આ વેબ સિરીઝમાં તૂટી ગઈ દરેક સમાજના સંસ્કાર અને મર્યાદા, અભિનેત્રીએ ભરી ભરીને આપ્યા બોલ્ડ સીન્સ - Chel Chabilo Gujrati

આ વેબ સિરીઝમાં તૂટી ગઈ દરેક સમાજના સંસ્કાર અને મર્યાદા, અભિનેત્રીએ ભરી ભરીને આપ્યા બોલ્ડ સીન્સ

આજના સમયમાં લોકોમાં ફિલ્મોની સાથે સાથે વેબ સિરઝિ જોવામાં પણ દિલચસ્પી દેખાઈ રહી છે.મોટાભાગે લોકો ઓટિટિ પ્લેટફોર્મ પર વેબ સિરીઝ જોઈ રહ્યા છે. અલગ અલગ પ્લેટફોર્મ પર હાલના દિવસોમાં અનેક ધુંઆધાર સિરીઝ રિલીઝ થઇ રહી છે, જેને દર્શોકોનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.આ વેબ સિરીઝમાં એટલા ઇન્ટીમેન્ટ સીન્સ દર્શાવામાં આવ્યા હોય છે કે તેને તમે પરિવાર સાથે બેસીને જોશો તો તમને પણ શરમ આવી જશે.

માત્ર અમુક જ પૈસાનું સબ્સ્ક્રિપ્શન લઈને લોકો ઘરે જ બેસીને આવી વેબ સીરીઝનો આનંદ ઉઠાવી શકે છે.વેબ સિરીઝ એવી છે કે જેમાં બોલ્ડનેસનો ખુબ તડકો લગાવવામાં આવ્યો છે, જેને જોઈને કોઈપણ પાણી પાણી થઈ જશે. જો કે આ વેબ સીરીઝને તમે એકલામાં જ  જોજો. અમુક વેબ સિરીઝ તો 18+કેટેગરીમાં આવે છે. આવી જ એક વેબ સિરીઝ છે ‘પલંગ તોડ જરુરુત’.

આ વેબ સિરીઝમાં અભિનેત્રી શરન્યા જે કૌરે કામકર્યું છે અને તેણે મર્યાદાની તમામ હદ વટાવી લીધી છે. તેણે આ વેબ સિરિઝમાં એટલા બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા છે કે તે ચારે તરફ ચર્ચા થઇ રહી છે અને તેને જોઈને દર્શકો પણ પાણી પાણી થઇ ગયા છે.

આ સિરીઝમાં શરન્યાએ સવિતા નામની નોકરાનીનો કિરદાર નિભાવ્યો છે, જે એક પેરાલાઇઝડ યુવકની દેખભાળ કરે છે. આ વેબ સિરીઝના ઘણા તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેને જોઈને એ અંદાજો ચોક્કસ લગાવી શકાય છે કે આ વેબ સિરીઝમાં ભરી ભરીને ઇન્ટીમેન્ટ સીન્સ આપવામાં આવ્યા હશે.જો કે આ સિરીઝ તમે એકલામાં જ જોશો તો જ સારું રહેશે. તેને પરિવારની સાથે બેસીને જોવાની ભૂલ ક્યારેય ન કરો.

શરન્યા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે.શરન્યા જેટલી બોલ્ડ દેખાઈ છે તેટલી જ બોલ્ડ તે અસલ જીવનમાં પણ છે, જેનો અંદાજો તેની ઇન્સ્ટા તસવીરો જોઈને લગાવી શકાય છે. ઇન્સ્ટા એકાઉન્ટ પર તેના લાખો ફોલોઅર્સ છે અને તેની તસવીરો ખુબ પસંદ કરવામાં આવે છે. જો કે આ પહેલી વાર નથી કે શરન્યાએ આવી તસવીરો શેર કરી હોય, પહેલા પણ તે વેબ સિરીઝમાં પોતાની કાતિલાના અદાઓનો જલવો વિખેરી ચુકી છે.શરન્યાએ ‘ચરમસુખક કમરની નાપ’મા કામ કર્યું હતું અને તેમાં પણ તેણે ભરી ભરીને બોલ્ડ સીન્સ આપ્યા હતા.

જણાવી દઈએ કે બે થી ત્રણ વર્ષ પહેલાં વેબ સિરીઝનું ચલણ ખુબ નહિવત હતું, પણ જયારથી સિનેમા ઘર બંધ થયા હતા ત્યારથી વેબ સિરીઝે લોકોના દિલમાં અલગ જ છાપ બનાવી હતી.આજના સમયમાં ભારતમાં ઘણી વેબ સિરીઝ રિલીઝ થઇ ચુકી છે જેણે લોકોનું દિલ જીતી લીધું છે.અમુક વેબ સીરીઝને તો ફિલ્મો કરતા વધારે પસંદ કરવામાં આવી હતી. વેબ સિરીઝના માધ્યમથી ઘણા અલગ અલગ પ્રકારના ક્રાઇમ, કોમેડી, તથા  રોમેન્ટિક અને બોલ્ડ સીન્સ વાળા કન્ટેન્ટ જોવા મળે છે.

Uma Thakor

disabled