"તારક મહેતા"ની આ અભિનેત્રીને લોકો કહેતા હતા 'મર્દાના', બોલ્ડ વીડિયો શેર કરી અભિનેત્રીએ કરી દીધી બોલતી બંધ - Chel Chabilo Gujrati

“તારક મહેતા”ની આ અભિનેત્રીને લોકો કહેતા હતા ‘મર્દાના’, બોલ્ડ વીડિયો શેર કરી અભિનેત્રીએ કરી દીધી બોલતી બંધ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ફેમ આરાધના શર્માએ શોમાં એક નાની ભૂમિકા નિભાવી હતી. આરાધના તેના પાત્ર દીપ્તિથી ઘરે ઘરે મશહૂર થઇ અને તેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. આરાધના ગોવામાં રજાઓ માણવા ગઇ હતી અને ત્યાંથી તેણે તેની ઘણી બિકી તસવીરો શેર કરી હતી, જેણે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી.

આરાધનાએ આ દરમિયાન કેટલાક વીડિયો પણ શેર કર્યા હતા, જેમાંનો એક યલો બિકીવાળો વીડિયો વાયરલ પણ થયો હતો. આ વીડિયોમાં તે બીચ પર વોક કરતી જોવા મળી હતી અને તેના અદભૂત ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેના આ વીડિયોને લઈને ફેન્સ ખૂબ જ ક્રેઝી થઇ ગયા હતા. આ પહેલા આરાધનાએ કેટલીક વધુ બિકી તસવીરો પણ શેર કરી હતી.

આ તસવીરોમાં અભિનેત્રી યલો, રેડ અને બ્લેક બિકીમાં પોઝ આપતી જોવા મળી હતી. આરાધનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કેવી રીતે કાસ્ટિંગ ડિરેક્ટર તેની અવગણના કરતા હતા. એકવાર આરાધનાએ રોલ માટે અરજી કરી, ત્યારે ડિરેક્ટરે એમ કહીને ના પાડી દીધી કે તેને એક સુંદર અભિનેત્રી જોઈએ છે.

મર્દાના નહીં. આ પહેલા પણ ટીવી એક્ટ્રેસ એક ઈન્ટરવ્યુમાં તેના બોયફ્રેન્ડ સાથે ડેટને લઈને ઘણા ખુલાસા કરી ચુકી છે. આરાધનાએ જણાવ્યું કે જ્યારે તે પહેલીવાર ડેટ પર ગઈ ત્યારે તેના મિત્રએ સેખ્સની માંગ કરી હતી. જણાવી દઇએ કે, આરાધના ‘સ્પ્લિટ્સવિલા સીઝન 12’નો ભાગ રહી ચુકી છે

અને તેણે સહ-સ્પર્ધક અલ્ફાઝને ડેટ કર્યો હોવાના અહેવાલ છે. બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. આરાધનાએ ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને બૂગી-વુગી જેવા ટેલિવિઝન ડાન્સ શોમાં પણ ભાગ લીધો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે તે બૂગી-વૂગી (2010)ની સેમી ફાઇનલિસ્ટ હતી.

Live 247 Media

disabled