પેન્ટની ચેન ખોલીને કરીના કપૂરની થનારી ભાભી ઉભી રહી ગઈ, અંદર બ્લેક પેન્ટી અને આ કલરની…. ન દેખાવાનું દેખાઈ ગયું
તારા સુતારીયા બોલીવુડની હોટ અને આકર્ષક અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તારા અત્યાર સુધીમાં ખૂબ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે પણ તેની સુંદરતાએ લોકોને દીવાના બનાવ્યા છે. તારાને ફિલ્મો કરતા વધારે તેની ચુલબલી અદાઓ અને તેના ગ્લેમરને લીધે જાણવામાં આવે છે. તારાની ફેશન સેન્સને ખુબ પસંદ કરવામાં આવે છે.હંમેશા તે પોતાના નવા નવા લુક્સ અજમાવતી રહે છે.તારા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો પોસ્ટ કરતી રહે છે. એવામાં આ વખતે તારાએ બોલ્ડનેસની દરેક હદ પાર કરી દીધી છે અને ફોટોશૂટના દરમિયાન જીન્સની ચેન ખોલીને ચાહકોને ચોંકાવ્યા હતા.
View this post on Instagram
તારાના આ ફોટોશૂટમાં તે હદથી પણ વધારે હોટ લાગી રહી છે.તસવીરમાં તારા બિકી અને પેન્ટ પહેરીને અલગ અલગ પોઝ આપી રહી છે.ફોટોશુટમાં તારાએ પેન્ટનું ચેન અને બટન પણ ખુલ્લા રાખ્યા છે અને તેને જોઈને ચાહકો મદહોશ બની રહ્યા છે.ખુલ્લા વાળ તારાને વધુ સુંદર બનાવી રહ્યા છે.તારાએ આ લુકમાં કેમેરા સામે એવા એવા પોઝ આપ્યા છે કે ઇન્ટનેટર પર હલ્લો મચી ગયો છે.
View this post on Instagram
ચાહકો તારાના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. ચાહકો ફાયર અને હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.તારાની તસવીર પર તેના બોયફ્રેન્ડ આદર જૈને પણ કમેન્ટ કરી છે.ચાહકો તેને હોટનેસ ઓવરલોડ કહી રહ્યા છે તો કોઈની નજર તેની પાતળી કમર પર થંભી ગઈ છે.
View this post on Instagram
તારા સુતારીયા છેલ્લી વાર ફિલ્મ તડપમાં જોવા મળી હતી, જેમાં તેણે અહાન શેટ્ટી સાથે કામ કર્યુ હતું. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવી હતી.તારા એક વિલન રિટર્ન્સ અને હિરોપંતી-2માં જોવા મળી શકે તેમ છે. બોલિવુડની ખૂબસુરત અભિનેત્રીઓ અને ઘણી યંગ ટેલેન્ટની વાત આવે ત્યારે બૉલીવુડ ખુબસુરત હિરોઈન તારા સુતરિયા(TARA SUTARIYA)નું નામ સામે જરૂર આવે છે.
View this post on Instagram
તારા સુતરિયાની બ્યુટીના લાખો લોકો દીવાના છે. તારા સુતરિયાને જુડવા બહેન છે અને તેની સુંદરતાનો પણ કોઈ મુકાબલો નથી.. તારાની બહેન પણ મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતાના મામલે ટક્કર આપે છે. આ હિરોઈન ઘણીવાર તેની ફિલ્મો કરતાં તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે અભિનેત્રી ડબલ ધમાલ મચાવી રહી છે, તેના લુક્સનો શાનદાર છે જ સાથે જ તેની ફિલ્મ હીરોપંતી 2 પણ ખૂબ જ ધમાકેદાર છે.
View this post on Instagram
તારા સુતારિયા ઘણીવાર તેની ફિલ્મો કરતાં તેના લુકને કારણે લાઈમલાઈટનો હિસ્સો રહે છે. હોટ હિરોઈનના ફેન્સ તેની એક ઝલક જોવા માટે બેતાબ છે, તેનો આ નવો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. પોતાના બોલ્ડ આઉટફિટ્સથી માત્ર ફિલ્મોમાં જ નહીં, સામાન્ય ફોટોશૂટમાં પણ તે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહે છે. કપૂરની પરિવારની લગભગ દરેક પાર્ટીમાં તારા સૂતરિયા સામેલ થાય છે, તેની પાછળનું એક કારણ એ પણ છે કે, તારા રણબીર કપૂરના કઝિન બ્રધર આદર જૈન (Aadar Jain)ની ગર્લફ્રેન્ડ છે.
View this post on Instagram
તારાની સ્ટાઇલ સેન્સ એટલી ક્લાસી છે કે તે પોતાના દરેક આઉટફિટ્સને ફેશન ગોલ્સ બનાવી દે છે. ખૂબ જ ઓછા સમયમાં તારાએ પોતાના હોટ સિલૂએટ્સથી ફેશનની દુનિયાના ટોપ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. હાલમાં જ તેનું ધમાકેદાર ફોટોશૂટ સામે આવ્યું છે, જેમાં તેના પોઝ જોઇને ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે પણ કોમેન્ટ કરીહતી.
View this post on Instagram
તારાએ પોતાના ઇન્સ્ટા પ્રોફાઈલ પર ઘણી વાર હોટ હોટ તસવીરો શૅર કરી છે, જેમાં ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. આ એક્ટ્રેસ હાલ તેની અપકમિંગ ફિલ્મ એક વિલન રિટર્ન્સના પ્રમોશનમાં વ્યસ્ત છે, આ ફિલ્મમાં તે અર્જૂન કપૂર સાથે જોવા મળશે. એક પ્રમોશનલ ઇવેન્ટ માટે જ તારાએ કો-આર્ડ સેટ પહેર્યો હતો, જે તેણે ક્લોથિંગ સ્ટોર Ikat Storyમાંથી પિક કર્યો હતો. આ આઉટફિટને બનાવવા માટે કોટન ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
આ હિરોઈન સૌથી પહેલા તો 2009માં સોની ટીવીના ‘એન્ટરટેઈનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા’ માટે સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. જેમાં તેના જજ ફરાહ ખાન અને અનુ મલિક હતા. તેણે ડિઝની ઈન્ડિયા સાથે ‘બિગ બડ બૂમ’માં વિડિયો જોકી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પાછળથી તેણીએ ‘ધ સ્યુટ લાઈફ ઓફ કરણ એન્ડ કબીર’ (ધ સ્યુટ લાઈફ ઓફ ઝેક એન્ડ કોડીના ગરીબ પિતરાઈ ભાઈઓ) અને ‘ઓયે જસ્સી’ જેવી લોકપ્રિય સિટકોમ્સમાં અભિનય કર્યો.
View this post on Instagram
તારા સુતરિયાની એક જોડિયા બહેન પણ છે. જેનું નામ છે પિયા સુતરિયા. જે એક પ્રશિક્ષિત બેલે ડાન્સર અને મોડલ છે. એટલું જ નહીં, તેણીએ ઘણી વખત આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તારા અને તેની બહેન પિયા બંને પ્રશિક્ષિત બેલે ડાન્સર છે. બંનેએ ક્લાસિકલ બેલે, આધુનિક નૃત્ય અને લેટિન અમેરિકન નૃત્યની ઔપચારિક તાલીમ શાળા ઓફ ક્લાસિકલ બેલે એન્ડ વેસ્ટર્ન ડાન્સ, રોયલ એકેડમી ઓફ ડાન્સ, યુનાઈટેડ કિંગડમ અને ઈમ્પીરીયલ સોસાયટી ફોર ટીચર્સ ઓફ ડાન્સિંગ, યુનાઈટેડ કિંગડમમાંથી મેળવી છે.
View this post on Instagram
તારા સુતરિયા એક પ્રોફેશનલ સિંગર પણ છે. જેણે 7 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તેણે ફિલ્મો, કમર્શિયલ અને ભારત અને વિદેશમાં તેના મૂળ કામ માટે સંગીત રેકોર્ડ કર્યું છે. અરમાન મલિક આ અભિનેત્રી સાથે કનેક્શન ખૂબ જ ખાસ છે કારણ કે અરમાન મલિક તારા સુતારિયાનો બાળપણનો મિત્ર છે.