મહાદેવમાં પાર્વતીનો રોલ નિભાવવા વાળી અભિનેત્રીએ બધા કપરા ઉતારીને એવું ફોટોશૂટ કરાવ્યું કે જોતા જ આંખો ફાટી જશે - Chel Chabilo Gujrati

મહાદેવમાં પાર્વતીનો રોલ નિભાવવા વાળી અભિનેત્રીએ બધા કપરા ઉતારીને એવું ફોટોશૂટ કરાવ્યું કે જોતા જ આંખો ફાટી જશે

ટીવી અભિનેત્રી પૂજા બેનર્જી તેના અભિનયથી પોતાને ઇન્ડસ્ટ્રીમાં સાબિત કરી ચૂકી છે. અભિનેત્રી ઘણીવાર તેના બોલ્ડ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર છવાઇ જતી હોય છે. પૂજાને હંમેશા દર્શકોએ એક સંસ્કારી વહુ કે દીકરી તરીકે જોઇ છે, એવામાં પૂજા તેના સિઝલિંગ અવતારથી ચાહકોના હોંશ ઉડાવતી રહે છે. હવે પૂજા એકવાર ફરી તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં તે તેની બોલ્ડનેસની બધી હદો પાર કરતી જોવા મળી રહી છે. તસવીરોમાં જોઇ શકાય છે કે પૂજા બાથટબમાં હોટ પોઝ આપી રહી છે.

તસવીરોમાં જોઇ શકાય છે કે, દેવો કે દેવ મહાદેવની પાર્વતી બાથટબમાં બેઠી છે. તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ટબમાં ગુલાબની પાંખડીઓ પડેલી છે. સાથે જ શૈમ્પેનનો ભરેલો ગ્લાસ પડ્યો છે. લાઇટ મેકઅપ સાથે અભિનેત્રીએ તેેના લુકને કંપલીટ કર્યો છે. તેણે વાળમાં બન બનાવ્યો છે. પૂજાએ ત્રણ તસવીર શેર કરી છે. જયાં તે આદર્શ વહુની ઇમેજ તોડતી જોવા મળી રહી છે. પોસ્ટ શેર કરતા તેણે કેપ્શનમાં Lazy Noons.

 

View this post on Instagram

 

A post shared by JagBani (@jagbanionline)

તેના ચહેરાના એક્સપ્રેશન્સ પણ કમાલના છે. આ ફોટોશૂટમાં પૂજાની કમાલની અદાઓ જોવા મળી રહી છે. તેણે ફરી એકવાર બધાને ઇમ્પ્રેસ કરી દીધા છે. પૂજાના બધા અંદાજને ટોક ઓફ ધ ટાઉન બનવામાં જરાય વાર લાગતી નથી. પૂજાનું ઇન્સ્ટાગ્રામ તેની ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે. પૂજા અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ અંદાજવાળી ખૂબસુરત તસવીરો શેર કરી ચાહકોનું દિલ મોહી લે છે.સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી પૂજા બેનર્જી આ દિવસોમાં તેના લેટેસ્ટ અને બોલ્ડ ફોટોશૂટને કારણે ટીવીની આદર્શ વહુની ઇમેજ તોડતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

પૂજા હિંદી ટેલિવિઝન ઉપરાંત બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે. પૂજા બેનર્જીએ વર્ષ 2014માં ઝલક દિખલા જા, વર્ષ 2015માં કોમેડી નાઇટ્સ બચાઓ અને વર્ષ 2016માં બિગબોસ બાંગ્લામાં ભાગ લીધો હતો.જે બાદ પૂજા બેનર્જી રોમેન્ટિક શો તુજ સંગ પ્રીત લગા સજનામાં એક પંજાબી છોકરી વૃંદાની ભૂમિકા નિભાવતા જોવા મળી હતી. 6 ફેબ્રુઆરી 1987ના રોજ જન્મેલી પૂજા બેનર્જીએ કહાની હમારે મહાભારત કી સાથે ટેલિવિઝન કરિયરની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

Live 247 Media

disabled