બ્રા વગર જ શોર્ટ ડ્રેસ પહેરી બહાર નીકળી પડી પરિણીતિ ચોપરા, Oops મોમેન્ટ થયો કેમેરામાં કેદ - Chel Chabilo Gujrati

બ્રા વગર જ શોર્ટ ડ્રેસ પહેરી બહાર નીકળી પડી પરિણીતિ ચોપરા, Oops મોમેન્ટ થયો કેમેરામાં કેદ

બ્રા પહેર્યા વગર જ પરિણીતિ ચોપરાએ પહેરી લીધો ટાઇટ ડ્રેસ, અંદરનું મજેદાર અંગ દેખાઈ જતા યુઝર્સે કરી અભદ્ર કોમેન્ટ્સ

સોશિયલ મીડિયા પર બોલિવૂડ સેલેબ્સનું ટ્રોલ થવું હવે સામાન્ય થઈ ગયું છે. ઘણી વખત બોલિવૂડ અભિનેત્રીઓ એવા કપડાં પહેરે છે કે તેઓ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. આ યાદીમાં પરિણીતી ચોપરાનું નામ પણ સામેલ છે. વર્ષ 2018માં પરિણીતી ચોપરાની ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ આવી હતી. આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી ન હતી. જો કે, પરિણીતિ આ ફિલ્મના પ્રમોશન દરમિયાન ખૂબ ચર્ચામાં રહી હતી.

પ્રમોશન દરમિયાન પરિણીતી બ્રા વગર વન પીસ પહેરીને આવી હતી. આ દરમિયાન અભિનેત્રીની Oops મોમેન્ટ કેમેરામાં કેદ થઈ હતી. વીડિયોમાં તમે જોશો કે પરિણીતી ચોપરાએ ટાઇટ બ્લૂ રંગનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ એટલો ટાઇટ છે કે અભિનેત્રીનું ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરિણીતી અર્જુન કપૂર સાથે એક બિલ્ડિંગની બાલ્કનીમાં મીડિયા સામે પોઝ આપવા આવી ત્યારે લોકોએ તેનો ડ્રેસ જોયો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અભિનેત્રીએ બ્રા નથી પહેરી.

વીડિયોમાં ડ્રેસ બ્રેસ્ટની બાજુથી એટલો ટાઈટ હતો કે તે ખરાબ લાગતો હતો. વીડિયો જોઈને લાગે છે કે અભિનેત્રી પણ આ વાતથી વાકેફ હતી. વીડિયોમાં અર્જુન પોઝ આપીને આગળ વધે છે. આ પછી પરિણીતી ચોપરા ત્યાં જ ઊભી છે. એટલામાં જ દૂરથી અર્જુનનો ઓહ માય ગોડનો અવાજ આવે છે અને પરિણીતી પોતાના હાથથી સ્તન ઢાંકીને નીકળી જાય છે. વીડિયોને ધ્યાનથી જોયા પછી તમને ખબર પડશે કે બ્રા ન પહેરવાને કારણે એક્ટ્રેસ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.

પરિણીતી ચોપરા આ પહેલા પણ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ચુકી છે. ક્યારેક તેના ડ્રેસની ખુલ્લી સ્ટીચિંગ કેમેરામાં કેદ થઈ હતી તો ‘જબરિયા જોડી’ના પ્રમોશન દરમિયાન અભિનેત્રીનો ડ્રેસ એટલો ડીપ હતો કે તે સમગ્ર પ્રમોશન દરમિયાન પોતાનો ડ્રેસ એડજસ્ટ કરતી જોવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લી વખત ફિલ્મ ‘સાઇના’માં મોટા પડદા પર જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી.

Live 247 Media

disabled