આશ્રમ ફેમ અભિનેત્રી પરિણીતા શેઠે ડીપ નેક ટોપમાં દેખાડ્યો ગ્લેમરસ અંદાજ, કાતિલ આખોથી ચાહોના દિલ પર કર્યા વાર - Chel Chabilo Gujrati

આશ્રમ ફેમ અભિનેત્રી પરિણીતા શેઠે ડીપ નેક ટોપમાં દેખાડ્યો ગ્લેમરસ અંદાજ, કાતિલ આખોથી ચાહોના દિલ પર કર્યા વાર

આશ્રમની સાધ્વી માતાએ સંસ્કારની બધી હદ પાર કરી, ન પહેરવાનું પહેર્યું. બાબા નિરાલાના પણ ઉડશે હોશ! તસવીરો વાયરલ

એમ એક્સ પ્લેયર પર આવેલી હિટ વેબ સિરીઝ આશ્રમ અત્યાર સુધી લાઈમલાઈટમાં છે. આ સિરીઝના દરેક કિરદારને લઈને ઘણીવાર ચર્ચા પણ થતી હોય છે. પ્રકાશ જા દ્વારા નિર્દેશિત આશ્રમ સિરીઝમાં બધા કલાકારોએ ખુબ જ સરસ કામ કર્યું છે. બોબી દેઓલથી લઈને ત્રિધા ચૌધરી સુધી તેના અભિનયથી લોકોનું દિલ જીત્યું છે.

બાબા નિરાલા, બબિતા, પમ્મી પહેલવાન જેવા કિરદારો ખુબ ચર્ચાઓમાં રહી પરંતુ તેમની સાથે જ સિરીઝમાં ‘સાધ્વી માતા’ની ભૂમિકા પણ લોકોના મનમાં કેદ થઇ ગઈ છે. આશ્રમમાં સાધ્વી માતાનું કિરદાર નિભાવવા વાળી અભિનેત્રી પરિણીતા શેઠ હવે કોઈ ઓળખાણની મોહતાજ નથી.

તેના હુસ્ન અને તેની અદાકારીથી પરિણીતાએ ખુબ જ વાહવાહી લૂંટી છે. આશ્રમમાં ‘સાધ્વી માતા’ અને ‘બાબા નિરાલા’ની વચ્ચેની બોન્ડિંગ પણ હિટ રહી હતી. સિરીઝમાં સાડી પહેરનારી સાધ્વી માતા રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ અને બોલ્ડ છે. બોબી દેઓલ સાથે આશ્રમ સીરીઝમાં પરિણીતા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી પરંતુ સોશિયલ મીડિયા પર ઘણીવાર તેનો બોલ્ડ અવતાર નજર આવતો રહે છે. આ વખતે સાધ્વી માતાએ હોટ અંદાજથી ચાહકોનો પરસેવો છોડાવી મૂક્યો છે.

પરિણીતા શેઠે તેના સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે જેમાં તેનો હોટ લુક અવતાર નજર આવી રહ્યો છે. તસવીરોમાં પરિણીતા તેના ઘરના સોફા પર બેસેલી નજર આવી રહી છે. આ તસવીરમાં ‘સાધ્વી માતા’એ ડીપ નેક ટોપ અને સ્કર્ટ પહેર્યું છે. અભિનેત્રીના આ સિઝલિંગ અને હોટ અંદાજે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. પરિણીતાના ચાહકો તેની આ સ્ટાઇલને ખુબ પસંદ કરી રહ્યા છે.

આની પહેલા પણ આશ્રમની સાધ્વી માતાએ તેના બોલ્ડ અંદાજથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું હતું. તસવીરોમાં તે ક્યારેક બિકીમાં તો ક્યારેક સાડીનો પલ્લુ સરકાવીને પોઝ આપતી જોવા મળે છે. ચાહકો પણ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. અભિનેત્રીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. પરિણીતાએ ‘માયાવી મલિંગ’,’હમ તુમ’,’સીઆઇડી’ અને ‘મહારાક્ષક: આર્યન’ જેવા ટીવી શોમાં કામ કરેલું છે.

ટેલિવિઝન ઉપરાંત પરિણીતાએ હમ તુમ સહિત બોલિવુડ ફિલ્મોમાં કેમિયો ભૂમિકાઓ પણ નીભાવી છે. તે મધૂસુદન ઙી, પંચશીલ ટાવર્સ, યૂરેકા ફોર્બ્સ વેક્યુમ ક્લીનર વગેરે જેવી જાહેરાતોમાં પણ જોવા મળી ચૂકી છે. તેણે દિલ કયા ચાહતે હેમાં અભિનય કર્યો, જે સ્ટાર વન પર પ્રસારિત થયો હતો.

પરિણીતાને પ્રેમથી લોકો ‘પરી’ કહીને બોલાવે છે. પરીએ મુંબઈમાં તેનું સ્કૂલિંગ પૂરું કર્યું હતું. પરિણીતા તેની કાતિલાના અદાઓથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહેતી હોય છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ હોટ તસ્વીરોથી ભરેલું પડ્યું છે. પરિણીતાના ઇન્સ્ટાગ્રામને જોઈને લાગી રહ્યું છે કે અભિનેત્રીને ખાવાનું-પીવાનું, નવી જગ્યાએ ફરવાનું અને મિત્રો સાથે મસ્તી કરવાનું ખુબ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Parinitaa Seth (@parinitaaseth)

Live 247 Media

disabled