પૈસા આવતા જ પ્રિયા પ્રકાશ કેવી હતી અને કેવી થઇ ગઈ, જુઓ 10 હોટ તસ્વીરો વિશ્વાસ નહિ આવે - Chel Chabilo Gujrati

પૈસા આવતા જ પ્રિયા પ્રકાશ કેવી હતી અને કેવી થઇ ગઈ, જુઓ 10 હોટ તસ્વીરો વિશ્વાસ નહિ આવે

એક સમયે દેખાતી કાળી..કોઈને જોવી પણ ના ગમતી અને હવે પૈસા આવ્યા તો રૂપસુંદરી બની ગઈ જુઓ 10 તસ્વીરો

સાઉથની હિરોઈન પ્રિયા પ્રકાશ વોરિયર તેના પોતાની નજરોના ઈશારાથી સોશિયલ મીડિયામાં ધમાલ મચાવવા માટે જાણીતી છે. પ્રિયા પ્રકાશ વરિયરનો એક વીડિયો ફરીથી સામે આવ્યો છે, જે પોતાની આંખના ઇશારાથી બધાને દિવાના બનાવી રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રિયા પ્રકાશ વોરિયરને એક 26 સેકન્ડના વિડીયાએ ‘વાયરલ ગર્લ’ બનાવી દીધી હતી અને તે ઇન્ટરનેટ પર એવી રીતે છવાયેલી છે કે તેની દરેક અદાઓ લોકોને ઘાયલ કરી દે છે.

પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના રીલીઝ થવાથી પહેલાથી જ પોપ્યુલર બની ચુકી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી. પ્રિયા પ્રકાશના 26 સેકન્ડના એક વિડીયોએ તેને ઇન્ટરનેટની ક્વીન બનાવી દીધી હતી. પ્રિયા પ્રકાશના આ વિડીયોના કારણે રાતોરાત તેના ફેન્સ વધી ગયા હતા.

2018ની શરૂઆતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે સ્કુલ ડ્રેસમાં પોતાની અનોખી અદાથી આંખ મારનાર એક છોકરીએ લગભગ બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આ વિડીઓ એ એટલો બધો વાઈરલ થયો હતો કે એ છોકરી એ રાતો રાત ફેમસ બની ગઈ હતી.

તે ‘મનીકય મલારાયા પૂવી’ ગીતના વિડીયોમાં તેની આંખોનાં ઇશારા જ હતા. આ આંખના ઇશારાથી જ તેને પુરા દેશને ગાંડો કર્યો હતો. પ્રિયા પ્રકાશ વોરિયરનાઇન્ટરનેટ સેન્સેશન થવાને કારણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 75 લાખથી વધુ છે. લોકો તેની નવી-નવી તસ્વીરની રાહ જોતા હોય છે.

એક મીડિયા રીપોર્ટસ પ્રમાણે, પ્રિયા ઇન્સ્ટાગ્રામ પર 1 પોસ્ટના 8 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે. પ્રિયા પ્રકાશ વોરિયરનો જન્મ 12 સટેમ્બર 1999માં ત્રિશુર(કેરલ) માં થયો હતો. જો તમને યાદ હોય તો આ અભિનેત્રી ‘ઓરુ આદર લવ’ મુવીમાં આંખ પલકાવના સીનથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પરંતુ કોઈ નથી જાણતું કે આ ફિલ્મ માટે પ્રિયા પહેલી પસંદ ન હતી,

એ આ મલયાલમ ફિલ્મમાં સાઈડ રોલમાં હતી. મુવીના ડિરેક્ટર ઓમર લુલુએ થોડા વરહો પહેલા જ મલયાલમ ટીવી ચેનલને આપેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જ્યારે ફિલ્મનું ગીત લોકોએ પસંદ કર્યું અને એનાથી પણ વધુ પ્રિયાને પ્રસિદ્ધિ મળી તો પ્રોડ્યૂસર્સે ફિલ્મની સ્ક્રિપ્ટ બદલવા માટે દબાણ કર્યું. મલયાલમ અને તેલુગુ બંને ભાષાઓમાં બનેલી આ ફિલ્મના પ્રોડ્યૂસર્સે પ્રિયાને મુખ્ય ભૂમિકામાં રાખતા ફિલ્મની બીજી વાર્તા તૈયાર કરવાનું કહ્યું.

ગીત હિટ થતા પહેલા ફિલ્મની વાર્તા જુદી હતી અને પછીથી બદલી કાઢવામાં આવી. પ્રિયા ત્રિશુરના વિમલા કોલેજમાં બી-કોમની સ્ટુડન્ટ છે. પ્રિયાએ ભણવાની સાથે જ ‘ઓરું અદાર લવ’ માં એક સ્ટુડન્ટની ભૂમિકા અદા કરી હતી. પ્રિયાને મોડેલીંગનો શોખ પણ છે. ‘ઓરું અદાર લવ’ પ્રિયાની ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મના ગીતમાં પોતાના એક્સપ્રેશન અને સ્માઈલથી પ્રિયાએ કરોડો લોકોના દિલ જીતી લીધા છે.

હાલમાં જોઈ શકાય છે કે પ્રિયાએ તેનું લુક બદલી નાખ્યો છે. પ્રિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અવનવી તસ્વીરથી ભરેલું છે. પ્રિયાની તસ્વીર સોશિયલ મીડિયામાં આવતા જ લોકો તેના પર લાઈક અને કમેન્ટનો વરસાદ કરી દે છે.

પ્રિયાએ ઇન્ટરનેટ પર સનસની મચાવ્યા બાદ ઘણા એવા બ્રાન્ડ્સ પ્રિયા પાસે પ્રપોઝલ લઈને આવ્યા છે. પ્રિયા પ્રકાશની બૉલીવુડ ફિલ્મની વાત કરવામાં આવે તો તે જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે. પ્રિયા પ્રકાશની આ ડેબ્યુ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદમાં આવી ચુકી છે.

પ્રિયા પ્રકાશ ‘શ્રીદેવી બંગલો’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મમાં તે પ્રિયાંશુ ચેટર્જી પણ લીડ રોલમાં છે. ‘શ્રીદેવી બંગલો’ ફિલ્મ દિવંગત શ્રીદેવી પર આધારિત છે. શ્રીદેવીના પતિએ આ ફિલ્મ માટે પ્રોડ્યુસરને લીગલ નોટિસ પણ મોકલી હતી.

આ ફિલ્મમાં પ્રિયાના લુકની વાત કરવામાં આવે તો તે આ લુકમાં બહુજ ખુબસુરત જોવા મળે છે. આ ફિલ્મને લઈને જયારે પ્રિયા પ્રકાશને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેને કહ્યું હતું કે, આ ફિલ્મ અંગે હું કંઈ પણ ના કહી શકું. આ ફિલ્મ તમારે જોવી જ પડે.

હું તો આ ફિલ્મમાં ફક્ત એક સુપરસ્ટારનો રોલ કરી રહી છું. જેનું નામ શ્રીદેવી છે. આ ફિલ્મ શ્રીદેવીની જિંદગી પર આધારિત છે. ચાહકો મલયાલમ એક્ટ્રેસની આ અદા પર એટલા ફિદા થઇ ગયાં છે કે રાતોરાત આ અભિનેત્રી સ્ટાર બની ગઇ હતી અને પછી બોલીવુડની અનેક અભિનેત્રીઓએ પ્રિયાના સ્ટાઇલની કૉપી કરી હતી. પ્રિયા પ્રકાશના સ્ટાઇલના લોકો દિવાના છે. તે અવારનવાર પોતાના સોશિયલ મીડિયાર પર તસવીરો શેર કરતી રહે છે જે લોકોને ખૂબ પસંદ આવે છે.

પ્રિયાંની પ્રસિદ્ધિ ફક્ત તેના ફેન્સ સુધી જ સીમિત નથી પરંતુ રાજકારણીઓ, ક્રિકેટર બૉલીવુડ સ્ટાર્સ પણ તેના ફેન્સ છે. ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ ની સાઉથની આ એકટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરે ગયા વર્ષે પોતાના વિડીયો દ્વારા તેમજ એક્સપ્રેશન દ્વારા સોશિયલ મીડિયામાં ખુબ ધમાલ મચાવી હતી. તેનો આવો જ એક વીડિયો ફરી એકવાર વાઇરલ થઇ રહ્યો છે. અભિનેત્રીએ વોરિયર તેના રોમાંન્ટિક અંદાજમાં જોવા મળી હતી

પ્રિયાએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે,મેં ક્યારે પણ વિચાર્યું ના હતું કે હું આટલી બધી પ્રસિદ્ધિ પામીશ.આ બધી તસ્વીરોમાં પણ પ્રિયા તેના ફોટોના કારણે ધૂમ મચાવી રહી છે. તેણે થોડા સમય પહેલાં ઇસ્ટાંગ્રામ પર તેના ફોટો શેર કર્યા હતા, જેમાં તે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી. ફોટો સાથે તેની સ્માઇલ પણ પરફેક્ટ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે દેશને આંખ મારીને ગાંડો કરનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર “શ્રીદેવી બંગલો” ફિલ્મથી બોલિવૂડની ડેબ્યુ કરવા જઈ રહી છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર આવ્યું છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં ભરાયેલી છે. થોડા સમય પહેલા જ પ્રોડ્યુસર બોની કપૂર આ ફિલ્મના નિર્માતાને લીગલ નોટિસ આપી હતી, જેને આ લોકોએ નજર અંદાજ કરી છે. હવે બોની કપૂરે ફિલ્મના નામ પર મેકર્સને લીગલ નોટિસ આપવાનું મન બનાવી લીધું છે. જેથી તેઓ ફિલ્મમાં નામમાં શ્રીદેવીનું નામ વાપરી ન શકે.

પ્રાપ્ત અનુસાર શ્રીદેવીના પતિ બોની કપૂર આ મુદ્દા પર મેકર્સને લીગલ નોટિસ તો પહેલેથી જ આપી છે પણ હવે આ નોટિસ પર કડક એક્શન લેવાની તૈયારીમાં છે. આ બધું તો ઠીક પણ પ્રિયાનો છેલ્લો સીન એવી રીતે દર્શાવવામાં આવ્યો છે કે,કેવી રીતે શ્રીદેવીનું થયું તેવી વાત સામે આવી હતી. ટીઝર આવતા જ બોનીએ લીગલ નોટિસ મોકલી હતી પરંતુ તેની કોઈ અસર થઇ નથી.

Live 247 Media

disabled