બ્લુ બિકીની પહેરીને સ્વિમિંગ પુલમાં ઉતરી 'તારક મહેતા...'ની આ અભિનેત્રી, જોઈને થઇ જશો પાણી પાણી - Chel Chabilo Gujrati

બ્લુ બિકીની પહેરીને સ્વિમિંગ પુલમાં ઉતરી ‘તારક મહેતા…’ની આ અભિનેત્રી, જોઈને થઇ જશો પાણી પાણી

નાના પડદા પર અત્યાર સુધી ઘણા કોમેડી શો આવી ચુક્યા છે, પરંતુ આજ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને કોઈ માત આપી શક્યું નથી. આ જ કારણ છે કે છેલ્લા 14 વર્ષથી આ શો દરેકની પહેલી પસંદ બની રહ્યો છે. આ શોમાં દરેક કલાકાર પોતાનામાં ખાસ છે. ત્યાં શોમાં ઘણા એવા પાત્રો છે જે વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. આવુ જ એક પાત્ર છે રીટા રિપોર્ટરનું. જે વાસ્તવિક જીવનમાં ખૂબ જ હોટ અને ગોર્જિયસ છે. રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાની લેટેસ્ટ તસવીરો તેનો પુરાવો છે. આ શોમાં અભિનેત્રી પ્રિયા આહુજાએ રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી.

આજે ભલે પ્રિયા આ શોનો ભાગ નથી, પરંતુ તેમ છતાં દર્શકો તેને ખૂબ પસંદ કરે છે અને તેની દરેક પોસ્ટને ખૂબ પસંદ કરે છે.પ્રિયા આહુજા અસલ જીવનમાં ખૂબ જ બોલ્ડ અને બિંદાસ છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

પ્રિયા ઘણીવાર તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની તસવીરોને ઘણી પસંદ કરે છે.માલવ રાજદા અને પ્રિયા આહુજા બંને એક બાળકના માતા પિતા પણ છે. તે બંને ફેમેલી ટાઈમ પણ ખુબ જ એન્જોય કરે છે. પ્રિયા અને માલવનું તારક મહેતાની સ્ટાર કાસ્ટ સાથે પણ ખુબ જ સારું બોન્ડિંગ છે.

એવામાં તાજેતરમાં જ પ્રિયાનો શાનદાર વિડીયો સામે આવ્યો છે, જેણે તેને પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં પ્રિયા ખુબ જ હોટ લાગી રહી છે અને પોતાની ગ્લેમરથી પાણીમાં આગ લગાવી રહી છે. વીડિયોમાં પ્રિયા બ્લુ મોનોકોની પહેરીને સ્વિમિંગ પુલમાં ઉતરી રહી છે અને બોલ્ડનેસનો તડકો લગાવી રહી છે. આઉટફિટ સાથે પ્રિયાએ પોતાના વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે અને બ્લેક સનગ્લાસ પણ પહેર્યા છે, લોકો પ્રિયાના આ અવતાર પર ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.

પ્રિયા આહુજાએ 2011માં પતિ માલવ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 8 વર્ષ પછી 27 નવેમ્બર 2019ના રોજ પ્રિયા એક પુત્રની માતા બની હતી. પ્રેગ્નેસી દરમ્યાન પ્રિયા પતિ માલવ રાજદા સાથે વેકેશન એન્જોય કરવા માલદીવ પહોંચી હતી. આ દરમ્યાન પણ પ્રિયા ક્યારેક પતિને કિસ કરતા તો ક્યારેક સમુદ્રના કિનારે રોમેન્ટિક પોઝ આપતી નજર આવી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી પ્રિયા આહુજા અને માલવ રાજદાએ તેમની 10મી વર્ષગાંઠ પર ફરીવાર લગ્ન કર્યા હતા. આ દંપતીએ સંગીત, મહેંદી સહિત લગ્નના ફંક્શન કર્યા હતા. આ કાર્યક્રમમાં તારક મહેતાની આખી ટીમ પરિવાર અને મિત્રો સાથે હાજર હતી. ઈવેન્ટમાં ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો હાજર રહ્યા હતા.

yc.naresh

disabled