અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા મોડી રાત્રે મિત્ર સાથે રેસ્ટોરન્ટ બહાર થઇ સ્પોટ, મીની શોર્ટ ડ્રેસમાં જોવા મળ્યો ગોર્જિયસ લુક - Chel Chabilo Gujrati

અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા મોડી રાત્રે મિત્ર સાથે રેસ્ટોરન્ટ બહાર થઇ સ્પોટ, મીની શોર્ટ ડ્રેસમાં જોવા મળ્યો ગોર્જિયસ લુક

વિમલના હીરોની લાડલી ટૂંકા ટૂંકા શોર્ટ્સ પહેરીને મિત્ર સાથે રેસ્ટોરન્ટથી નીકળી પડી, જુઓ હોટ તસવીરો

અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગન બોલિવૂડની લોકપ્રિય અને ફેશનેબલ સ્ટાર કિડ્સ તરીકે ઉભરી રહી છે. ન્યાસા ભલે ફિલ્મોથી દૂર છે, પરંતુ તેમ છતાં તે ચર્ચામાં રહે છે. ન્યાસા અવારનવાર સોશિયલ મીડિયા પર તેના મિત્રો સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તે મુંબઈમાં એક મિત્ર સાથે જોવા મળી હતી. ન્યાસા દેવગન મંગળવારે રાત્રે બાંદ્રામાં ચાઈનીઝ રેસ્ટોરન્ટ હક્કાસનની બહાર એક મિત્ર સાથે જોવા મળી હતી.

આ દરમિયાન ન્યાસા વ્હાઇટ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે કોરોનાથી બચવા માટે માસ્ક પહેર્યું હતું. 18 વર્ષની ન્યાસા દેવગન હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં આંતરરાષ્ટ્રીય હોસ્પિટાલિટી અભ્યાસ કરી રહી છે. મુંબઈમાં સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી તે સિંગાપોર ગઈ. તેણે સિંગાપોરમાં 3 વર્ષ અભ્યાસ કર્યો. તમને જણાવી દઈએ કે અન્ય સ્ટાર કિડ્સની જેમ ઘણા લોકો ન્યાસાના ફિલ્મ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેની માતા કાજોલે ન્યાસા દેવગનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રીનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

કાજોલે સ્પષ્ટપણે કહ્યું છે કે તેમની પુત્રીનો ફિલ્મોમાં અભિનય કરવાનો કોઈ ઈરાદો નથી. બોલિવૂડ સ્ટાર કપલ કાજોલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા ભલે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું ન હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ ખૂબ જ મોટી છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. સારા, જાહ્નવી, સુહાનાની જેમ જ ન્યાસા પણ લોકપ્રિય સ્ટાર કિડ છે. ન્યાસાના ઘણા ફેન પેજ છે. જ્યાં દરરોજ તેની તસવીરો શેર કરવામાં આવે છે.

વિદેશમાં અભ્યાસ કરતી ન્યાસા આ દિવસોમાં તેના પરિવાર સાથે મુંબઈમાં છે. આવી સ્થિતિમાં, તે ગઈકાલે રાત્રે બાંદ્રામાં ચાઈનીઝ રેસ્ટોરન્ટ હક્કાસનની બહાર એક મિસ્ટ્રી બોય સાથે જોવા મળી હતી. ન્યાસા તેના મિત્ર સાથે ડિનર માટે આવી હતી. આ દરમિયાન અનેક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. ન્યાસા ફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાંથી બહાર આવી કે તરત જ તે મીડિયાની વચ્ચે ઘેરાઈ ગઈ.

ન્યાસાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ન્યાસા દેવગન બી-ટાઉનની તે સ્ટારકિડ્સમાંથી એક છે, જે ઘણીવાર પોતાના લુક અને કપડાને કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. આમ છતાં ન્યાસા દેવગન પોતાની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003ના રોજ મુંબઈમાં થયો હતો. બોલિવુડ કપલ અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા ઘણીવાર તેની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.તેને ઘણીવાર તેની માતા કાજોલ સાથે સ્પોટ કરવામાં આવે છે.

કાજોલ દીકરી સાથે એક ખૂબસુરત બોન્ડ શેર કરે છે. ન્યાસા બોલિવુડના તે સ્ટાર કિડ્સમાંની એક છે જે ઘણીવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણીવાર તેના કપડાને લઇને ટ્રોલ પણ થઇ છે. ન્યાસા પોતાના દેખાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ન્યાસા મોટાભાગે વેસ્ટર્ન આઉટફિટ્સમાં જ રહે છે.

સોશિયલ મીડિયા ઉપર  ન્યાસાને ઘણીવાર પોતાના કપડાના કારણે ટ્રોલ થવું પડ્યું છે. તેના વારંવાર ટ્રોલ થવા ઉપર કાજોલે પણ એકવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “ટ્રોલિંગથી દુઃખ થાય છે.” કાજોલે ટ્રોલર્સ વિરુદ્ધ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.  તો અજયે પણ આજ બાબતને લઈને કહ્યું હતું કે: “તમે કાજોલ અને મને ટ્રોલ કરી શકો છો, પરંતુ અમારા બાળકોને નહીં. અમારા બાળકોને જજ કરવાનું બંધ કરો.કાજોલ અને

Live 247 Media

disabled