પૂનમ પાંડેએ ફળ ખરીદતી વખતે કરી દીધી એવી ગંદી હરકત કે લોકોએ પકડી લીધુ માથુ- મોટી મોટી સાઈઝ દેખાઈ રહી છે

પૂનમ પાંડે કોણ છે અને શું છે તે દરેક લોકો જાણે છે. તેના બોલ્ડ અદાઓના તો લોકો દીવાના છે. પોતાની બોલ્ડનેસ માટે અવારનવાર હેડલાઇન્સમાં રહેતી પૂનમ પાંડે હાલમાં જ ફ્રૂટ માર્કેટમાં જોવા મળી હતી. પૂનમ પાંડે મંગળવારે કેરી ખરીદતી જોવા મળી હતી. આ સમયની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે કેવી રીતે પૂનમ પાંડે કેરી સાથે મસ્તી કરતી વખતે તસવીરો ક્લિક કરાવી રહી છે. હવે ઉનાળાની ઋતુમાં કેરી કોને ન ગમે.

આવી સ્થિતિમાં, એવું લાગે છે કે પૂનમ પાંડેને પણ કેરી ખૂબ પસંદ છે. આ દરમિયાન પૂનમ પાંડે ખૂબ જ કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળી હતી. જયારે મોહતરમા ફળ ખરીદવા ઘરની બહાર નીકળી ત્યારે પેપરાજીએ તેને ઘેરી લીધી અને પછી પૂનમ પાંડેનું એક એક્ટ દરેકના દિલ પર વીજળીની જેમ પડી ગયું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પૂનમ પાંડે સફેદ બોલ્ડ આઉટફિટમાં જોવા મળી રહી છે. હવે પૂનમ પાંડે ફ્રુટ ખરીદવા નીકળશે તો ચર્ચા તો થશે જ ને…

તેથી અહીં પણ એવું જ થયુ અને પેપરાજીઓએ પૂનમને ચારે બાજુથી ઘેરી લીધી. બસ….પછી પૂનમ પણ ક્યાં ઓછી હતી ? તેણે પણ પોતાની સ્ટાઈલ બતાવવામાં કોઈ કસર છોડી નહિ. બીજી તરફ, પૂનમે હાથમાં કેરી લઈને કંઈક એવું કર્યું કે જેણે જોઈને લોકોએ માથુ પકડી લીધુ. પૂનમ પાંડે મોટાભાગે તેના વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, લોકઅપમાં જોવા મળેલી આ અભિનેત્રીએ પણ તેના અંગત જીવન વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા અને તે અંત સુધી શો પર પ્રભુત્વ ધરાવતી રહી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

હાલમાં જ પૂનમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પાર્ટીમાં નશામાં જોવા મળી હતી અને લોકઅપના સ્પર્ધકો તેની સાથે જોવા મળ્યા હતા. આ વિડીયોમાં પૂનમ પાંડે ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ બનતી જોવા મળી હતી. તેણે એટલું શોર્ટ ટોપ પહેર્યું હતું કે ડાન્સ દરમિયાન તે સરકી ગયુ. પૂનમ પાંડે સોશિયલ મીડિયાની એવી ક્વીન છે જેની પોસ્ટ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. પૂનમ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.

disabled