બે છોકરાઓ વચ્ચે દબાયેલી નજર આવી અજય દેવગન-કાજોલની લાડલી ન્યાસા, વિમલ પાન મસાલાની જાહેરાત કરનારની દીકરીનું હોટ ફિગર જુઓ - Chel Chabilo Gujrati

બે છોકરાઓ વચ્ચે દબાયેલી નજર આવી અજય દેવગન-કાજોલની લાડલી ન્યાસા, વિમલ પાન મસાલાની જાહેરાત કરનારની દીકરીનું હોટ ફિગર જુઓ

બોલિવુડના સ્ટાર કિડ્સમાં આ દિવસોમાં શાહરૂખ ખાનથી લઇને ચંકી પાંડેના બાળકો કલાકારના રૂપમાં ઉભરી રહ્યા છે. આ વચ્ચે આ લિસ્ટમાં વધુ એક નામ છે જે સોશિયલ મીડિયા પર જલવો વિખેરતી નજર આવી રહી છે. આ બીજું કોઇ નહિ પરંતુ બોલિવુડના સિંઘમ કહેવાતા અજય દેવગન અને કાજોલની લાડલી ન્યાસા દેવગન છે. ન્યાસા એક સ્ટાર કિડના રૂપમાં ઉભરી રહી છે. ન્યાસાની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

ત્યારે ફરી એકવાર ન્યાસાની કેટલીક હોટ તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં તે તેના મિત્રોની સાથે મસ્તી કરતી અને ડિનર કરતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, ન્યાસાની આ તસવીરો વિદેશની છે.આ દિવસોમાં તે તેના અભ્યાસ માટે વિદેશ ગયેલી છે. ન્યાસા તસવીરોમાં ઘણા મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે. ન્યાસાની ઘણીવાર મિત્રો સાથેની તસવીરો વાયરલ થાય છે.

ન્યાસાને લેટ નાઇટ પાર્ટી પણ ઘણી પ્રિય છે. પહેલી તસવીરમાં ન્યાસા મિત્ર સાથે ડિનર એન્જોય કરી રહી છે, ત્યાં બીજી તસવીરમાં તે તેના મિત્રો સાથે મસ્તી ભર્યા અંદાજમાં પોઝ આપી રહી છે. અન્ય તસવીરોમાં તે વ્હાઇટ પેપલમ ટોપ સાથે શોર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી છે.ન્યાસાની આ તસવીરો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. હાલમાં જ ન્યાસાને જાહ્નવી કપૂર અને વરુણ ધવન સાથે સ્પોટ કરવામાં આવી હતી.

વરુણ અને જાહ્નવી તેમની ફિલ્મ બવાલનું શુટિંગ કરી રહ્યા હતા અને આ દરમિયાન ન્યાસાએ તેમને જોઇન કર્યા હતા. જાહ્નવી સાથે ન્યાસાની ઘણી તસવીરો પણ વાયરલ થઇ હતી.આ દરમિયાન ન્યાસાના બોલ્ડને લુકને જોઇ લોકો જાહ્નવી કરતા વધારે ન્યાસાના લુકની ચર્ચા કરી રહ્યા હતા.અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગન છેલ્લા ઘણા દિવસોથી દરરોજ હેડલાઈન્સમાં રહે છે.

સા દેવગન આ દિવસોમાં વિદેશમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે અને સાથે સાથે મિત્રો સાથે પાર્ટી પણ કરી રહી છે. ન્યાસા કોલેજ લાઈફને ખૂબ એન્જોય કરી રહી છે. ન્યાસા દેવગનને નવી નવી જગ્યાએ જવાનું પસંદ છે. ન્યાસાના ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.ન્યાસા દેવગન બેફીક્રે અંદાજમાં મિત્રો સાથે ફરતી અને પાર્ટી કરતી જોવા મળે છે. ન્યાસાની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Live 247 Media

disabled