શક્તિ કપૂર જોડે બીભત્સ રોમાન્સ કરનારી પૂનમ પાંડે ઉગારી થઇ ગઈ, બધું જ કાઢી નાખ્યું, જુઓ - Chel Chabilo Gujrati

શક્તિ કપૂર જોડે બીભત્સ રોમાન્સ કરનારી પૂનમ પાંડે ઉગારી થઇ ગઈ, બધું જ કાઢી નાખ્યું, જુઓ

પૂનમ પાંડેને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેની બોલ્ડનેસને કારણે તે અવાર નવાર હેજલાઇન્સમાં આવતી રહે છે. ત્યારે ફરી એકવાર હેડલાઈન્સમાં રહેતી પૂનમ પાંડેની કેટલીક બોલ્ડ તસવીરો ચર્ચામાં આવી છે. આ વખતે તેણે તેની બાલ્કનીમાંથી સિઝલિંગ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે પોતાની બાલ્કનીમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. પૂનમ પાંડેની આ પોસ્ટ બાદ ફેન્સની કમેન્ટ્સ જોરદાર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

એક ચાહકે તો એમ પણ કહ્યું કે ‘વિલ યુ મેરી મી પૂનમ’ અને એક ચાહકે કહ્યું કે તમે સમજદાર મેડમ છો. જો કે કેટલાક ચાહકો પૂનમ પાંડેને અનફોલો કરવાની ધમકી પણ આપી રહ્યા છે. પૂનમે બ્રાલેટ ટોપ સાથે બિકી બોટમ પહેર્યુ હતુ અને સાથે પિંક હાઇ હિલ્સ બૂટ્સ કેરી કર્યા હતા. આમાં તે ઊંધી થઇ ઘણો જ બોલ્ડ પોઝ આપી રહી હતી. જણાવી દઈએ કે પૂનમ પાંડે OTT રિયાલિટી શો લોક અપમાં દેખાઈ ત્યારથી અવારનવાર હેડલાઈન્સમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

તેના અવારનવાર સિઝલિંગ ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં જ પૂનમનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આમાં તેણે બ્લેક ટોપ અને જીન્સ પહેર્યું છે. પરંતુ આ ડ્રેસે તેને બધાની સામે તેને શરમજનક બનાવી દીધી. પૂનમ પાંડેએ પાર્ટીમાં ફિટેડ બ્લેક ટોપ અને જીન્સ પહેર્યું હતું. તે એટલું નાનુ હતુ કે વારંવાર ઉપર થઇ રહ્યુ હતુ અને આને કારણે તે ઘણી વખત ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પૂનમ પાંડે ડીજે પર કંઈક કરી રહી છે,

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

આ દરમિયાન તેનું ટોપ ઉંચુ થઇ રહ્યું છે. તે કહે છે કે તેને ટ્રોફી જોઈતી ન હતી. તે ઈચ્છતી હતી કે લોકો તેના વિશે વાત કરે. તેણે કહ્યું કે શો પછી તેને જે પ્રેમ મળ્યો તે તેને પસંદ છે. તેના કહેવા પ્રમાણે, તેને લોકડાઉન બાદ ઘણી વેબ સિરીઝમાં કામ કરવાની ઓફર મળી રહી છે. જણાવી દઈએ કે પૂનમ પાંડે એક મોડલ અને અભિનેત્રી છે. પૂનમ વર્ષ 2011ની કિંગફિશર કેલેન્ડર ગર્લ્સમાંથી એક છે. પૂનમે કિંગફિશર કેલેન્ડર માટે બોલ્ડ ફોટોઝ આપ્યા હતા. જે બાદ તે ઘણી ચર્ચામાં રહી હતી. તે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરવા માટે જાણીતી છે.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

Live 247 Media

disabled