આ છે 9 પાકિસ્તાની ક્રિકેટર્સની સુંદર પત્નીઓ, મોહમ્મદ આમિરની પત્ની છે સૌથી સુંદર - Chel Chabilo Gujrati

આ છે 9 પાકિસ્તાની ક્રિકેટર્સની સુંદર પત્નીઓ, મોહમ્મદ આમિરની પત્ની છે સૌથી સુંદર

આ છે 9 પાકિસ્તાની ક્રિકેટર્સની પત્નીઓ છે અપ્સરા જેવી, સાઈઝ જોઈને ચક્કર આવી જશે

તમે ભારતીય ક્રિકેટરોને મેદાન પર પાકિસ્તાની  ક્રિકેટરો સાથે ચોક્કસ જોયા હશે પણ તેની સુંદર પત્નીઓને આજ સુધી નહિ જોઈ હોય. ભારતીય ક્રિકટરો અને તેની પત્નીઓ વિશે તો દરેક કોઈ જાણે જ છે પણ આજે અમે તમને પાકિસ્તાની ક્રિકેટરોની પત્નીઓ વિષે જણાવીશું, જેઓ સુંદરતાની બાબતમાં અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે.

1. મિસ્બાહએ ઉલ હક: પાકિસ્તાનના પૂર્વ કપ્તાન મિસ્બાહએ ઉજમા ખાન સાથે વર્ષ  2004 માં લગ્ન કર્યા હતા. ઉજમાની સુંદરતા અભિનેત્રીથી કમ નથી. લગ્ન કર્યા પછી મિસ્બાહએ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. બંન્નેના બે બાળકો પણ છે, હાલના સમયમાં મિસ્બાહ પાકિસ્તાનના કોચ બની ચુક્યા છે.

2.  સરફરાઝ ખાન: હાલના સમયના કપ્તાન સરફરાઝ ખાનના લગ્ન વર્ષ 2015 માં સઇદા ખુસબહત સાથે થયા હતા. સઇદાની સુંદરતા જોઈને તમે પણ હેરાન રહી જશો.

3.  ઉમર અકમલ: ધાકડ પાકિસ્તાની બલ્લેબાજ ઉમર અકમલએ વર્ષ 2014 માં નૂર આમ્ના સાથે લગ્ન કર્યા હતા. બંનેની એક ક્યૂટ દીકરી પણ છે.

4. શાહિદ આફરીદી: બૂમ બૂમ આફરીદીના નામથી ફેમસ પૂર્વ પાકિસ્તાની કપ્તાન શાહિદએ નાદિયા ખાન સાથે લગ્ન કર્યા છે, આજે બંનેની ચાર દીકરીઓ છે.

5. વસીમ અકરમ: પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને સ્વિન્ગના સુલ્તાનના નામથી ફેમસ વસીમે વર્ષ 2013 માં ઓસ્ટ્રેલિયાની શનિએરા થૉમસન સાથે લગ્ન કર્યા હતા. વસીમની પહેલી પત્નીનુ નામ હુમા હતું જેની લાંબી બીમારી પછી નિધન થયું હતું. એક સમયે વસીમનું નામ અભિનેત્રી સુષ્મિતા સેન સાથે પણ જોડાયું હતું.

6. વબાહ રિયાજ: પાકિસ્તાનના ધાકડ બોલર વબાહે જૈનબ ચૌધરી સાથે લગ્ન કર્યા હતા, જૈનબની સુંદરતા કોઈ અભિનેત્રીથી કમ નથી.

7. અહમદ શહજાદ: વર્ષ 2015 માં પાકિસ્તાની બલ્લેબાજ અહમદે સના મુરાદ સાથે લગ્ન કર્યા હતા, સના ખુબ જ સુંદર છે.

8. મોહમ્મદ આમિર: હાલના સમયના બોલર મોહમ્મદે  વર્ષ 2016 માં નરજિસ ખાન સાથે લગ્ન કર્યા હતા, જેણે સ્પોટ ફિક્સિંગ કાંડમાં વકીલ બનીને તેનો કેસ લડ્યો હતો, આજે બંન્નેની એક ક્યૂટ દીકરી છે.

9. શોએબ મલિક: ભારતીય મહિલા ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ ક્રિકેટર શોએબ મલિક સાથે વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા, બંનેનો એકે દીકરો પણ છે.

yc.naresh

disabled