બાથરૂમ ફોટોશૂટમાં જોવા મળ્યો પાયલ રાજપૂતનો બોલ્ડ અંદાજ, અંદરની તસવીરો જોઈને શરમ અનુભવશો - Chel Chabilo Gujrati

બાથરૂમ ફોટોશૂટમાં જોવા મળ્યો પાયલ રાજપૂતનો બોલ્ડ અંદાજ, અંદરની તસવીરો જોઈને શરમ અનુભવશો

પાયલ રાજપૂત…..બાથરૂમમાં જઈને ઉગારી થઇ ગઈ, બોલ્ડ તસવીરો જોઈને ફેન્સની રાડ ફાટી ગઈ

પાયલ રાજપૂત ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી છે. તે મુખ્યત્વે સાઉથ ફિલ્મોમાં કામ કરે છે. તેણે RX-100થી તેલુગુ સિનેમાથી તેના કરિયરની શરૂઆત કરી હતી જેમાં તે બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સાઉથ એક્ટર Kartikeya Gummakonda છે. તમને જણાવી દઈએ કે પાયલ તેની એક્ટિંગ કરતાં પણ વધુ તેની ગ્લેમરસ તસવીરોથી ધ્યાન ખેંચે છે.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

તે અવારનવાર ફેન્સને પોતાની સુંદરતાના દિવાના બનાવતી જોવા મળે છે. હાલમાં થોડા સમય પહેલા જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે બાથરૂમમાં અલગ અલગ પોઝમાં સેલ્ફી લેતી જોવા મળી હતી. તેની આ તસવીરો થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક તરફ પાયલ ખૂબ જ સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Indian_Celebrities_ (@bindu_junnu__)

સાથે જ તે ફેન્સને પોતાની બોલ્ડ સ્ટાઈલ પણ બતાવી રહી છે. આ તસવીરોમાં પાયલ સફેદ ટોવેલ પકડેલી જોવા મળી રહી છે. ફેન્સ તેની આ તસવીરો જોઈને થાકતા નથી. આ ફોટોશૂટમાં પાયલ રાજપૂતે પોતે તસવીરો ક્લિક કરીને અદ્ભુત પોઝ આપ્યા હતા. તે બાથરૂમમાં તેની કિલર સ્ટાઇલ બતાવતી જોવા મળી હતી. જેને જોઈને ચાહકો પણ દંગ રહી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Filmy Love (@filmypulse_forever)

જણાવી દઈએ કે ફિલ્મ અભિનેત્રી પાયલ રાજપૂત દક્ષિણ સિનેમાની બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં આવે છે. અભિનેત્રીએ ફિલ્મ RX 100માં ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા હતા. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, પાયલ રાજપૂત તાજેતરમાં તેલુગુ ફિલ્મ ‘ગિન્ના’માં જોવા મળી હતી, જે 21 ઑક્ટોબરે સિનેમા હોલમાં રિલીઝ થઈ હતી. પાયલની બે ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Film center (@filmcenter87)

તેની તેલુગુ ફિલ્મ ‘ગિન્ના’ સાથે તેની કન્નડ ફિલ્મ ‘હેડ બુશ’ પણ રિલીઝ થઈ હતી. જો કે તેની ફિલ્મ ગિન્ના બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી, પરંતુ તેણે કન્નડ ફિલ્મમાં સારું પ્રદર્શન કર્યું હતું. અહેવાલ મુજબ રૂ. 20-25 કરોડના બજેટમાં નિર્મિત, ઇશાન સુર્યા દિગ્દર્શિત આ ફિલ્મ માત્ર રૂ. 2.10 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Live 247 Media

disabled