે. પ્રિયા બેનર્જીનું ફેશન સેન્સ કમાલનું હોય છે. અભિનેત્રી ઘણીવાર ટ્રેન્ડિંગ લુક અને ફેશનની સાથે નજર આવતી હોય છે.

ભારતીય ફિલ્મો અને વેબ સિરીઝમાં પ્રિયા બેનર્જી ઘણીવાર તેની સિઝલિંગ બિકીમાં તસવીરોની સાથે ઈન્ટરનેટ પર તહેલકો મચાવતી રહેતી હોય છે. પ્રિયા બેનર્જી એવા આઉટફિટ પહેરતી હોય છે જેમાં તેની ફિગર અને બોડીને સરળતાથી ફ્લોન્ટ કરી શકે. સુંદરતાના મામલે ઘણી બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપતી હોય છે. પ્રિયા બેનર્જીએ હિન્દી ફિલ્મોની સાથે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. પ્રિયા બેનર્જી અભિનેતા શરમન જોશીની વેબ સિરીઝ ‘બારિશ’માં પણ નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by reel videos (@reelvideos77)

અભિનેત્રીની પહેલી ફિલ્મ વર્ષ 2013માં ‘કિસ’ હતી. આ એક તેલુગુ ફિલ્મ છે. પ્રિયા બેનર્જી આના પછી વર્ષ 2014માં તેલુગુ ફિલ્મ ‘જોરૂ’માં દેખાઈ હતી. આ ફિલ્મમાં સુદીપ કિશન અને રાશી ખન્ના પણ લીડ રોલમાં હતા. પ્રિયા બેનર્જીએ વર્ષ 2015માં ફિલ્મ ‘જઝબા’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન અને ઈરફાન ખાન લીડ રોલમાં હતા.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

પ્રિયાનો જન્મ 16 એપ્રિલ 1900ના રોજ થયો હતો. પ્રિયા કોલકાતાની રહેવા વાળી છે પરંતુ તેનો જન્મ કૈલગીર,અલ્બર્ટામાં થયો હતો. વર્ષ 2011માં પ્રિયા બેનર્જીને કેનેડામાં મિસ ફોટોજેનિકનું નામ પણ આપવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

પ્રિયા થોડા સમય પહેલા જ વેબ સિરીઝમાં તેની બોલ્ડ ભૂમિકા માટે ચર્ચમાં રહી હતી. પ્રિયા તેના વેબ શો માટે ઓળખીતી છે. રિપોર્ટ પ્રમાણે પ્રિયાને શોને લઈને વાતચીત ચાલી રહી છે જોકે અત્યાર સુધી પ્રિયાએ શોને લઈને કોઈ કન્ફોર્મેશન આપ્યું નથી. જો પ્રિયા શોનો ભાગ બની તો શોમાં હોટનેસનો તડકો લગાવતી નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

ઇન્ડિયાના OTT પર સેન્ટ્રલ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સેન્સરશીપ લાદવામાં આવી એ ઘણાને ગમ્યું તો નથી જ, પણ તેઓ જે રીતે ઉઘાડેછોગે ગંદા ગંદા અને નગ્તાનું પ્રદર્શન કરી રહ્યા છે, તેના પર લગામ લાદવાની તો જરૂર હતી જ. નવા કન્ટેન્ટ, વિસ્ફોટક વિષય-વાર્તાને નામે તેઓ જેરીતે બિનજરૂરી ગંધ્વાડ પીરસતા હતા તેને અંકુશમાં લાવવાની જરૂર હતી. જો કે આ અંગે ઇન્ડસ્ટ્રીમાં તણખા જરૂર ઝર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

સંખ્યાબંધ વેબ પ્રોજેક્ટમાં કામ કરનારી અભિનેત્રી પ્રિયા બેનરજી એવું માને છે કે તમામ ઓટીટી પ્લેટફોર્મ્સને આઇએન્ડબી મિનિસ્ટ્રીના પ્રિવ્યૂ હેઠળ મુકવા એ ખરેખર જટિલ છે, ગૂંચવણ ભરેલું છે. ‘આ બધા ગંદા ગંદા કન્ટેન્ટને સેન્સર કરવા એ ખરેખર મોટો પડકાર બની રહે તેમ છે, આ બધા કન્ટેન્ટ વિભિન્ન પ્લેટફોર્મ્સ પરથી પ્રસારિત થતા હોય છે. મને એ નથી ખબર પડતી કે તેઓ એ બધાને કેવી રીતે સેન્સર કરી શકશે, આ ખરેખર મુશ્કેલીરૂપ બની રહે તેમ છે,’ એમ પ્રિયા બેનરજીએ જણાવ્યુ હતું.

 

View this post on Instagram

 

A post shared by CELEB FEVER (@celebfeverrrr)

‘Twisted-૩’ વેબ સીરિઝમાં છેલ્લે નજરે આવેલી આ ૩૦ વર્ષની બોલ્ડ અભિનેત્રીનું કહેવું છે કે ઘણાં બધા ઓટીટી શોઝ ઓવરબોર્ડ પ્રસારિત થતાં હોય છે તેથી તેની ચિંતા સમજી શકાય એમ છે. ‘હું સેન્સરશિપની તદ્દન વિરૂદ્ધ તો નથી જ, પણ હા, એવી કેટલીક બાબતો છે જેને સંખ્યાબંધ શોઝમાંથી દૂર કરી શકાય એમ છે. એવું ઘણુંબધુ હોય છે, જે બિનજરૂરી હોય છે અને માત્ર ગલીપચી કરાવવા માટે જ હોય છે,

 

View this post on Instagram

 

A post shared by Priya Banerjee (@priyabanerjee)

પણ સંપૂર્ણ સેન્સર શિપ કોઇ રીતે શક્ય હોય એવું મને લાગતું નથી. ચાલો જોઇએ… એક એકટર તરીકે હું બેસું છું અને જોઉ છું અને પ્રોટોકોલ અનુસરું સુ… ‘બેકાબૂ’ હોટ થ્રીલર સીરિઝની આ અભિનેત્રી ટૂંક સમયમાં આ સીરિઝની બીજી સિઝનમાં જોવા મળશે. તે કહે છે કે મેં ઉત્તેજક સીન્સ ભજવ્યા છે, કેમ કે તે વાર્તા સાથે અત્યંત પ્રસ્તુત છે.

 

View this post on Instagram

 

A post shared by Telly Bolly (@tellybollyofficial)

‘એક કલાકાર તરીકે ‘બેકાબૂ’ મારી જબરદસ્ત સફળ સીરિઝ છે કેમ કે તેની વાર્તા એવી છે. હું નથી માનતી કે તે સફળ થઇ તેનું કારણ તે શૃંગારિક છે, એમ પ્રિયા કહે છે. અને ઉમેરે છે, ‘એ તો નારીવાદી કથા આધારિત શો છે. અને મેં એની પટકથા વાંચી તેથી તે મને ગમી ગઇ મેં તેમાંની કામોદ્દીપક બાબતો સુદ્ધા વાંચી નથી. એ તો ઠીક છે, પણ આ શો સફળ થયો તેનું કંઇ આ એક માત્ર કારણ ન હોય શકે,’ નહીં એમ કહી પ્રિયા બેનરજીએ વાતોનું સમાપન કર્યું હતું.

Live 247 Media

disabled