પરિણીતી ચોપરાએ તેની આ ફિલ્મમાં ટ્રેનમાં કપરા કાઢીને અર્જુન કપૂર સાથે આપ્યા હતા સૌથી બોલ્ડ સીન - Chel Chabilo Gujrati

પરિણીતી ચોપરાએ તેની આ ફિલ્મમાં ટ્રેનમાં કપરા કાઢીને અર્જુન કપૂર સાથે આપ્યા હતા સૌથી બોલ્ડ સીન

મલાઈકા ભાભીના પ્રેમીએ મુવી સીનમાં નિક જોનસની સાળી સાથે ખુબ રંગરેલિયા મનાવ્યા, બધા કપરા એકબીજા ઉપર ચડીને…જીજુ નીક પણ બેકાબુ થઇ જશે આ તસવીરો જોઈને

બોલિવૂડમાં ફિલ્મોને હિટ કરાવવા માટે એક રીત એ પણ છે કે ફિલ્મની અંદર બોલ્ડ સીન આપવા. પરંતુ ઘણી વખત સ્ટાર્સ ડેબ્યુ ફિલ્મમાં આ સીન શૂટ કરવામાં અચકાતા હોય છે. પરંતુ અભિનેત્રી પરિણીતી ચોપરાની વાત કરવામાં આવે તો તે પાછળ રહી નથી. પોતાની કારકિર્દીની શરૂઆતના તબક્કામાં અભિનેત્રીએ બીજી ફિલ્મમાં એવા બોલ્ડ સીન આપ્યા કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પ્રિયંકા ચોપરાની બહેન પરિણીતી ચોપરા બોલ્ડ સીન આપવામાં જરાય શરમાતી નથી. અભિનેત્રીની પહેલી ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’ હતી જ્યારે બીજી ફિલ્મનું નામ ‘ઈશકઝાદે’ હતું. આ ફિલ્મમાં અભિનેત્રી અર્જુન કપૂર સાથે લીડ રોલમાં હતી. બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની બહેન પરિણીતી ચોપરાને ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રી માનવામાં આવે છે. ઇશકઝાદે ફિલ્મમાં પરિણીતી અભિનેતા અર્જુન કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ચાહકોને ફિલ્મના ગીતો અને સ્ટોરી બંને ગમી હતી. આ સિવાય પરિણીતી અને અર્જુન વચ્ચેના ઈન્ટિમેટ સીનથી પણ તહેલકો મચાવી દીધો હતો.

આ ફિલ્મમાં પરિણીતીએ ઘણા કિસિંગ સીન આપવાની સાથે બેડ સીન પણ આપ્યા હતા. જેની ચર્ચા અત્યાર સુધી ચાલી રહી છે. કિસિંગ અને બેડ સીન સિવાય બીજો એક સીન સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. અને તે સીન ટ્રેનમાં શૂટ કરવામાં આવ્યો હતો જેણે તહેલકો મચાવી દીધો હતો. આ સીનની પણ ખૂબ ચર્ચા થઈ હતી. અર્જુન અને પરિણીતીએ ટ્રેનમાં કેટલાક એવા બોલ્ડ સીન આપ્યા હતા જેને તમે એકલા જોશો તો વધારે સારું રહેશે.

લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ ચાહકોને પસંદ આવી ન હતી પરંતુ આ દરમ્યાન પરિણીતી ચોપરાની એક અલગ જ સ્ટાઈલ લોકોને જોવા મળી હતી. આ ફિલ્મ દરમ્યાન અભિનેત્રીએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી જેના કારણે તે આજે પણ ચર્ચામાં રહે છે. આ ફિલ્મ બાદ અભિનેત્રી રાતો રાત ચર્ચમાં આવી ગઈ હતી.

આ ફિલ્મ સિવાય અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયની કુશળતાનો જલવો વિખેર્યો હતો. આ ફિલ્મોમાં ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘હસી તો ફસી’, ‘દાવત-એ-ઈશ્ક’, ‘કિલ દિલ’, ‘ઢુશૂમ’, ‘મેરી પ્યારી બિંદુ’, ‘ગોલમાલ અગેન’, ‘નમસ્તે લંડન’ અને ‘કેસરી’નો સમાવેશ થાય છે. અભિનેત્રી છેલ્લે મોટા પડદા પર ફિલ્મ ‘સાઇના’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં પરિણીતીએ સાઇના નેહવાલનો રોલ કર્યો હતો.

અભિનેત્રી થોડાક મહાન પહેલા માલદીવ્સમાં દરિયાની સામે બેસીને ઠંડકનો અનુભવ કરી રહી હતી. તેના ચાહકો તેની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. પરિણીતીના ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ છે. તે પોતાના પરિવાર સાથે આ તસવીરોમાં ખૂબ જ ઉત્સાહિત દેખાય રહી છે.

અભિનેત્રીની આ બધી જ ખાસ તસવીર ખૂબ જ સ્ટાઇલિશ સ્ટાઇલમાં છે. અભિનેત્રીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પરિણીતી ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ હોટ સ્ટાઈલમાં જોવા મળી રહી છે.

બોલીવુડમાં ફોટોગ્રાફરના કેલેન્ડરની બધા જ લોકો રાહ જોતા હોય છે અને જ્યારે પણ ડબૂની તસવીરો સામે આવે છે લોકો દિવાના થઇ જતા હોય છે. સની લિયોની, કૃતિ સેનનથી લઇને કિયારા અડવાણી સુધીના લોકો ઉતારીને ફોટોશુટ કરાવી ચૂક્યા છે. થોડા સમય પહેલા પરિણીતી ચોપરાની ફિલ્મ સાઇના રિલીઝ થઇ છે. ફિલ્મે ભલે ખાસ કોઇ કમાણી ન કરી હોય પરંતુ ફેન્સ પરિણીતીની એક્ટિંગ પર ફીદા થઇ ગયા છે.

તેમાં જ એક્ટ્રેસે હોટનેસનો તડકો લગાવ્યો છે. ડબૂ રત્નાનીના ઇન્સ્ટાગ્રામ પેજ પર પરિણીતીનો  ખડીને લૂક સામે આવ્યો છે. પરિણીતી એક લારી જેવા સાધનમાં સૂતી છે અને કશું જ નથી પહેર્યું આ તસવીરમાં પરિણીતીના ખભા અને પગ જ દેખાઇ રહ્યા છે જેને લઇને અંદાજો લગાવી શકાય કે તેનો આ ટોપલૂક છે. તસવીર શૅર કરતા ડબૂએ કહ્યું કે એક સ્ટાર માટે તમારુ વેગન અડચણ. તેની સાથે જ પરિણીતીનો આ બોલ્ડ લૂક જોઇને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. આ વર્ષના કેલેન્ડર પર લોકોની નજર રહેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)

Live 247 Media

disabled