શ્વેતા તિવારીની લાડલી દીકરી પલક તિવારીએ ખુબ જ નાનું ટોપ પહેરીને કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઈને આંખો પટપટાવી અઘરી પડી જશે - Chel Chabilo Gujrati

શ્વેતા તિવારીની લાડલી દીકરી પલક તિવારીએ ખુબ જ નાનું ટોપ પહેરીને કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઈને આંખો પટપટાવી અઘરી પડી જશે

અરરર..આ તો સાવ ઉઘાડી થઇ ગઈ, ન દેખાવાનું દેખાઈ ગયું – જુઓ સંસ્કારી દીકરીની તસવીરો

પલકે પોતાના અભિનય ક્ષેત્રે પહેલું પગલું ભરી લીધું છે. પલક તિવારી આ દિવસોમાં તેના ગીત ‘બિજલી બિજલી’ માટે ચર્ચામાં છે. તેણે હાર્ડી સંધુ સાથે મ્યુઝિક વીડિયો શૂટ કરાવ્યું છે. જો કે અભિનેત્રી પોતાની બોલ્ડ ફેશન સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ જ કારણ છે કે પલકની ફેન ફોલોઈંગ પણ સતત વધી રહી છે. નાની ઉંમરમાં તેની ફેશન સેન્સ ખૂબ જ શાનદાર છે, પરંતુ તેમ છતાં તે શ્વેતાની સ્ટાઈલ સામે ફિક્કી પડી જાય છે.

ટીવીથી બોલીવુડ સુધીની સફર કરનાર અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ પણ અભિનય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે. પલક સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તે કેટલાક આવા જ કારણોસર ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (@bollyquick5)

પલકે થોડા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં પલકનો કાતિલ અંદાજ જોઈને ચાહકો પાગલ થતા જોવા મળી રહ્યા છે. તસવીરોમાં પલક તિવારી કાઈલી જેનરના મેકઅપમાં જોવા મળી રહી છે.

પલકના લુકની વાત કરીએ તો હસીનાએ પોતાના માટે બ્રાઉન સ્ટ્રેપલે ટોપ અને મેચિંગ પેન્ટ પસંદ કર્યું હતું. આ સ્લીવલેસ ટોપ પહેરીને હસીનાએ ચંકી નેકપીસ અને મિનિમલ મેકઅપ સાથે લુકને હોટ બનાવ્યો હતો. સાથે જ અભિનેત્રીએ ગળામાં ખુબ જ સુંદર નેકલેસ પણ પહેર્યો હતો.

પકલની આ  તસવીરો તેની માતા શ્વેતા તિવારી સાથે આઉટિંગ દરમ્યાન લીધી હતી જેમાં તે ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી. પલકની આ તસવીરો પર ચાહકોની પ્રતિક્રિયા મળી રહી છે. આ સાથે અનેક સેલિબ્રિટીઓ પણ કમેન્ટ્સ દ્વારા તેના વખાણ કરી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Actress Club (@actress.world1)

જો કે પલક તસવીરોને લઈને ટ્રોલના નિશાના પર આવી ગઈ છે. ઘણા લોકો તેને રિવીલિંગ આઉટફિટને કારણે ટ્રોલ કરતા જોવા મળ્યા હતા. જ્યારે ઘણા કહે છે કે પલકની તસવીરમાં શ્વેતા તિવારી જેવી કોઈ ગ્રેસ નથી. પલક પોતાની બોલ્ડનેસના કારણે જબરદસ્ત હેડલાઈન્સ બનાવી ચૂકી છે. તે અવાર નવાર સુંદર અને હોટ અંદાજમાં ફોટોશૂટ કરાવતી જોવા મળતી હોય છે.

Live 247 Media

disabled