પલક તિવારીએ મરૂન કલરના ડ્રેસમાં તસવીરો શેર કરીને વધાર્યો ઇન્ટરનેટનો પારો, આપ્યા સિઝલિંગ પોઝ - Chel Chabilo Gujrati

પલક તિવારીએ મરૂન કલરના ડ્રેસમાં તસવીરો શેર કરીને વધાર્યો ઇન્ટરનેટનો પારો, આપ્યા સિઝલિંગ પોઝ

મમ્મી પપ્પા પણ શરમાઈ જાય એવું ફિગર છે પલક તિવારીનું

શ્વેતા તિવારીની છોકરી પલક તિવારી આ દિવસોમાં તેનું નવું ગીત ‘બિજલી બિજલી’ને લઈને ચર્ચામાં છે. પલકનું આ ગીત લોકોને એટલું પસંદ આવ્યું છે કે લોકોને ગીતને સુપરહિટ બનાવી દીધું છે. 21 વર્ષની પલક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. થોડા દિવસો પહેલા પલકે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં સુંદરતા બાબતે તેની મમ્મીને જરદાર ટક્કર આપતી નજર આવી રહી છે.

21 વર્ષની પલક તિવારી તેની મમ્મી શ્વેતા તિવારીની જેમ જ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર હુસ્નથી કહેર વરસાવતી રહે છે. પલક તિવારીએ કેટલીક તસવીરો શેર કરી હતી જે હવે ખુબ વાયરલ થઇ રહી છે.

પલક તિવારીએ જે તસવીરો શેર કરી છે તેમાં તે મરૂન કલરનું બ્રાલેટ અને બ્લેક કલરનું પેન્ટ પહેરેલું નજર આવી રહ્યું છે. તસવીરોમાં પલકની અદાઓએ ઇન્ટરનેટનો પારો વધારી દીધો હતો. તસવીરોને શેર કરતા પલક તિવારીએ લખ્યું હતું કે,’જેમ કે લાના ડેલે એક વાર કહ્યું હતું કે જેવું મેં કહ્યું તે તમને પસંદ નહિ આવે જો તમને આ સમજમાં આવ્યું ના હોય તો ભૂલી જાઓ.’

પલકે ત્રણ તસવીરો શેર કરી છે જેમાં તે અલગ અલગ પોઝ આપતી દેખાઈ રહી છે. પહેલી તસવીરમાં તેનો લુક લોકોના દિલની ધડકન વધારી રહી છે. બીજી તસવીરમાં પલકના હાથમાં કેમેરો જોઈ શકાય છે અને તે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. તેમજ ત્રીજી તસવીરમાં પલક કેમેરાને હાથમાં પકડીને બીજા કેમેરાની બાજુ જોઈને પોઝ આપી રહી છે. પલકની આ તસવીરો પર ચાહકો દિલ ખોલીને કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

તસવીરમાં પલક તિવારીનું ટોન્ડ ફિગર જોઈ શકાય છે. ચાહકો તેની સુંદરતાના કાયલ થઇ રહ્યા છે. પલક તિવારીની તસવીરો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું,’બ્યુટી લાઈક બાર્બી ડોલ’, બીજા એક યુઝરે લખ્યું,’મોત માટે ખતરનાક’. અન્ય એક યુઝરે લખ્યું કે,’ તારી સુંદરતાના વખાણમાં શું લખું, કેટલાક સુંદર શબ્દો શોધવા પડશે મારે’. ચાહકો હાર્ટ અને ફાયર ઈમોજી દ્વારા તેમની ફીલિંગ્સ શેર કરી રહ્યા છે.

ડાન્સ અને અદા બાબતે પલક તેની મમ્મીને પણ ટક્કર આપે છે. સાથે જ ફેશન સેન્સ બાબતે પણ શ્વેતા તિવારીને જોરદારની ટક્કર આપતી હોય છે. પલક જેટલી મોડર્ન ડ્રેસમાં સુંદર દેખાય છે તેટલી જ દેશી લુકમાં પણ સુંદર દેખાતી હોય છે.

Live 247 Media

disabled