જ્યારે બ્રા પહેર્યા વગર જ ટાઈટ ડ્રેસમાં પરિનીતિ ચોપરાએ આપ્યા પોઝ, દેખાઈ ગયું કંઈક એવું, અર્જુન કપૂરથી ન રહેવાયું, જુઓ શું કરી બેઠો - Chel Chabilo Gujrati

જ્યારે બ્રા પહેર્યા વગર જ ટાઈટ ડ્રેસમાં પરિનીતિ ચોપરાએ આપ્યા પોઝ, દેખાઈ ગયું કંઈક એવું, અર્જુન કપૂરથી ન રહેવાયું, જુઓ શું કરી બેઠો

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી પરિનીતી ચોપરા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની ડ્રેસિંગ સેન્સ અને લુક્સને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.પાર્ટી કે ઇવેન્ટમાં પરિનીતી  હંમેશા સુંદર અંદાજમાં સ્પોટ થાય છે. પણ ઘણીવાર પરિનીતીની ડ્રેસિંગ સેન્સ જ તેના માટે મુશ્કેલી બની જાય છે અને ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે.

એવું જ એકવાર ફિરથી પરિનીતી સાથે બન્યું હતું.પરિનીતી અર્જુન કપૂર સાથે ખુબ જ ટાઈટ ડ્રેસ પહેરીને પોતાની આવનારી ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડના પ્રમોશન માટે પહોંચી હતી.આ સમયે પરિનીતીએ બ્લુ રંગનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી રાખ્યો હતો.

ડ્રેસ એટલો ટાઈટ હતો કે તે તેમાં અસહજતા અનુભવી રહી હતી અને તેના બોડી પાર્ટસ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા, જાણે કે લાગી રહ્યું હતું કે પરિનીતી બ્રા પહેર્યા વગર જ પહોંચી હતી. જો કે ન ઇચ્છવા છતાં પણ પરિનીતીએ મીડિયા સામે પોઝ આપ્યા હતા અને આ ખુબ જ ઈરિટેટિંગ છે એવું કહીં ત્યાથી નીકળી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Actress (@bolly_actreess)

જ્યા એક તરફ અર્જુન સ્માઈલ આપતા મીડિયા સામે પોઝ આપી રહ્યા હતા જ્યારે બીજી તરફ પરિનીતીને અહેસાસ થઇ જાય છે કે તેનો ડ્રેસ ઠીક નથી. વીડિયોમાં અર્જુન કપૂર ઓહ માઈ ગોડ પણ કહી રહ્યા છે. પરિનીતીનો આ લુક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો અને લોકોએ તેની ખુબ મજાક બનાવી હતી.એક યુઝરે લખ્યું કે,’આ અત્યાર સુધીનો સૌથી ભયંકર ડ્રેસ છે’.

અન્ય એક યુઝરે લખ્યું કે,’આજના સમયમાં આટલો ટાઈટ ડ્રેસ કોણ પહેરે છે, આ જૂની સ્ટાઇલ છે’. એક અન્ય યુઝરે લખ્યું કે,’હજી પણ ખુબ જ જાડી છે, તેના પગ તો જુઓ’. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ ઘણીવાર એવા એવા કપડાં પહેરી લેતી હોય છે જેના કારણે તેમને ઓપ્સ મોમેન્ટનો શિકાર થવું પડતું હોય છે.

ઘણા અભિનેત્રીઓ ટૂંકા કપડાં પહેરી અને બહાર નીકળે છે અને ક્યારેક કેમેરામાં તેમના શરીરના ના દેખાવવાના  અંગો પણ દેખાઈ જતા હોય છે. હાલ એવું જ કંઈક અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે પણ બન્યું છે. પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘જબરિયા જોડી’ વર્ષ 2019માં આવી હતી. આ ફિલ્મનું પ્રમોશન આ બંને સ્ટાર્સ દ્વારા જોરદાર રીતે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિણીતી ચોપરા પ્રમોશનમાં તેના ડ્રેસને કારણે ઘણી ચર્ચામાં રહી હતી.  જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ વીડિયોમાં તમે જોશો કે પરિણીતી ચોપરા સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા પણ સ્ટેજ પર છે. આ બંને સ્ટાર્સ સ્ટેજ પર પોઝ આપી રહ્યા છે. વીડિયોમાં અભિનેત્રીએ પિસ્તા રંગની શર્ટ સ્ટાઇલ વનપીસ પહેરીને જોવા મળે છે જે એકદમ ઢીલો છે. વીડિયોમાં ઘણા લોકો સ્ટેજ પર પરિણીતી અને સિદ્ધાર્થને મળવા આવતા જોવા મળે છે.

આ દરમિયાન જ્યારે સ્ટારકાસ્ટનો કોઈ સભ્ય અભિનેત્રીને મળવા આવે છે ત્યારે અભિનેત્રી તેમને ગળે લગાવે છે. આ કરતી વખતે, અભિનેત્રીનો ડ્રેસ થોડો ઊંચો થઇ જાય છે અને તેની ઓપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ જાય છે.n પરિણીતી અને સિદ્ધાર્થ ચોપરાએ આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું હતું.પરંતુ આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત સિંહે કર્યું હતું જ્યારે લેખક સંજીવ કે ઝા હતા. બોલિવૂડમાં ફિલ્મોને હિટ કરાવવા માટે એક રીત એ પણ છે કે ફિલ્મની અંદર બોલ્ડ સીન આપવા. પરંતુ ઘણી વખત સ્ટાર્સ ડેબ્યુ ફિલ્મમાં આ સીન શૂટ કરવામાં અચકાતા હોય છે

પરંતુ અભિનેત્રી પરિણીતી ચોપરાની વાત કરવામાં આવે તો તે પાછળ રહી નથી. પોતાની કારકિર્દીની શરૂઆતના તબક્કામાં અભિનેત્રીએ બીજી ફિલ્મમાં એવા બોલ્ડ સીન આપ્યા કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પ્રિયંકા ચોપરાની બહેન પરિણીતી ચોપરા બોલ્ડ સીન આપવામાં જરાય શરમાતી નથી. અભિનેત્રીની પહેલી ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’ હતી જ્યારે બીજી ફિલ્મનું નામ ‘ઈશકઝાદે’ હતું.

 

View this post on Instagram

 

A post shared by Filmi Crush 🔥 (@filmicrush)

આ ફિલ્મમાં અભિનેત્રી અર્જુન કપૂર સાથે લીડ રોલમાં હતી. બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની બહેન પરિણીતી ચોપરાને ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રી માનવામાં આવે છે. ઇશકઝાદે ફિલ્મમાં પરિણીતી અભિનેતા અર્જુન કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ચાહકોને ફિલ્મના ગીતો અને સ્ટોરી બંને ગમી હતી. આ સિવાય પરિણીતી અને અર્જુન વચ્ચેના ઈન્ટિમેટ સીનથી પણ તહેલકો મચાવી દીધો હતો.


પરિણીતી ચોપરા સમયાંતરે તેનો ગ્લેમરસ અવતાર બતાવીને ચાહકોને આશ્ચર્યચકિત કરતી રહે છે અને આ વખતે પણ કંઈ નવું થયું નથી. સામાન્ય રીતે કમ્ફર્ટેબલ કપડામાં જોવા મળતી અભિનેત્રી જ્યારે તેનું ફોટોશૂટ કરાવ્યું હતું ત્યારે તેના કિલર લુક તેમાં જોવા મળ્યો હતો જે પહેલા ક્યારેય જોવા મળ્યો હતો નહિ. તસવીરોમાં જોઈ શકાય છે કે પરિણીતી ઇન્ડિયન અને વેસ્ટર્ન ડિઝાઇનના કોમ્બીનેશનમાં ખુબ જ સુંદર દેખાતી હતી.

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ઘણીવાર તેના ગ્લેમરસ અવતારને કારણે ચર્ચામાં રહે છે. પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનાર પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની સ્ટાઈલ અને ફેશન પણ લાઈમલાઈટમાં રહેતી હોય છે. પરિણીતી ચોપરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

પરિણીતીનો સિઝલિંગ અવતાર જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે. દેશી ગર્લ પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરા એક એવી અભિનેત્રી છે, જે દરરોજ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અત્યારે જ તેણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની આ સ્ટાઈલ જોઈને દરેક તેના પ્રેમમાં પડી રહ્યા છે. આ તસવીરોમાં અભિનેત્રીએ રિવીલિંગ ડ્રેસ પહેર્યો છે.

આ પહેલીવાર નથી કે પરિણીતીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ હોય પરંતુ આ પહેલા પણ તે બોલ્ડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવી ચુકી છે. જે તેના ચાહકોને પણ ખૂબ પસંદ આવ્યુ હતુ. પરિણીતી ચોપરા એક એવી અભિનેત્રી છે જે દરરોજ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પરિણીતી ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટ સાથે કેપ્શનમાં બ્લેક હાર્ટ ઈમોજી શેર કર્યું છે. એક્ટ્રેસની આ ફોટો પોસ્ટ પર ફેન્સની સાથે સ્ટાર્સ પણ તેની સ્ટાઇલ અને કોન્ફિડન્સના વખાણ કરી રહ્યા છે. જો કે તે તેના ફોટોશૂટને કારણે ટ્રોલ પણ થઈ રહી છે.

પરિણીતીનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. બ્લેક ડ્રેસમાં પરિણીતી ચોપરાની સ્ટાઈલ એકદમ સિઝલિંગ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ આ ફોટોશૂટ ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું છે. અભિનેત્રી પરિણીતી ચોપરાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. અભિનેત્રીના ચાહકો તેની આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા ચાહકો તેમની તસવીરો પર સુંદર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

કેટલાક યૂઝર્સ તેના રિવિલિંગ ડ્રેસને ખૂબ જ ‘સ્લટ’ અને ‘શ્લીલ’ માને છે. પરિણીતી ચોપરાએ ફિલ્મફેર મેગેઝિનના ડિસેમ્બર 2021ના અંક માટે તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોમાં પરિણીતી ભલે ગ્લેમરસ અને હોટ લાગી રહી હોય, પરંતુ કેટલાક લોકોને તેનો લુક બિલકુલ પસંદ નથી. જ્યાં કોમેડી ક્વીન ભારતીએ અભિનેત્રીના લુકને લાઈક કરીને તેના ફોટો પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો, તો બીજી તરફ કેટલાક લોકો તેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તેને વિચિત્ર સલાહ આપી રહ્યા છે.

પરિણીતી ચોપરાએ ફિલ્મફેર મેગેઝિનના ડિસેમ્બર અંક માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરોમાં પરિણીતી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. પરિણીતીએ બ્લેક કલરનો ડીપ નેક ડ્રેસ પહેર્યો છે. તેમજ મિનિમલ મેકઅપ કર્યો છે. લેટેસ્ટ તસવીરોમાં પરિણીતીના લુક સાથે તેનો કોન્ફિડન્સ પણ ગજબનો જોવા મળી રહ્યો છે. જેના કારણે તેની તસવીરો ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે. જો કે, તે તેનાફોટોશૂટને કારણે ટ્રોલ પણ થઈ રહી છે. કેટલાક યૂઝર્સ તેના રિવિલિંગ ડ્રેસને ખૂબ જ ‘સ્લટ’ અને ‘શ્લીલ’ માને છે.

પરિણીતીએ ફાલ્ગુની શેન પીકોક માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે ડિઝાઇનરના સુંદર આઉટફિટમાં જોવા મળી હતી. આ બધા કપડા એવા હતા જે ફિગર ફ્લોન્ટિંગ હતા. ફેધર ડિટેલ લેહેંગામાં અભિનેત્રીના ફીટ એબડમનની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ પેસ્ટલ શેડના એમ્બ્રોઇડરી ડ્રેસમાં પરિણીતી સ્વીટ અને બોલ્ડ લાગી રહી હતી. તેમજ તેની અદાઓ દિલ ચોરી લેવા વાળી હતી. એમરલ્ડ લીલા થાઈ-હાઈ સ્કર્ટ, બોલ્ડ કટ ટોપ સાથે ફેધર ડિટેઇલ અને તેની સાથે ફ્લોન્ટ થતા ટોન્ડ પગ અને એબ્સ આ તસવીર એકદમ કિલર હતી.

પરિણીતી ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે સૂરજ બડજાત્યાની ફિલ્મ ઊંચાઈમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, અનુપમ ખેર, નીના ગુપ્તા, સારિકા અને ડેની ઝોંગપા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. આ સિવાય પરિણીતી સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’માં હશે, જેમાં તેની સાથે રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલ હશે.

Uma Thakor

disabled