મોડી રાતે ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી અજય-કાજોલની લાડલી, ટૂંકી ચડ્ડીમાં 10 તસ્વીરો ધૂમ વાઇરલ - Chel Chabilo Gujrati

મોડી રાતે ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી અજય-કાજોલની લાડલી, ટૂંકી ચડ્ડીમાં 10 તસ્વીરો ધૂમ વાઇરલ

અરે પણ…ટૂંકી ચડ્ડીમાં ૧૦ તસ્વીરો જોઈને ફેન્સે મોં માં આંગળા નાખી દીધા, જુઓ તસ્વીરો

બૉલીવુડ એક્ટર અજય દેવગણ અને કાજોલની લાડલી ન્યાસા ફિલ્મી દુનિયાથી ભલે દૂર હોય પરંતુ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. મમ્મી કાજોલ કરતા ઘણી ફેશનેબલ અને બોલ્ડ છે લાડલી ન્યાસા, 7 તસ્વીરોમાં જુઓ હોટનેસનો જલવો

બોલીવુડમાં શ્રેષ્ઠ કપલ તરીકે ઓળખતા અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલની દીકરી ન્યાસા દેવગનની હાલ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તેની સ્ટાઇલ અને દેખાવને ચાહકો પસંદ પણ કરી રહ્યા છે.

ઘણીવાર ન્યાસાને તેના કપડાના કારણે પણ ટ્રોલ કરવામાં આવે છે છતાં પણ તે કોઈ ચિંતા નથી કરતી.ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003ના રોજ મુંબઈમાં થયો હતો.

હાલ ન્યાસા બોલીવુડમાંથી દૂર રહીને પોતાના અભ્યાસ ઉપર પૂરતું ધ્યાન આપી રહી છે. તે હાલમાં સિંગાપુરમાં અભ્યાસ કરે છે.

પરંતુ થોડા સમય પહેલા જ તે કોરોના વાયરસના કારણે ભારત પરત ફરી હતી. આ દરમિયાન જ અજય દેવગન અને કાજોલે ન્યાસાના જન્મ દિવસે ફોટો શેર કરી અને શુભકામનાઓ પણ આપી હતી.

ન્યાસા પોતાના દેખાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ન્યાસા મોટાભાગે વેસ્ટર્ન આઉટફિટ્સમાં જ રહે છે. પરંતુ થોડા દિવસ પહેલા જ ન્યાસાના ટ્રેડિશનલ આઉટફિટની તસવીરો પણ સામે આવી હતી.

જેને ખુબ જ પસંદ કરવામાં આવી હતી. ન્યાસા જેટલી સુંદર વેસ્ટર્ન ડ્રેસમાં દેખાતી હતી તેટલી જ તે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ સુંદર દેખાતી હતી.

સોશિયલ મીડિયા ઉપર ન્યાસાને ઘણીવાર પોતાના કપડાના કારણે ટ્રોલ થવું પડ્યું છે. તેના વારંવાર ટ્રોલ થવા ઉપર કાજોલે પણ એકવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “ટ્રોલિંગથી દુઃખ થાય છે.” કાજોલે ટ્રોલર્સ વિરુદ્ધ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.

તો અજયે પણ આજ બાબતને લઈને કહ્યું હતું કે: “તમે કાજોલ અને મને ટ્રોલ કરી શકો છો, પરંતુ અમારા બાળકોને નહીં. અમારા બાળકોને જજ કરવાનું બંધ કરો.કાજોલ અને

હું કલાકાર છીએ તો તમે અમને જજ કરો. આ અમારા કારણે છે. અમારા બાળકો હંમેશા આ બધાથી દૂર છે.”

વાત ન્યાસાના કપડાંની કરીએ તો ન્યાસા પાસે ઢગલાબંધ શોર્ટ્સ છે. જેમાં ડેનિમ ફેબ્રિકમાં જ તેની પાસે ઘણી પેટર્ન અને કલર્સ છે. આ ઉપરાંત તેની પાસે કોટન શોર્ટ્સ પણ છે. ન્યાસા આ શોર્ટ્સને હંમેશા સ્નીકર્સ સાથે મેચ કરે છે.

ન્યાસાના વોરડ્રોબમાં ઓફ શોલ્ડર ટોપ્સની પણ ખોટ નથી. ક્યારેક તે વેલ્વેટ, ક્યારેક પ્યોર કોટન તો ક્યારેક રીબડ કોટનથી બનેલા ઓફ શોલ્ડર ટૉપ્સમાં નજર આવે છે.

ન્યાસાને બોડિફિટ કે બોડીકૉન ડ્રેસ પણ ખુબ જ પસંદ આવે છે. કારણ કે તેની ફિગર પણ તે માટે ફિટ છે. હવે આવી ફિટ ફિગર હોય તો કોઈ છોકરીને આવા ડ્રેસ કેમ પસંદ ના આવે.

આજકાલ ટી-શર્ટ ડ્રેસ, બ્લેજર ડ્રેસ અને હૂડી ડ્રેસ પણ ફેશનમાં છે. તો આ ફેશન અપનાવવામાં ન્યાસા કેમ પાછળ રહે ? તે પણ હૂડી ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી છે. જે લુક પણ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો.

ન્યાસા ક્રોપ ટોપની પણ દીવાની છે. તે વધારે પ્રમાણમાં આ ક્રોપ ટોપમાં જ સ્પોટ કરવામાં આવે છે. ભલે પછી તેની ઉપરની સ્ટાઇલ ગમે તેવી હોય.

ન્યાસાની તસ્વીર અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર થતા રહે છે. તો બીજી તરફ ન્યાસાને કોઈને કોઈ બાબતે ટ્રોલ કરવામાં આવે છે. ન્યાસાને કયારેક એના કપડાને લઈને તો કયારેક તેની લુકને લઈને ટ્રોલ કરવામાં આવે છે.

ન્યાસા આમ તો લાઈમલાઈટથી દૂર રહે છે. પરંતુ છતાં તે ઘણી ચર્ચામાં રહે છે. ન્યાસા હાલ તો સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ તે પોતાના ફેમિલી સાથે ટાઈમ પસાર કરતી જોવા મળે છે.

હાલમાં જ ન્યાસા મુંબઈ આવી હતી ત્યારે તેના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી હતી. થોડા દિવસ પહેલા ન્યાસા તેના મિત્રો સાથે બસ સ્ટોપ પર જોવા મળી હતી. આ દરમિયાન ન્યાસાએ બ્લેક ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં સ્ટનિંગ જોવા મળી હતી.

ન્યાસાએ તેના વાળને ખુલા રાખીને લુકને પૂર્ણ કર્યો હતો. અહીં ન્યાસા મીડિયાથી બચતી જોવા મળી હતી. ન્યાસા આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. ફેન્સ પણ આ તસ્વીરોને ઘણી પસંદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, ન્યાસા સોશિયલ મીડિયામાં તેની ડ્રેસિંગ સેન્સ અને લુક્સને લઈને ચર્ચામાં રહે છે. ન્યાસા સ્કિન ટન અને કપડાને કારણે ટ્રોલ કરવામાં આવી છે. ગત કાલે પણ ન્યાસાની તસ્વીર અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ તસ્વીર અને વીડિયોમાં તે તેના મમ્મી અને પપ્પાનું ફિલ્મ તાનાજી: ધ અનસંગ વારિયર જોઈને ઈમોશનલ થઇ ગઈ હતી.

ન્યાસાને લઈને ઘણી વાત ખબર આવે છે કે, તે જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે.

Live 247 Media

disabled