ખુબ જ ડીપનેક ડ્રેસ પહેરીને ઘરેથી નીકડી પૂનમ પાંડે, તસવીરો જોઈને લોકોને નશો ચડી ગયો આના મજેદાર ફીગરનો
અભિનેત્રી પૂનમ પાંડે પોતાની બોલ્ડનેસ અને બિન્દાસ અંદાજ માટે જાણવામાં આવે છે.તાજેતરમાં જ પૂનમ એકતા કપૂરના રિયાલિટી શો લોક અપમાં જોવા મળી હતી જેમાં તેનું પ્રદર્શન લોકોને ખુબ પસંદ આવ્યું હતું. જેના બાદ પૂનમ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે અને અવાર નવાર એવા કપડાં પહેરીને ઘરની બહાર નીકળી જાય છે કે જોઈને લોકોના દિલની ધડકનો પણ વધી જાય છે.
જણાવી દઈએ કે તાજેતરમાં જ પૂનમ અને તેના પૂર્વ પતિ સેમ બૉમ્બેના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ગોવાના કાણકોણ પોલિસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવેલી આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે પૂનમે બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2020માં ગોવાના ચપોલી ડેમ પાસે ફોટોશૂટ કરાવ્યું હતું. ફરિયાદમાં પૂનમ પર પબ્લિક પ્લેસ પર ગલત રીતે ફરવા, વલ્ગર વીડિયોગ્રાફી બનાવવા, વલ્ગર ડાન્સિંગ કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો.
એવામાં હાલમાં જ પૂનમ સફેદ નાઇટી પહેરીને રસ્તા પર ફરતી જોવા મળી છે. પૂનમનો આ લેટેસ્ટ વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, અને તેનો હોટ અંદાજ જોઈને ચાહકો દીવાના બની ગયા છે.પૂનમનો આ અવતાર લોકોને ખુબ પસંદ આવ્યો હતો જ્યારે અમુક લોકોએ તેના હમેંશાની જેમ ટ્રોલ પણ કરી હતી.
View this post on Instagram
સામે આવેલા આ વીડિયોમાં પૂનમ વ્હાઇટ કલરનો ડીપનેક શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી છે, તેનો આ શોર્ટ ડ્રેસ નાઇટી જેવો લાગી રહ્યો છે. આ આઉટફિટ સાથે પૂનમે હાઈ હિલ્સ પહેરી રાખ્યા છે અને વાળમાં ચોટલી બનાવી છે અને હળવો મેકઅપ પણ કર્યો છે.પૂનમનો આ બોલ્ડ અવતાર મીડિયાના કેમેરામાં કેપ્ચર થઇ ગતો હતો અને પૂનમે પણ મીડિયા સામે અવનવા પોઝ આપ્યા હતા.મીડિયાકર્મીઓએ આ દરમિયાન પૂનમને કહ્યું કે,”તમે સ્ટાલિશ છો’ તેના જવાબમાં પૂનમે કહ્યું કે,”બાળપણથી જ”.