રસ્તા પર અંદરનું બહાર દેખાય તેવું પહેરીને ઉપડી ગઈ પૂનમ પાંડે, તસવીરો જોતા જ રાડ ફાટી જશે - Chel Chabilo Gujrati

રસ્તા પર અંદરનું બહાર દેખાય તેવું પહેરીને ઉપડી ગઈ પૂનમ પાંડે, તસવીરો જોતા જ રાડ ફાટી જશે

કોઈની શરમ રાખ્યા વગર ન પહેરવાનું પહેરી ઉપડી ગઈ, અંદરની સાઈઝ જોતા જ પાણી પાણી થઇ જશો

અભિનેત્રી પૂનમ પાંડે કોઈને કોઈ કારણને લીધે હંમેશા લોકો માટે ચર્ચાનો વિષય બની જ જાય છે તે પછી તેની ફેશન સ્ટાઇલ, ડ્રેસિંગ સ્ટાઇલ કે પછી બોલ્ડ અંદાજ હોય. પૂનમ પાંડે જ્યાં પણ જાય છે મીડિયાના કેમેરાની નજરો તેના પર પડી જ જાય છે. એવામાં એકવાર ફરીથી પૂનમ શુક્રવારના રોજ મુંબઈની એક કૉફી શોપ પર સ્પોટ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by IWMBuzz (@iwmbuzz)

આ સમયે પૂનમનો બોલ્ડ અંદાજ ચર્ચામાં આવી ગયો હતો જેનો લોકોએ ખુબ મજાક બનાવ્યો હતો. પૂનમે આ સમયે ટ્રેન્ડી બ્લુ શર્ટ અને પિન્ક કલરનું બિકી ટૉપ પહેરી રાખ્યું હતું. હાઈબન, સ્ટાઈલિશ શેડ્સ, પિન્ક બેગ, અને ગોલ્ડન હુપ્સની સાથે પૂનમે પોતાનો લુક્સ કમ્પ્લીટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Koimoi.com (@koimoi)

પૂનમનો આ લુક જોઈને ચાહકોને પરસેવો આવી ગયો હતો અને તેના આ લુકને ખુબ પસંદ કર્યો હતો, જો કે અમુક લોકો દ્વારા તેના આ લુકની આલોચના પણ કરવામાં આવી હતી અને લોકોએ જાત જાતની કમેન્ટ પણ કરી રહ્યા છે. ખાસ કરીને લોકો તેના પિન્ક ટોપને લીધે ખુબ ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

યુઝર્સ લોકોએ “આ તો જેનિફર લોપેજ બનીને ફરી રહી છે’,’કપડાને પણ શરમ આવી ગઈ હશે કે આટલા જ કપડા કેમ પહેર્યા’,’બધું જ દેખાઈ રહ્યું છે’,’આ સમયે મુંબઈમાં કપડાની ખોટ છે’,’ફેશનના નામ પર કંઈપણ પહેરી લે છે’ વગેરે જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.

Uma Thakor

disabled