રણવીર સિંહની આ અભિનેત્રીએ બ્રા વગર જ....તસવીરો જોઈને મોં માંથી લાળો ટપકી પડશે - Chel Chabilo Gujrati

રણવીર સિંહની આ અભિનેત્રીએ બ્રા વગર જ….તસવીરો જોઈને મોં માંથી લાળો ટપકી પડશે

પ્રિયંકા ચોપરાની લાડલી બહેન બ્રા વગર જ આવો શરમજનક ડ્રેસ પહેર્યો, બધું દેખાઈ રહ્યું છે જોઈ લેજો

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ઘણીવાર તેના ગ્લેમરસ અવતારને કારણે ચર્ચામાં રહે છે. પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનાર પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની સ્ટાઈલ અને ફેશન પણ લાઈમલાઈટમાં રહેતી હોય છે. પરિણીતી ચોપરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. પરિણીતીનો સિઝલિંગ અવતાર જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે. દેશી ગર્લ પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરા એક એવી અભિનેત્રી છે, જે દરરોજ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અત્યારે જ તેણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની આ સ્ટાઈલ જોઈને દરેક તેના પ્રેમમાં પડી રહ્યા છે. આ તસવીરોમાં અભિનેત્રીએ રિવીલિંગ ડ્રેસ પહેર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra)

પરિણીતી ચોપરાએ ફિલ્મફેર મેગેઝિનના ડિસેમ્બર અંક માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરોમાં પરિણીતી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. પરિણીતીએ બ્લેક કલરનો ડીપ નેક ડ્રેસ પહેર્યો છે. તેમજ મિનિમલ મેકઅપ કર્યો છે. લેટેસ્ટ તસવીરોમાં પરિણીતીના લુક સાથે તેનો કોન્ફિડન્સ પણ ગજબનો જોવા મળી રહ્યો છે. જેના કારણે તેની તસવીરો ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે. જો કે, તે તેનાફોટોશૂટને કારણે ટ્રોલ પણ થઈ રહી છે. કેટલાક યૂઝર્સ તેના રિવિલિંગ ડ્રેસને ખૂબ જ ‘સ્લટ’ અને ‘અશ્લીલ’ માને છે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra)

આ પહેલીવાર નથી કે પરિણીતીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ હોય પરંતુ આ પહેલા પણ તે બોલ્ડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવી ચુકી છે. જે તેના ચાહકોને પણ ખૂબ પસંદ આવ્યુ હતુ. પરિણીતી ચોપરા એક એવી અભિનેત્રી છે જે દરરોજ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પરિણીતી ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટ સાથે કેપ્શનમાં બ્લેક હાર્ટ ઈમોજી શેર કર્યું છે. એક્ટ્રેસની આ ફોટો પોસ્ટ પર ફેન્સની સાથે સ્ટાર્સ પણ તેની સ્ટાઇલ અને કોન્ફિડન્સના વખાણ કરી રહ્યા છે. જો કે તે તેના ફોટોશૂટને કારણે ટ્રોલ પણ થઈ રહી છે.

પરિણીતીનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. બ્લેક ડ્રેસમાં પરિણીતી ચોપરાની સ્ટાઈલ એકદમ સિઝલિંગ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ આ ફોટોશૂટ ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું છે. અભિનેત્રી પરિણીતી ચોપરાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. અભિનેત્રીના ચાહકો તેની આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા ચાહકો તેમની તસવીરો પર સુંદર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Prasad Naik (@prasadnaaik)

કેટલાક યૂઝર્સ તેના રિવિલિંગ ડ્રેસને ખૂબ જ ‘સ્લટ’ અને ‘અશ્લીલ’ માને છે. પરિણીતી ચોપરાએ ફિલ્મફેર મેગેઝિનના ડિસેમ્બર 2021ના અંક માટે તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોમાં પરિણીતી ભલે ગ્લેમરસ અને હોટ લાગી રહી હોય, પરંતુ કેટલાક લોકોને તેનો લુક બિલકુલ પસંદ નથી. જ્યાં કોમેડી ક્વીન ભારતીએ અભિનેત્રીના લુકને લાઈક કરીને તેના ફોટો પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો, તો બીજી તરફ કેટલાક લોકો તેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તેને વિચિત્ર સલાહ આપી રહ્યા છે.


પરિણીતી ચોપરાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે સૂરજમાં કામ કરી રહી છે. બડજાત્યાની ફિલ્મ ઊંચાઈમાં તે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, અનુપમ ખેર, નીના ગુપ્તા, સારિકા અને ડેની ઝોંગપા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. આ સિવાય પરિણીતી સંદીપ રેડ્ડી વાંગાની એનિમલમાં હશે, જેમાં તેની સાથે રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલ હશે. પરિણીતી ટૂંક સમયમાં નાના પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. પરિણીતી કલર્સના શો હુનરબાઝ-દેશ કી શાનમાં જોવા મળશે. પરિણીતી શોમાં જજની ભૂમિકામાં જોવા મળશે.

Live 247 Media

disabled