સીધી સાદી ટીવીની પાર્વતીએ બિકિની પહેરી, તસવીરો જોતા જ આંખે અંધારા આવીને નીચે પડી જશો - Chel Chabilo Gujrati

સીધી સાદી ટીવીની પાર્વતીએ બિકિની પહેરી, તસવીરો જોતા જ આંખે અંધારા આવીને નીચે પડી જશો

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સોનારિકા ભદોરિયા પોતાના અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ ખુબ સક્રિય રહે છે. સોનારિકાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે પણ તેને સાચી ઓળખ દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીના કિરદાર દ્વારા મળી હતી. દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીના કિરદાર દ્વારા તે ઘરે ઘરે ફેમસ બની ગઈ હતી. આ શો દ્વારા તે રાતોરાત ફેમસ બની ગઈ હતી. શોમાં તેના અભિનયની સાથે સાથે તેની સુંદરતાની પણ ખુબ પ્રશંસા થઇ હતી. શોમાં સિમ્પલ દેખાતી સોનારિકા અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને આકર્ષક છે.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika)

સોનારિકાએ વર્ષ 2015માં તેલુગુ ફિલ્મ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેણે ઘણી તેલુગુ અને તમિલ ફિલ્મો કરી હતી. સોનારિકા હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વર્ષ 2016માં આવેલી હોરર ફિલ્મ ‘સાંસે’માં સોનારિકાએ કામ કર્યું હતું. જેના પછી સોનારિકાએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. દેવો કે દેવ મહાદેવ પછી સોનારિકાએ ઇશ્ક મે મરજાવા શોમાં પણ કામ કર્યું હતું.જો કે સોનારિકા લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર છે પણ તે સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika)

તાજેતરમાં જ સોનારિકાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે તેણે દાસ્તાન-એ મોહબ્બત માટે શૂટિંગ કર્યું હતું. આ શોમાં કામ કર્યાના ત્રણ વર્ષ થઇ ચુક્યા છે પણ હજી સુધી તેને કામના પૈસા નથી મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika)

સોનારિકાએ આગળ જણાવ્યું કે તેના 70 લાખ રૂપિયા હજી સુધી આપવામાં નથી આવ્યા, આ સિવાય શોમાં કામ કરનારા અન્ય કલાકારોને પણ પોતાની ફી આપવામાં નથી આવી.શોની શુટીંગ તેણે કોરોના મહામારીના પહેલા જ પૂર્ણ કરી લીધી હતી પણ હજી સુધી આ સિરિયલ રિલીઝ કરવામાં નથી આવી.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika)

સોનારિકા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. તેની દરેક તસવીરો લાજવાબ હોય છે. ટ્રેડિશનલ, વેસ્ટર્ન કે પછી બિકી અવતાર પણ કેમ ન હોય સોનારિકા દરેક લુક્સમાં એકદમ પરફેક્ટ અને શાનદાર જ લાગે છે. તેની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે. ચાહકો પણ તેની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. તેની કાતિલાના તસવીરો જોઈને ચાહકો ક્રેઝી થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika)

અમુક સમય પહેલા સોનારિકાએ બિકી પહેરીને તસવીર પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી જેને જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ હતી.તસવીરમાં સોનારિકા બ્લેક એન્ડ યેલો બિકી પહેરીને સમુદ્ર કિનારે અંધારામાં પોઝ આપી રહી છે. તેના આ લુક પર ચાહકો દીવાના બની ગયા હતા. સોનારિકાના આ લુકમાં તેનું પરફેક્ટ બોડી ફ્લોન્ટ થઇ રહ્યું હતું.અંધારાની ચાંદનીમાં સોનારિકા ખુબ જ કાતિલાના લાગી રહી હતી.

Uma Thakor

disabled