ટ્રોલ્સ પર ભડકી પૂનમ પાંડે, કહ્યું "રાતે જોવે છે મારા વીડિયો અને સવારે.." મારી તસવીરો એકલામાં જ જોજો - Chel Chabilo Gujrati

ટ્રોલ્સ પર ભડકી પૂનમ પાંડે, કહ્યું “રાતે જોવે છે મારા વીડિયો અને સવારે..” મારી તસવીરો એકલામાં જ જોજો

અભિનેત્રી કંગના રનૌત દ્વારા હોસ્ટ રિયાલિટી શો લોકઅપ લગાતાર ચર્ચામાં બનેલો છે. શોની સૌથી વિવાદિત કન્ટેસ્ટન્ટમાંની એક પૂનમ પાંડેએ આ શો માં પોતાના પતિ સૈમ બોમ્બે વિશેના ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. પૂનમે પહેલી વાર દિલ ખોલોને પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલ્લેઆમ ખુલાસાઓ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેને પોતાની કારકિર્દીની શરૂઆતમાં કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

આગળના એપિસોડમાં અંજલિ અરોરા અને તહસીન પુનાવાલા સાથે વાત કરતા પૂનમે જણાવ્યું કે તેને પોતાના કામને લીધે શું શું  વેઠવું પડ્યું હતું. પૂનમે જણાવ્યું હતું કે તેના કામને લીધે સગા સંબંધીઓ અને મીડિયા યુઝર્સ તેને રોજ ખરી ખોટી સંભળાવતા હતા.પૂનમે એવું પણ કહ્યું કે તેને ખખરી ખોટી કહેવા વાળા જ લોકો તેના વિડીયો રાતે ચોરીછૂપી જોવે છે અને સવારે મને જ ટ્રોલ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@queenpoonampandey)

તહસીને  કહ્યું કે લોકો પૂનમના વિડીયો ડાઉંનલોડ કરે છે અને જોવે છે પછી તેના વિશે ગંદી ગંદી વાતો કરે છે તેના જવાબમાં પૂનમે કહ્યું કે,”હું આ વાત સાથે પુરી રીતે સહમત છું.એક મહિનાના 200 વ્યૂઝ મળી જાય છે. તે લોકો કોણ છે જેઓ છુપાઈને રાતે મારા વીડિયો જોવે છે અને સવારે મને જ બેશરમ કહે છે, મારા વિરુદ્ધ વિવાદિત મંતવ્ય આપે છે. તો પછી કોણ થયા બેશરમ તેઓ કે હું’.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@queenpoonampandey)

સ્ટ્રગલ વિશે વાત કરતા પૂનમે કહ્યું કે,”જો હું મારા કપડાં ઉતારું છું અને મારું શરીર દેખાડું છે અને તમે મને બેશરમ કહો છો તેને હું યોગ્ય નથી માનતી. મને લાગે છે કે જે લોકો અન્યને ખરાબ અનુભવ કરાવે છે તેઓ પોતે જ બેશરમ હોય છે’.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@queenpoonampandey)

પૂનમે પોતાના પતિ વિશે પણ ખુલાસો કર્યો હતો તેને કહ્યું કે લગ્ન પછી તેના પતિના ઘરમાં તેને ફોનને સ્પર્શ કરવાની પણ પરવાનગી ન હતી અને તે લગાતાર તેને માથા પર એક જગ્યાએ મારતો હતો જેનાથી બ્રેન હેમરેજ પણ થઇ શકે છે. સવારથી લઈને રાત સુધી તે સતત દારૂ પીધા કરતો હતો. જણાવી દઈએ કે પૂનમે વર્ષ 2020માં બોયફ્રેન્ડ સૈમ સાથે લગ્ન કર્યા હતા જેના પછી વર્ષ 2021માં ઘરેલુ હિંસાને લીધે પૂનમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને પોલીસે પતિની ધરપકડ કરી હતી. પૂનમે પતિ પર ઘરેલુ હિંસા અને માર-પીટનો આરોપ લગાવ્યો હતો.

Uma Thakor

disabled