શ્વેતા તિવારીની લાડલીને કોઈની શરમ નથી, એરપોર્ટ પર આવું આવું પહેરીને ઉપડી ગઈ, લોકોએ બોલ ઘુરી ઘૂરીને જોયા, જુઓ PHOTOS - Chel Chabilo Gujrati

શ્વેતા તિવારીની લાડલીને કોઈની શરમ નથી, એરપોર્ટ પર આવું આવું પહેરીને ઉપડી ગઈ, લોકોએ બોલ ઘુરી ઘૂરીને જોયા, જુઓ PHOTOS

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી અવાર નવાર ચર્ચામાં રહે છે. પલકે હાલમાં જ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યુ છે. આ ફિલ્મમાં પલકના અભિનયના ઘણા લોકો વખાણ પણ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ પલકને એરપોર્ટ પર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. પલક આ દરમિયાન ડીપ નેકલાઇન વાળા વન-પીસ ડ્રેસમાં જોવા મળી હતી. જો કે, આ દરમિયાન ચાહકોએ પલકના લુકના વખાણ કર્યા તો કેટલાક યુઝર્સે પલકને ટ્રોલ પણ કરી.

બેશક, સ્ટારકિડ્સ ઘણા સમાચારોમાં રહે છે, પણ કેટલીકવાર બોલ્ડ અને હોટ દેખાવા માટે એક્ટર્સ અને સ્ટારકિડ્સને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી જે ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. પણ ઘણીવાર તેની કેટલીક એવી બોલ્ડ તસવીરો સામે આવે છે કે તે ટ્રોલ પણ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Zorins TV (@zorinstv)

હાલમાં તેની એરપોર્ટની તસવીરો અને વીડિયો સામે આવ્યા અને આ સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ પણ થઇ ગયા. પણ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર ખૂબ જ ટૂંકા ડ્રેસમાં જોવા મળેલ પલક તિવારીને જોતા જ લોકો તેના પાતળા પગની મજાક ઉડાવી રહ્યા છે. એકે લખ્યું, “કમજોર લેગ પીસ.” ઇસ મુર્ગી કો પોલિયો હુઆ હૈ ક્યા.”.

પલક તિવારી એરપોર્ટ (Airport) પર વન-પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રીના આ એરપોર્ટ લૂકની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગઇ. ઓલિવ ગ્રીન વન-પીસ ડ્રેસમાં પલક તિવારી હોટ લાગી રહી છે.આ ડીપ નેકલાઇન વાળા ડ્રેસ સાથે પલકે સ્નીકર્સ અને સાઇડબેગ કેરી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

ફોટોઝમાં પલક તિવારી તેના કિલર લુક અને સુંદરતાના કારણે દરેકના દિલ જીતી રહી છે. બીજી તરફ તેની ક્યૂટ સ્માઇલ દ્વારા પલક તિવારી તિવારીના ચાહકોનું ધ્યાન તમારી તરફ ખેંચાઈ રહ્યું છે. પલક તિવારીના અદભૂત એરપોર્ટ લુકને જોઈને તમે ચોક્કસપણે ઓહ માય ગોડ કહેશો.પલક તિવારીની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by NEXT INDIA TIMES (@nextindiatimes)

આ સિવાય પલક બીજા એક કારણોસર પણ ચર્ચામાં છે અને તે છે બોલિવુડના નવા સૈફ અલી ખાનનો દીકરા ઈબ્રાહિમ અલી ખાન. પલક અને ઇબ્રાહિમ એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આ અફવાઓ જોર પકડી રહી છે. એક વીડિયો પર ટિપ્પણી કરીને, એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો હતો કે તેણે પાછલા દિવસે પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાનને એકબીજાને કિસ કરતા જોયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Live 247 Media

disabled