જાણો કોણ છે પ્રતિકા સૂદ, 30 વર્ષની ઉંમરે બોલ્ડ તસવીરો શેર કરી ઈન્ટરનેટ પર વરસાવે છે કહેર.. - Chel Chabilo Gujrati

જાણો કોણ છે પ્રતિકા સૂદ, 30 વર્ષની ઉંમરે બોલ્ડ તસવીરો શેર કરી ઈન્ટરનેટ પર વરસાવે છે કહેર..

30 વર્ષની ઉંમરે આ અદાકારા બોલ્ડનેસની બાબતે બોલિવૂડ અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જાણો કોણ છે આ હોટ અદાકારા

પ્રતિકા સૂદ એન્કર, હોસ્ટ, એન્ટરટેઈનર, વોઈસ-ઓવર આર્ટિસ્ટ, કોમ્પેયર, મોટિવેશનલ સ્પીકર અને યુટ્યુબર છે. તેને આંતરરાષ્ટ્રીય હોસ્ટ તરીકે ઓળખ મળી હતી જેણે 35 દેશોમાં 2000થી વધુ શો એન્કર કર્યા હતા તેમજ 60 આંતરરાષ્ટ્રીય પ્રવાસોની મુસાફરી કરી છે .

 

View this post on Instagram

 

A post shared by Pratika Sood (@pratika_sood)

2016માં ભારત સરકાર દ્વારા લાગોસમાં સૌથી મોટા શોમાં ‘ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા’ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પ્રતિકા સૂદ તેના હોટ લુક અને ક્યૂટ સ્માઈલ માટે જાણીતી છે. પ્રતિકાને અભિનય, ડાન્સ, મુસાફરી, બ્લોગિંગ, મોડેલિંગ વગેરેનો ખુબ જ મોટો શોખ છે.

 

View this post on Instagram

 

A post shared by Pratika Sood (@pratika_sood)

જણાવી દઈએ કે પ્રતિકા હિંદુ પરિવારની છે. હાલમાં પ્રતિકા સૂદ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્યાંથી તેને કેટલીક તસવીરો અને વિડીયો પણ શેર કર્યા છે. પ્રતિકા સૂદ તેની બોલ્ડ તસવીરો અને વિડીયો ચાહકો સાથે શેર કરતી કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Pratika Sood (@pratika_sood)

પ્રતિકા સૂદ તેની કર્વી ફિગર ફ્લોન્ટ કરીને ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દેતી હોય છે. પ્રતિકા સૂદનું ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ અને બિકી તસ્વીરોથી ભરેલું પડ્યું છે. ચાહકોને તેનો દિલકશ અને બોલ્ડ અંદાજ ખુબ પસંદ આવે છે. પ્રતિકા સૂદ તસવીર શેર કરતા જ વાયરલ થઇ જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Pratika Sood (@pratika_sood)

આ ઉપરાંત તે ઇન્સ્ટાગ્રામ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ એક્ટિવ રહે છે. પ્રતિકાએ તેની જીવનશૈલી, આકર્ષક તસવીરો અને શોર્ટ-રીલ વીડિયો શેર કરીને ઇન્સ્ટાગ્રામ પર 450k ફોલોઅર્સ મેળવ્યા છે. તેમજ તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિવિધ બ્રાન્ડના ઉત્પાદનોનો પ્રચાર કરતી રહે છે અને તેનાથી ખુબ મોટી રકમ કમાતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Pratika Sood (@pratika_sood)

પ્રતિકા સૂદને યુટયુબ ચેનલ પર 10.6k સબ્સ્ક્રાઇબર્સ  છે. જેમાં તેના વ્લોગ્સ અને હોસ્ટિંગ વિડીયો સહિત વિવિધ પોસ્ટ શેર કરતી હોય  છે. તાજેતરમાંપ્રતિકા સૂદે ‘દિલ્હી બોયઝ’ નામના પંજાબી વિડિયો ગીતમાં નજર આવી હતી જે યુટ્યુબ પર 498k વ્યુઝ સુધી પહોંચ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Pratika Sood (@pratika_sood)

પ્રતિકાનો જન્મ 1991માં દિલ્હીમાં થયો હતો અને તેનું શિક્ષણ દિલ્હીમાં જ પૂરું થયું હતું. પ્રતિકા 30 વર્ષની છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રતિકા સૂદની  નેટ વર્થ 30થી50 લાખ છે અને તેની સેલરી 70-90 હજાર રૂપિયા કહેવામાં આવી રહી છે.

Live 247 Media

disabled