હાથમાં વાઈનનો ગ્લાસ લઈને બાથટબમાં આ અભિનેત્રીએ આપ્યો એવો પોઝ કે જોઈને જ ચાહકોનો છૂટી ગયા પરસેવો - Chel Chabilo Gujrati

હાથમાં વાઈનનો ગ્લાસ લઈને બાથટબમાં આ અભિનેત્રીએ આપ્યો એવો પોઝ કે જોઈને જ ચાહકોનો છૂટી ગયા પરસેવો

બાથટબમાં સૂઈને દેખાડ્યા પોતાના મદહોશ અંગો, 7 તસવીરો જોઈને હચમચી જશો..ઉફ્ફ્ફ્ફ

બોલીવુડની અભિનેત્રીઓની જેમ સાઉથની અભિનેત્રીઓ પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. એવી જ એક ખુબ જ ટેલેન્ટેડ અને પ્રતિભાશાળી ભોજપુરી અભિનેત્રી પ્રાચી સિંહ પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. પ્રાચી સિંહ ની ઘણી હોટ તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તે હંમેશા સોશિયલ મીડિયા ઉપર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહેતી હોય છે.

પ્રાચીની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ ઉપર આવતા જ આગ લાગવી દે છે. હાલમાં જ તેને બાથટબની અંદર કાતિલ અંદાજમાં તસવીરો શેર કરી છે, જે પ્રસંશા મેળવી રહી છે.

પ્રાચી સિંહે પોતાના  ઇન્સ્ટાગ્રામ ઉપર બે તસવીરો શેર કરી છે. જેમાં તે બબલ બાથટબની અંદર નહાતી જોવા મળી રહી છે. માથા ઉપર રૂમાલ વીંટીને તેને પોતાના હાથમાં ગ્લાસ પકડી રાખેલો જોઈ શકાય છે.

પ્રાચીનો આ હોટ અંદાજ ચાહકો પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તેની આ તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં પ્રાચી ખુબ જ હોટ લાગે છે.

આ તસવીરો શેર કરવાની સાથે પ્રાચીએ કેપશનમાં લખ્યું છે, “ભગવાન હંમેશા નવા મોકા સાથે તમને આશીર્વાદ આપે છે. આ વાતને કયારેય ના ભૂલતા. ગુડ મોર્નિંગ”

તો પોતાની બીજી તસ્વીર શેર કરવાની સાથે પ્રાચીએ લહ્યું છે, “દરેક નવો દિવસ જીવનનો નવો અધ્યાય પણ છે. બધાની પાસે એ નવા અધ્યાયને બહુ જ સુંદર બનાવવાની શક્તિ છે.”

પ્રાચીન વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ એક રોમાન્ટિક ડ્રામા “મેરે પ્યાર સે મિલા દે”માં કિશન રાય સાથે નજર આવશે. આ ઉપરાંત અભિનેત્રી “પાંચ મહરિયા”માં પણ સ્ટાર પ્રિયંકા પંડિત સાથે મુખ્ય કિરદાર નિભાવશે.

Live 247 Media

disabled