“વીરે કી વેડિંગ” ફેમ અભિનેત્રી પાયલ રાજપૂતે બ્રા વગર જેકેટ પહેરી લીધું તસવીરો જોઈને નક્કી શરમ આવી જશે
પાયલ રાજપૂતનું અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇ મોં માં આંગળા નાખી જશો
ટીવીથી લઇને બોલિવુડ સુધી પોતાની અદાઓના જલવા વિખેરી ચૂકેલી અભિનેત્રી પાયલ રાજપૂત એકવાર ફરી ચર્ચામાં આવી ગઇ છે. હાલમાં જ પાયલ રાજપૂતે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ઓપન જેકેટમાં જોવા મળી રહી છે. આ જેકેટમાં પાયલ રાજપૂતનો લુક ઘણો બોલ્ડ લાગી રહ્યો છે. આ તસવીરોમાં તે ઘણી ખૂબસુરત પણ લાગી રહી છે.
View this post on Instagram
જણાવી દઇએ કે, પાયલ રાજપૂતે ઘણી બોલિવુડ ફિલ્મો કરી છે. તેની છેલ્લી ફિલ્મ વીરે કી વેડિંગ હતી. તેણે આરએસ100 જેવી હિટ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. પાયલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોને દીવાના બનાવતી રહે છે. પાયલની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે, તેને ઇન્સ્ટાગ્રામ પર 3.1 મિલિયન લોકો ફોલો કરે છે.
View this post on Instagram
તેલુગુુ અને પંજાબી ફિલ્મોથી લોકપ્રિયતા હાંસિલ કરનારી અભિનેત્રી પાયલ રાજપૂત આ દિવસોમાં તેના ગ્લેમરસ અંદાજને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે અને તે ચાહકોને ઇંપ્રેસ કરતી રહે છે. અભિનેત્રીની લોકપ્રિયતા RX100 રીલિઝ થયા બાદથી ઘણી વધી ગઇ છે. આ ફિલ્મ બાદ દિલ્લીમાં જન્મેલી પાયલ તેલુગુ યુવાઓનાા દિલો પર પણ રાજ કરવા લાગી છે.
View this post on Instagram
અભિનય ઉપરાંત પાયલ તેની ખૂબસુરતીથી લાખો લોકોને ઇંપ્રેસ કરે છે. હાલમાં જ અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં પાયલ પહેલાથી ઘણી અલગ જોવા મળી રહી છે. તેણે તેના બોલ્ડ લુકને સોશિયલ મીડિયા પર ફ્લોન્ટ કર્યો છે. પાયલ બોલિવુડ અભિનેતા પુલકિત સમ્રાટ સાથે વીરે કી વેડિંગમાં પણ અભિનય કરી ચૂકી છે. જેમાં તે રિંકી વોહરાના પાત્રમાં નજર આવી હતી.
View this post on Instagram
અભિનેત્રી તમિલમાં એંજેલ અને તેલુગુમાં કિરથકા ઉપરાંત હેડ બુશ સાથે કન્નડ ઇન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. પાયલે ઘણી ભાષાની ફિલ્મોમાં પોતાના સારા પર્ફોમન્સ માટે એવોર્ડ જીત્યા છે. તેને ચન્ના મોરેયા માટે ફિલ્મફેર એવોર્ડ અને પંજાબી અને તેલુગુમાં RX100 માટે બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
View this post on Instagram
તેને રેડિયો સીટી સિને એવોર્ડ S2થી પણ સમ્માનિત કરવામાં આવી છે. પાયલે ટીવી ડેબ્યુ સપનો સે ભરે નૈનાથી કર્યુ હતુ. તે ગુસ્તાખ દિલ, યે હે આશિકી, ડર સબકો લગતા હે જેવા ધારાવાહિકમાં જોવા મળી છે.