શ્વેતા તિવારીની 21 વર્ષની છોકરીની આ તસવીર થઈ રહી છે સૌથી વધારે વાયરલ, ફિગર જોઈને લાળ ટપકશે - Chel Chabilo Gujrati

શ્વેતા તિવારીની 21 વર્ષની છોકરીની આ તસવીર થઈ રહી છે સૌથી વધારે વાયરલ, ફિગર જોઈને લાળ ટપકશે

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી આ દિવસોમાં તેના નવા મ્યુઝિક વીડિયો ‘બિજલી બિજલી’ને લઈને છવાયેલી છે. તેનું આ ગીત દરેક જગ્યાએ છવાયેલું છે. સોશિયલ મીડિયા પર લોકો પલકના આ ગીતના જોરદાર વખાણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે પલકે તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં આવી ગઈ છે. પલકે થોડા સમય પહેલા આ તસવીરોને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તેના ચાહકો ઘણા પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ✨Palak Tiwari✨ (@palak._.tiwari)

પલક તેની આ તસવીરોમાં ખુબ જ બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે. પલકે શેર કરતા તેની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પલકે તેની એસેસરીઝ ફ્લોન્ટ કરતા તેનો એક લુક ચાહકોની સાથે શેર કર્યો છે. આ ટ્યૂબ ડ્રેસમાં પલકની અદાઓના લોકો દીવાના થઇ રહ્યા છે. પલકે તેના આ મોસ્ટ વાયરલ લુકને મિનિમલ મેકઅપ સાથે ટીમઅપ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by ✨Palak Tiwari✨ (@palak._.tiwari)

પલકની આ તસવીરોને અત્યાર સુધી એક લાખ કરતા પણ વધારે લોકોએ લાઈક કરેલી છે સાથે જ જોરદાર કૉમેન્ટ્સ પણ આવી રહી છે. જણાવી દઈએ કે પલકે એક પછી એક એમ બે ડ્રેસમાં તેની તસવીરો શેર કરી છે જેમાં પહેલા પલકે બ્રાઉન કલરનો વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો જેણે લોકોનું દિલ જીતી લીધું હતું ત્યારબાદ પલકે બ્લુ કલરના ડ્રેસમાં આગ વરસાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ✨Palak Tiwari✨ (@palak._.tiwari)

પલક તિવારી એની મમ્મી શ્વેતા તિવારીની જેમ ખુબ જ સુંદર અને બિંદાસ લાગી રહી છે. તે અવાર નવાર તેની મમ્મી સાથેની તસવીરો પણ શેર કરતી હોય છે. પલક તિવારી તેની મમ્મીને તેની સપોર્ટ સિસ્ટમ માને છે.

 

View this post on Instagram

 

A post shared by ✨Palak Tiwari✨ (@palak._.tiwari)

પલક શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરીની પુત્રી છે અને છુટા છેડા થયા બાદ શ્વેતા તિવારી સાથે જ રહે છે. પલક અને શ્વેતાની બોન્ડિંગ ખુબ જ જોરદાર છે. બંને ખુબ જ ફેશનિસ્ટ છે.પલક હોરર ફિલ્મ ‘રોઝી: ધ સૈફરન ચેપ્ટર’ની સાથે બોલિવૂડમાં તેનું ડેબ્યુ કરશે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ હશે. આ ફિલ્મને વિશાલ મિશ્રાએ ડાયરેક્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by ✨Palak Tiwari✨ (@palak._.tiwari)

શ્વેતાની લાડલીએ થોડાક સમય પહેલા તેની તસ્વીરોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તેના બોલ્ડ લુકને ખૂબ પસંદ કરાઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું, કેટલી ઓસમ યે યાર. બીજાએ કોમેન્ટ કરી, જહર લુકિંગ ડિયર. તો અન્ય એક યુઝરે લખ્યું, હદથી વધારે હોટ. કોમેન્ટ સેક્શનમાં ચાહકો પલકના ખૂબ વખાણ કરી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by ✨Palak Tiwari✨ (@palak._.tiwari)

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પલક તિવારીનો મ્યુઝીક વીડિયો ‘બિજલી-બિજલી’ રિલીઝ થયો હતો. જેને યુ-ટ્યુબ પર ધૂમ વ્યૂઝ અને કમાણી કરી છે. આ ગીતને પલક તિવારી અને સિંગર હાર્ડી સંધૂ પર દર્શાવવામાં આવ્યું છે. ગીતને અવાજ પણ હાર્ડીએ આપી છે.

Live 247 Media

disabled