1 બાળકની માં સાંસદ નુસરત જહાંએ પાર કરી બોલ્ડનેસની હદ, એવું એવું દેખાડી દીધું કે ખૂણો શોધવો પડશે - Chel Chabilo Gujrati

1 બાળકની માં સાંસદ નુસરત જહાંએ પાર કરી બોલ્ડનેસની હદ, એવું એવું દેખાડી દીધું કે ખૂણો શોધવો પડશે

બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને ટીએમસી સાંસદ એવી નુસરત જહાં દરેક રોજ કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે.નુસરત પોતાની સુંદરતા અને આકર્ષક ફિગરની સાથે સાથે પોતાના પર્સનલ જીવનને લીધે પણ લાઇમલાઇટમાં રહે છે.નુસરત જહાંએ કલકત્તાના બિઝનેસમેન  નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા.જો કે લગ્ન પછી પણ તે  ઘણા વિવાદોમાં રહી હતી.નુસરત એક બાળકની માતા છે અને માતા બન્યા પછી પણ અભિનેત્રીએ તેની અદ્દભુત ફિટનેસ જાળવી રાખી છે.

નુસરતે બંગાળી ફિલ્મ શોત્રુ દ્વારા અભિનયની શરૂઆત કરી હતી,જેના પછી નુસરતે એકથી એક્સ શાનદાર બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.વર્ષ 2019માં નુસરતે બિઝનેસ મેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા,પણ અચાનક જ યશદાસ ગુપ્તા સાથેના તેના રિલેશનને લીધે લોકોને ચોંકાવી દીધા હતા.

થોડા દિવસો પહેલા અભિનેત્રી તેના પુત્રને મૂકીને કાશ્મીરના વાદળોમાં વેકેશન એન્જોય કરવા પહોંચી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તા પણ અભિનેત્રીની તસવીરોને લાઈક કરવાથી પોતાને રોકી શક્યા નહિ. બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી નુસરત જહાંએ 26 ઓગસ્ટના રોજ એક દીકરાને જન્મ આપ્યો હતો.હાલ તે પતિથી અલગ યશ ગુપ્તા અને પોતાના દીકરા સાથે સમય વિતાવી રહી છે.

એવામાં તાજેતરમાં જ નુસરત જહાંએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે. સામે આવેલી તસ્વીરોમાં નુસરતે બ્લેક ક્રોપ ટોપ અને બ્લુ જીન્સ પહેરી રાખ્યું છે. આ આઉટફિટ સાથે નુસરતે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેકઅપ પણ કર્યો છે.તસ્વીર શેર કરીને નુસરતે કેપ્શનમા લખ્યું કે,”હું ગૂંચવાયેલા હેડફોનનું એક માનવીય રૂપ છું”.

તસ્વીરોમાં નુસરતનું આકર્ષક ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને તેની પાતળી કમર પર લોકોની નજારો થંભી ગઈ છે.લોકોએ નુસરતની આ તસવીરો ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. નુસરતે આ આઉટફિટમાં અલગ અલગ ચાર પોઝ આપ્યા છે જેમાં તે એકદમ કાતિલાના લાગી રહી છે.એક યુઝરે કમેન્ટ કરતા લક્હ્યુ કે,”તમારી ફિટનેસનું રહસ્ય શું છે?” જ્યારે અન્ય એકે લખ્યું કે,” બાળક થયા પછી પણ તમારૂ ફિગર ખુબ જ સુંદર છે”. આ સિવાય લોકોએ તસ્વીર પર હાર્ટ અને ફાયર ઈમોજી પણ શેર કરી છે.

Uma Thakor

disabled