પૂનમ પાંડેએ બિકીનીમાં વધાર્યું તાપમાન, લોકો બોલ્યા-આની સામે તો પુષ્પા પણ ઝૂકી જશે
અભિનેત્રી અને મૉડલ એવી પૂનમ પાંડે પોતાના દરેક અંદાજથી ચાહકોને ઘાયલ કરતી રહે છે. પૂનમની તસવીરો સામે આવતા જ ધડાધડ વાયરલ થઇ જાય છે. પૂનમ હંમેશા પોતાના અંદાજ અને કાતિલાના અદાઓથી ચાહકોના દિલની ધડકન વધારતી રહે છે. એવામાં હાલમાં જ પૂનમનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે એનિમલ પ્રિન્ટ બિકિની પહેરીને અદાઓ દેખાડી રહી છે.
View this post on Instagram
વીડિયોમાં પૂનમે લેપર્ડ પ્રિન્ટ બિકની પહેરી છે અને ઓરેન્જ બાથરોબ પણ પહેર્યું છે. વીડિયોમાં પૂનમ પુલના કિનારે ઉભેલી દેખાઈ રહી છે તેની બિકીનીમાં ચેનથી ડિટેલિંગ કરવામાં આવી છે જેને લીધે તેનો લુક વધારે આકર્ષક દેખાઈ રહ્યો છે. પૂનમનો આ વિડીયો ફોટોગ્રાફર વીરલ ભયાનીએ પણ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.
View this post on Instagram
વીડિયોમાં પૂનમે બિકીની સાથે લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. જેમાં તે ગજબ દેખાઈ રહી છે. પુલના કિનારે ઉભા રહીને પૂનમે અલગ અલગ પોઝ આપ્યા છે. અને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે. વિડીયો સામે આવતા જ લોકોના અલગ અલગ રિએક્શન સામે આવી રહ્યા છે.
View this post on Instagram
કોઈએ તેના બિકીનિની પ્રશંસા કરી તો કોઈએ તેને ટ્રોલ પણ કરી છે. વિડીયો પર અત્યાર સુધીમાં 7 હજારથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે અને કમેન્ટનો વરસાદ લોકો કરી રહ્યા છે. વિડીયો પર એક યુઝરે તેને જંગલી બિલ્લી કહી છે તો એક યુઝરે કહ્યું કે, તમારી સામે તો પુષ્પા પણ જુકી જશે.જયારે એક યુઝરે તેને ટ્રોલ કરતા કહ્યું કે, ખુબ જ દરમણી દેખાઈ રહી છે જ્યારે અન્ય એકે કહ્યું કે,”તું કરે તો ઠીક અને રણવીર સિંહ કરે તો ખોટું”.
View this post on Instagram
લોકોનું કહેવું છે કે રણવીર સિંહના કપડા વગરના ફોટોશૂટ પર ભારે હલ્લો મચી રહ્યો છે અને લોકો ખુબ ખરી ખોટી કહી રહ્યા છે તો પછી પૂનમ પાંડેની તસવીરો પર લોકો કોઈ એક્શન કેમ નથી લેતા. જો કે આ પહેલી વાર નથી કે પૂનમને પોતાના આઉટફિટને લીધે ટ્રોલ કરવામાં આવી હોય અવાર નવાર તે પોતાની ફેશનને લીધે ટ્રોલ થતી રહે છે.
View this post on Instagram
પૂનમ લોક અપ રીયાલિટી શો માં પણ પોતાના બેબાક અંદાજને લીધે ચર્ચામાં રહી હતી. આ શોમાં પૂનમે પોતાના જીવનને લાગતા ઘણા ખુલાસાઓ કર્યા હતા. રણવીર સિંહના કપડા વગરના ફોટોશૂટ પર પૂનમે કમેન્ટ કરતા કહ્યું હતું કે,”રણવીરે તેને તેના જ ખેલમાં માત આપી છે”. એવામાં લોકોનું માનવું છે કે હવે પૂનમ પણ રણવીરને ટક્કર આપનારું ફોટોશૂટ કરવાશે.