શ્વેતા તિવારીની 22 વર્ષની દીકરી પલકે દેખાડ્યો બોલ્ડ અંદાજ, તસવીર જોઈને સલમાન ખાનની પૂર્વ પ્રેમિકાએ કરી આવી કમેન્ટ - Chel Chabilo Gujrati

શ્વેતા તિવારીની 22 વર્ષની દીકરી પલકે દેખાડ્યો બોલ્ડ અંદાજ, તસવીર જોઈને સલમાન ખાનની પૂર્વ પ્રેમિકાએ કરી આવી કમેન્ટ

શ્વેતાની લાડ્લીનું ફિગર જોઈને આંખો ફફડી ઉઠશે, ફેન્સ બોલ્યા ગળા સુકાવવા લાગ્યા હવે

ટીવી જગતની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ સુંદરતાની બાબતમાં કોઈથી કમ નથી. શ્વેતાની જેમ પલક પણ લુક્સ અને સુંદરતાની બાબતમાં અવાર નવાર ચર્ચામાં બનેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

પલક સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની દમદાર અને હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે, ચાહકો પણ તેની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને તેની તસવીરોને ખુબ પસંદ કરે છે.

એવામાં તાજેતરમાં જ પલકે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. તસવીરમાં પલક પીચ શોર્ટ બોડીકૉન ડ્રેસ અને વ્હાઇટ બ્લેઝર પહેરેલી દેખાઈ રહી છે. આ લુકની સાથે પલકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. શ્વેતાએ લાઈટ મેકઅપની સાથે પિન્ક લિપસ્ટિક લગાવી રાખી છે અને ડાયમંડ ઈયરરિંગ પહેરી રાખી છે.

તસવીર પોસ્ટ કરતા પલકે કૈપ્શનમાં લખ્યું કે,”અ વિન્ટર રોઝ”. પલકની આ તસવીર ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પલકના આ ફોટોશૂટ પર સલમાન ખાનની પૂર્વપ્રેમિકા સંગીતા બિજલાનીએ પણ કમેન્ટ કરતા લખ્યું કે ‘લવલી’.

કારકિર્દીની વાત કરીએ તો પલકનું ગીત ‘બિજલી’ અમુક સમય પહેલા જ રિલીઝ થયું છે, જેને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો છે. મળેલી જાણકારીના આધારે પલક બોલીવુડમાં પણ ડેબ્યુ કરી શકે તેમ છે. પલક વિવેક ઓબોરોય સાથે ફિલ્મ રોજી:દ સૈફરન ચેપ્ટરમાં જોવા મળશે. ફિલ્મ ગુરુગ્રામની સત્ય ઘટના પર આધારિત હશે, જેમાં પલક રોજીનો કિરદાર નિભાવતી જોવા મળશે. જો કે તે ફિલ્મ ‘Quickie’ દ્વારા પણ બૉલીવુડ ડેબ્યુ કરી શકે તેમ છે.

Uma Thakor

disabled